gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાઉસ કિપિંગની નોકરી કરતા યુવાનને ડિરેક્ટર બનાવવાની લાલચ આપી ઠગાઇ કરનાર ભેજાબાજ ઝડપાયો | Cheating sca…

G METRO NEWS by G METRO NEWS
January 4, 2026
in GUJARAT
0 0
0
હાઉસ કિપિંગની નોકરી કરતા યુવાનને ડિરેક્ટર બનાવવાની લાલચ આપી ઠગાઇ કરનાર ભેજાબાજ ઝડપાયો | Cheating sca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.4 ભાયલી-વાસણારોડ પરની ઓફિસમાં હાઉસ કિંપિંગનું કામ કરતા યુવાનને કંપનીમાં ડિરેક્ટર  બનાવવાની લાલચ આપી ઠગાઇ કરનાર કંપનીના સીઇઓની ધરપકડ બાદ છેલ્લા નવ મહિનાથી ફરાર ભેજાબાજ માલિક હીરલ કંસારાને પણ જિલ્લા પોલીસે ઝડપી પાડયો છે.

વડસર બ્રિજ પાસે ઓમ રેસિડેન્સી ખાતે રહેતા કમલેશ ઇશ્વર મેકવાન ભાયલી-વાસણારોડ પર વિહવ એક્ષલ્સ ખાતેની વેલ્થ ટ્રેઇન પ્રા.લી. નામની કંપનીની ઓફિસમાં હાઉસ કિપિંગનું કામ કરતો હતો ત્યારે કંપનીના માલિક હીરલકુમાર સતિષચન્દ્ર કંસારા અને સોહમ ઉપેન્દ્ર માંકડ (બંને રહે.સિલ્વરનેટ સોસાયટી, ભાયલી)એ કમલેશને કંપનીમાં ડિરેક્ટર બનાવવાની લાલચ આપીને બેંકમાંથી તેના નામે લોનો લેવડાવી બંને ભેજાબાજોએ કુલ રૃા.૧૧.૬૪ લાખ મેળવી લીધા હતાં.

બાદમાં બંને ભેજાબાજોએ ડિરેક્ટર નહી બનાવતા આખરે મામલો પોલીસમાં પહોંચ્યો હતો. દરમિયાન બંને ભેજાબાજો ઓફિસ બંધ કરી ફરાર થઇ ગયા હતાં. આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કંપનીના સીઇઓ સોહમ ઉપેન્દ્ર માંકડની ધરપકડ કરી  હતી જ્યારે હીરલ સતિષચન્દ્ર કંસારા ફરાર હતો. તેના આધારકાર્ડ દ્વારા ચકાસણી કરતા તેને તેના મિત્રના સરનામા પર બોગસ ડોક્યૂમેન્ટ બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન જિલ્લા એલસીબીએ તેને ઝડપી પાડી તાલુકા પોલીસને સોંપી દીધો હતો. પોલીસે તેની વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરી તા.૮ સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં EDના દરોડા: ગેરકાયદે કોલ સેન્ટરોના 6 સ્થળો પર ત્રાટકી ટીમ, ક્રિપ્ટો-હવાલાનું મોટું કૌભાંડ…
GUJARAT

February 10, 2026
7 લાખ ઝાડુ અને 3 કરોડ રૂપિયાનો ધુમાડો! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ખરીદી જાણી ચોંકી જશો | AMC …

ચેતજો! તમને પનીરના નામે કેમિકલ પીરસાય છે, અમદાવાદની 27 હજાર રેસ્ટોરન્ટમાં કાળો કારોબાર | Fake Paneer…

Next Post
કાન્હા ગુ્રપ સાથે જોડાયેલા બિલ્ડરે પત્ની પર હુમલો કરી ધમકી આપી | Builder associated with Kanha Group…

કાન્હા ગુ્રપ સાથે જોડાયેલા બિલ્ડરે પત્ની પર હુમલો કરી ધમકી આપી | Builder associated with Kanha Group...

સોમા તળાવ નજીક જાહેરમાં મારામારી કરતા ત્રણ ઝડપાયા | Three arrested for public brawl near Soma Lake

માંડવી નજીકના ગોડાઉનમાંથી દોરીની ૯૧૬ રીલ કબજે | 916 reels of thread seized from godown near Mandvi

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશને વિવિધ વિસ્તારોમાંથી લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કર્યા | Vadodara Corporation remo…

3 months ago
26 નવેમ્બરને બંધારણ દિવસ કેમ કહેવાય છે? જાણો કેટલા દિવસમાં તૈયાર થયું હતું ભારતનું બંધારણ | november…

બાવળામાં નશાકારક કફ સિરપની 779 બોટલ ઝડપાઇ | 779 bottles of intoxicating cough syrup seized in Bavla

સુરત: ચૌટાબજારમાં પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર સુસ્ત પડતા ફરી એક વાર દબાણકર્તાઓ સક્રિય થયા | Surat: …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News