gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હારમાં પણ જીત! પ્રાદેશિક પક્ષોના ગઢ ધરાશાયી થતાં હવે કોંગ્રેસ માટે ખાસ તક | 2026 Election Analysis B…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2026
in INDIA
0 0
0
હારમાં પણ જીત! પ્રાદેશિક પક્ષોના ગઢ ધરાશાયી થતાં હવે કોંગ્રેસ માટે ખાસ તક | 2026 Election Analysis B…
0
VIEWS
Share on FacebookShare on Twitter

2026 Election Analysis: તાજેતરના ચૂંટણી પરિણામોમાં ભાજપે આસામમાં સત્તાની હેટ્રિક લગાવી છે અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના ગઢમાં ગાબડું પાડીને પ્રથમવાર સરકાર બનાવવામાં સફળતા મેળવી છે. જોકે, સપાટી પર ભાજપની જીત દેખાઈ રહી હોવા છતાં, રાજકીય વિશ્લેષકો કોંગ્રેસને આ ચૂંટણીના સૌથી મોટા ‘વ્યૂહાત્મક વિજેતા’ (Strategic Gainer) તરીકે જોઈ રહ્યા છે. કોંગ્રેસે ભલે બધે સત્તા ન મેળવી હોય, પરંતુ પોતાની ગુમાવેલી રાજકીય જમીન પાછી મેળવવામાં તે સફળ રહી છે, જે આગામી 2029ની લોકસભા ચૂંટણી માટે મહત્ત્વના સંકેતો આપે છે.

કેરળમાં 10 વર્ષ પછી કોંગ્રેસની વાપસી

કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફ (UDF) ગઠબંધને ડાબેરીઓના એલડીએફ (LDF)ને હરાવીને 10 વર્ષ પછી સત્તામાં શાનદાર વાપસી કરી છે. આ જીત સાથે દક્ષિણ ભારતમાં કોંગ્રેસે ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કર્યો છે. કર્ણાટક અને તેલંગાણા પછી હવે કેરળમાં પણ કોંગ્રેસની સરકાર બનતા દક્ષિણ ભારતમાં પક્ષની સ્થિતિ વધુ મજબૂત બની છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના ‘વાયનાડ પ્રભાવ’ તેમજ સંગઠનની મજબૂતીને કારણે કેરળ હવે કોંગ્રેસ માટે એક સુરક્ષિત ગઢ સાબિત થયું છે. આમ, દક્ષિણ ભારતના રાજકારણમાં કોંગ્રેસ એક અજેય શક્તિ તરીકે ઉભરી રહી છે.

બંગાળ અને તમિલનાડુમાં બદલાતા સમીકરણો

પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસે 2021ની સરખામણીએ સુધારો કર્યો છે. 2021માં એક પણ બેઠક ન જીતનાર કોંગ્રેસ આ વખતે 2 બેઠકો જીતવામાં સફળ રહી છે અને તેનો વોટ શેર વધીને 3% થયો છે. ટીએમસી (TMC)ની હાર બાદ જે વિરોધ પક્ષની જગ્યા ખાલી પડી છે, ત્યાં હવે કોંગ્રેસ એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે.

જયારે તમિલનાડુમાં છ દાયકાથી સત્તાથી બહાર હોવા છતાં કોંગ્રેસે થલાપતિ વિજયના ઉદય અને ડીએમકે વિરુદ્ધની લહેર વચ્ચે પોતાની સ્વતંત્ર ઓળખ જાળવી રાખી છે. તમિલનાડુની જનતા હવે પ્રાદેશિક પક્ષોને બદલે રાષ્ટ્રીય પક્ષ તરીકે કોંગ્રેસ તરફ આશાની નજરે જોઈ રહી હોય તેવું જણાય છે.

આ પણ વાંચો: 5 રાજ્યોની ચૂંટણી: બે મુખ્યમંત્રીએ પોતાની બેઠક ગુમાવી, રિક્ષાચાલકે દિગ્ગજોને હરાવ્યા… જુઓ જાયન્ટ કિલર્સનું લિસ્ટ

આસામમાં ‘બાઈપોલર’ રાજનીતિની શરૂઆત

આસામમાં ભાજપ ભલે જીત્યું હોય, પરંતુ કોંગ્રેસે ત્યાં બદરૂદ્દીન અજમલની (AIUDF) રાજનીતિનો અંત આણી દીધો છે. અગાઉ મુસ્લિમ મતો અજમલ અને કોંગ્રેસ વચ્ચે વહેંચાતા હતા, જેનો ફાયદો ભાજપને મળતો હતો. હવે લઘુમતી મતો કોંગ્રેસ તરફ વળતા આસામની રાજનીતિ ‘ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ’ એવી સીધી લડાઈ બની ગઈ છે, જે ભવિષ્યમાં કોંગ્રેસની રાહ આસાન કરી શકે છે.

રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસની મજબૂત સ્થિતિ

આ ચૂંટણી પરિણામો બાદ ‘INDIA’ ગઠબંધનમાં પણ કોંગ્રેસનું કદ વધ્યું છે. મમતા બેનરજી અને બદરૂદ્દીન અજમલ જેવા પ્રાદેશિક નેતાઓ નબળા પડતા હવે પ્રાદેશિક પક્ષોએ કોંગ્રેસની શરતો પર રાજનીતિ કરવી પડશે. રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા 2.0’ની અસર પણ પરિણામોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. આમ, 2026ની આ ચૂંટણીઓએ ભાજપને સત્તા આપી છે, પરંતુ કોંગ્રેસને ભવિષ્ય માટે ‘સંજીવની’ પૂરી પાડી છે.

હારમાં પણ જીત! પ્રાદેશિક પક્ષોના ગઢ ધરાશાયી થતાં હવે કોંગ્રેસ માટે ખાસ તક 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રામમંદિરના જૂના CCTV ફૂટેજ ગાયબ, 45 દિવસનું જ બેકઅપ, દાન ચોરી મામલે SITની મુશ્કેલી વધી | Ram Mandir …
INDIA

રામમંદિરના જૂના CCTV ફૂટેજ ગાયબ, 45 દિવસનું જ બેકઅપ, દાન ચોરી મામલે SITની મુશ્કેલી વધી | Ram Mandir …

June 20, 2026
ભારતમાં સોનાનો મોટો ભંડાર મળ્યો, 4 જગ્યાએ કરાશે માઈનિંગ, કિંમત હજારો કરોડોમાં ઉપજશે | Huge Gold Rese…
INDIA

ભારતમાં સોનાનો મોટો ભંડાર મળ્યો, 4 જગ્યાએ કરાશે માઈનિંગ, કિંમત હજારો કરોડોમાં ઉપજશે | Huge Gold Rese…

June 20, 2026
NEETની રિ-એક્ઝામ પહેલા NTAનું વધુ એક ભોપાળુ! નાગપુરના વિદ્યાર્થીને UAEનુ સેન્ટર આપ્યું | NEET UG 202…
INDIA

NEETની રિ-એક્ઝામ પહેલા NTAનું વધુ એક ભોપાળુ! નાગપુરના વિદ્યાર્થીને UAEનુ સેન્ટર આપ્યું | NEET UG 202…

June 20, 2026
Next Post
5 રાજ્યોની ચૂંટણી: બે મુખ્યમંત્રીએ પોતાની બેઠક ગુમાવી, રિક્ષાચાલકે દિગ્ગજોને હરાવ્યા… જુઓ જાયન્ટ ક…

5 રાજ્યોની ચૂંટણી: બે મુખ્યમંત્રીએ પોતાની બેઠક ગુમાવી, રિક્ષાચાલકે દિગ્ગજોને હરાવ્યા... જુઓ જાયન્ટ ક...

પરિવર્તનનો પવન, કેશ ટ્રાન્સફર, Gen Zનો ઉદય…: 5 રાજ્યોના પરિણામો પાછળના 10 ટ્રેન્ડ્સ જાણવા જરૂરી | …

પરિવર્તનનો પવન, કેશ ટ્રાન્સફર, Gen Zનો ઉદય...: 5 રાજ્યોના પરિણામો પાછળના 10 ટ્રેન્ડ્સ જાણવા જરૂરી | ...

પોરબંદર: 12 વર્ષના સગીરે 4 વર્ષની બાળકીને પીંખી નાંખી! સમગ્ર પંથકમાં ભારે રોષ | Porbandar Shocker: M…

પોરબંદર: 12 વર્ષના સગીરે 4 વર્ષની બાળકીને પીંખી નાંખી! સમગ્ર પંથકમાં ભારે રોષ | Porbandar Shocker: M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહલગામ જેવો હુમલો કરી શકે તેવા 60 આતંકીઓ સક્રિય થયાના અહેવાલ, સેના એલર્ટ | Reports of 60 terrorists …

પહલગામ જેવો હુમલો કરી શકે તેવા 60 આતંકીઓ સક્રિય થયાના અહેવાલ, સેના એલર્ટ | Reports of 60 terrorists …

11 months ago
સ્વરાંકન એપાર્ટમેન્ટ ના પહેલા માળે આગ ભભુકી ઉઠી | Fire breaks out on the first floor of Swarankan Ap…

સ્વરાંકન એપાર્ટમેન્ટ ના પહેલા માળે આગ ભભુકી ઉઠી | Fire breaks out on the first floor of Swarankan Ap…

1 month ago
વાપીમાં રેલવે ફલાય ઓવરની કામગીરી મંથરગતિએ અને બિસ્માર માર્ગ સામે કોંગ્રેસના ધરણા | Congress protest …

વાપીમાં રેલવે ફલાય ઓવરની કામગીરી મંથરગતિએ અને બિસ્માર માર્ગ સામે કોંગ્રેસના ધરણા | Congress protest …

9 months ago
પાંચ જૂન સુધીમાં પૂર્ણ થશે રામ મંદિરનું નિર્માણ કાર્ય, અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની જાહેરાત

પાંચ જૂન સુધીમાં પૂર્ણ થશે રામ મંદિરનું નિર્માણ કાર્ય, અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાની જાહેરાત

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News