gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોરબંદર: 12 વર્ષના સગીરે 4 વર્ષની બાળકીને પીંખી નાંખી! સમગ્ર પંથકમાં ભારે રોષ | Porbandar Shocker: M…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2026
in GUJARAT
0 0
0
પોરબંદર: 12 વર્ષના સગીરે 4 વર્ષની બાળકીને પીંખી નાંખી! સમગ્ર પંથકમાં ભારે રોષ | Porbandar Shocker: M…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Porbandar Crime News: પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક અને શરમજનક ઘટના સામે આવી છે. પાડોશમાં જ રહેતા એક 12 વર્ષીય સગીરે માત્ર 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. જોકે, હાલ આ મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, આ આઘાતજનક કિસ્સો ઉદ્યોગનગર પોલીસ મથકની હદમાં આવતા એક રહેણાંક વિસ્તારમાં બન્યો હતો. બાળકી જ્યારે તેના ઘર પાસે રમી રહી હતી, ત્યારે પાડોશમાં રહેતા 12 વર્ષીય સગીરે તેને શિકાર બનાવી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ બાળકીની તબિયત લથડતા પરિવારને આ બાબતની જાણ થઈ હતી. આ મામલે પરિવારજનોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધતા મામલો ગંભીર બન્યો હતો.

આ પણ વાંચો: પંચમહાલ: મુંબઈ-દિલ્હી હાઈવે પર ગોધરા નજીક ભયાનક અકસ્માત, સુરતના એક જ પરિવારના 3 સભ્યોના મોત

પોલીસની ત્વરિત કાર્યવાહી

ઘટનાની ગંભીરતાને સમજીને ઉદ્યોગનગર પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બાળકીને તાત્કાલિક ધોરણે સારવાર અને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આરોપી કિશોર વયનો હોવાથી પોલીસ દ્વારા ‘જુવેનાઈલ જસ્ટિસ એક્ટ’ હેઠળ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, પરિવારને ન્યાય અપાવવા માટે તમામ જરૂરી પુરાવાઓ એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલુ છે અને તટસ્થ તપાસ કરવામાં આવી રહી છે. માસૂમ બાળકી સાથે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આરોપી સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહિસાગરમાં 123 કરોડના નલ સે જલ કૌભાંડ મામલે ભાજપ નેતા સહિત વધુ 3 આરોપીની ધરપકડ | Mahisagar ₹123 Cror…
GUJARAT

મહિસાગરમાં 123 કરોડના નલ સે જલ કૌભાંડ મામલે ભાજપ નેતા સહિત વધુ 3 આરોપીની ધરપકડ | Mahisagar ₹123 Cror…

June 20, 2026
વડોદરા સ્ટેશન યાર્ડ રીમોડેલિંગના કામને લઈ અમદાવાદથી જતી-આવતી ચાર ઈન્ટરસિટી, 8 મેમુ ટ્રેનને અસર | Vad…
GUJARAT

વડોદરા સ્ટેશન યાર્ડ રીમોડેલિંગના કામને લઈ અમદાવાદથી જતી-આવતી ચાર ઈન્ટરસિટી, 8 મેમુ ટ્રેનને અસર | Vad…

June 20, 2026
​વલસાડ: ભિલાડ ખાતે રોડ રોલર ફેરવી ₹7.26 કરોડના દારૂનો કરાયો નાશ, પારડી પોલીસે સૌથી વધુ જથ્થો પકડયો |…
GUJARAT

​વલસાડ: ભિલાડ ખાતે રોડ રોલર ફેરવી ₹7.26 કરોડના દારૂનો કરાયો નાશ, પારડી પોલીસે સૌથી વધુ જથ્થો પકડયો |…

June 20, 2026
Next Post
અમદાવાદ: કુબેરનગરથી કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબહેન નવલેકર સામે ગુનો દાખલ, ચૂંટણીમાં બોગસ LC રજૂ કર…

અમદાવાદ: કુબેરનગરથી કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબહેન નવલેકર સામે ગુનો દાખલ, ચૂંટણીમાં બોગસ LC રજૂ કર...

માવઠાનો માર! ગુજરાતના આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક | Gujarat Weath…

માવઠાનો માર! ગુજરાતના આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક | Gujarat Weath...

પંચમહાલ: મુંબઈ-દિલ્હી હાઈવે પર ગોધરા નજીક ભયાનક અકસ્માત, સુરતના એક જ પરિવારના 3 સભ્યોના મોત | Tragic…

પંચમહાલ: મુંબઈ-દિલ્હી હાઈવે પર ગોધરા નજીક ભયાનક અકસ્માત, સુરતના એક જ પરિવારના 3 સભ્યોના મોત | Tragic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોટાદમાં 4 સોની વેપારી સાથે શખ્સે રૂ. 36.39 લાખની છેતરપિંડી આચરી | Man cheats 4 gold dealers of Rs 3…

બોટાદમાં 4 સોની વેપારી સાથે શખ્સે રૂ. 36.39 લાખની છેતરપિંડી આચરી | Man cheats 4 gold dealers of Rs 3…

7 months ago
શહેરાના મીઠાલીમાં પરિણીતાનો આપઘાત: પતિના ત્રાસથી કંટાળી પગલું ભર્યાનો પિયરપક્ષનો આક્ષેપ | married wo…

શહેરાના મીઠાલીમાં પરિણીતાનો આપઘાત: પતિના ત્રાસથી કંટાળી પગલું ભર્યાનો પિયરપક્ષનો આક્ષેપ | married wo…

6 months ago
સાબર ડેરીમાં ઘર્ષણનો કેસ: પૂર્વ MLA જશુ પટેલ સહિત 74 લોકો સામે નામજોગ, તથા 1 હજારના ટોળાં સામે FIR |…

સાબર ડેરીમાં ઘર્ષણનો કેસ: પૂર્વ MLA જશુ પટેલ સહિત 74 લોકો સામે નામજોગ, તથા 1 હજારના ટોળાં સામે FIR |…

11 months ago
જિલ્લામાં સ્ટીલ ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતી સાત આંગણવાડીઓ તૈયાર કરી દેવાઇ | Seven Anganwadis with steel f…

જિલ્લામાં સ્ટીલ ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતી સાત આંગણવાડીઓ તૈયાર કરી દેવાઇ | Seven Anganwadis with steel f…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News