gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાર્ટની સારવારના નામે જામીનનો સમય વધારવા માટે કરવામાં આવતી અરજીને કોર્ટે ગંભીરતાથી લીધી | Gujarat hi…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2025
in GUJARAT
0 0
0
હાર્ટની સારવારના નામે જામીનનો સમય વધારવા માટે કરવામાં આવતી અરજીને કોર્ટે ગંભીરતાથી લીધી | Gujarat hi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, ગુરૂવાર

શહેરના મીરઝાપુરમાં આશરે દોઢ વર્ષ પહેલા મોંહમદ બિલાલ બેલીમ નામના યુવકની કરીમખાન સૈયદ, તેના પુત્ર મોહસીન, ઇમરાન અને વસીમ પઠાણે ધંધાકીય અદાવતમાં છરીના 40 જેટલા ઘા મારીને ક્રુર હત્યા કરી હતી. આ કેસમાં શાહપુર પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી હતી. 

આ કેસના તમામ આરોપીઓએ અલગ અલગ સમયે નીચલી કોર્ટથી માંડીને ગુજરાત હાઇકોર્ટમાં અલગ અલગ કારણ આપીને જામીન માટે અરજી કરી હતી. પરંતુ, કોર્ટે ગુનાની ગંભીરતા અને અગાઉ આરોપીએ સાબરમતી સેન્ટ્લ જેલમાંથી ધમકી આપ્યાની ઘટનાને ધ્યાનમાં રાખીને કોર્ટે જામીન અરજી નકારી કાઢી હતી. ત્યારે કરીમ સૈયદે બાયપાસ સર્જરીની સલાહ અને હાર્ટની સારવાર માટે જામીન અરજી મુકી હતી.

આરોપીની ઉમર અને તેની બિમારીને ધ્યાનમાં રાખીને કોર્ટે જામીન મંજુર કર્યા હતા.  ત્યારબાદ સારવાર ચાલુ હોવાનું જણાવીને 9 એપ્રિલ સુધી  જામીન આપીને કોર્ટમાં મેડીકલ સારવારના કાગળો રજૂ કરવા માટેની તાકીદ કરી હતી. પરંતુ, બુધવારે ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવેલા કાગળોમાં આરોપી કરીમખાન સૈયદને ગંભીર સારવારની જરૂર ન હોવાનું જણાતા કોર્ટે આ બાબતને ગંભીરતાથી લઇને આગામી પાંચ દિવસ સુધી જામીન વધારીને જેલ ઓથોરીટીને જરૂરી સારવાર કરવા માટે તાકીદ કરી હતી. આમ, કોર્ટમાં સારવારના નામે કરવામાં આવેલી જામીન અરજીને લઇને આરોપીઓ વધુ એકવાર વિવાદમાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જાંબુવા બ્રિજ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક પર જતા બે ઘાયલ | Two injured while riding bike after…
GUJARAT

April 1, 2026
ચૈત્રી પૂનમે નીકળનારી શોભાયાત્રાના રૃટ પર નો પાર્કિંગ | No parking on the route of the procession th…

SMCના દરોડા બાદ સ્થાનિક પોલીસ જાગીઃ ગોરવામાં LCBએ 13 લાખના દારૃ સાથે ખાલીદ અને સાગરીતને પકડ્યા | lcb…

Next Post
યુનુસ સરકારને મોટો ઝટકો ! ભારતના એક નિર્ણયથી બાંગ્લાદેશની કમાણીનો રસ્તો બંધ, હવે આ દેશોને નહીં વેચી …

યુનુસ સરકારને મોટો ઝટકો ! ભારતના એક નિર્ણયથી બાંગ્લાદેશની કમાણીનો રસ્તો બંધ, હવે આ દેશોને નહીં વેચી ...

આપણી આસ્થાનું કેન્દ્ર નવકાર મહામંત્ર સમાજને રાહ દેખાડે છે : નરેન્દ્ર મોદી | Ahmedabad World Navkar M…

આપણી આસ્થાનું કેન્દ્ર નવકાર મહામંત્ર સમાજને રાહ દેખાડે છે : નરેન્દ્ર મોદી | Ahmedabad World Navkar M...

વડોદરામાં ઓનલાઈન કમાણી કરવા જતાં પોલીસકર્મીએ રૂ22.41 લાખ ગુમાવ્યા, અંતે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી …

વડોદરામાં ઓનલાઈન કમાણી કરવા જતાં પોલીસકર્મીએ રૂ22.41 લાખ ગુમાવ્યા, અંતે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કડકડતી ઠંડી વચ્ચે ભારત પર વાવાઝોડાનો ખતરો! જાણો કયા રાજ્યોમાં સૌથી વધુ વરસાદની આગાહી | cyclone senya…

4 months ago
મહીસાગર : કડાણા ડેમની જળસપાટીમાં વધારો, ડેમના દરવાજા ખોલાતા અદભૂત નજારો સર્જાયો | Water level of Kad…

7 months ago
ગુજરાત હાઇકોર્ટે વચગાળાની જામીન શરતમાં આસારામને આપી રાહત, જાણો શું છે મામલો | Gujarat High Court Gra…

ભારતે રેલ્વેના મોબાઇલ પ્લેટફોર્મ પરથી અગ્નિ પ્રાઇમનું સફળ પરીક્ષણ કર્યુ | India successfully tests A…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News