gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાલોલ એસટી ડેપોમાં ધોરણ 11ના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, વીડિયો થયો વાયરલ | Halol ST Depo Deadly Att…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
હાલોલ એસટી ડેપોમાં ધોરણ 11ના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, વીડિયો થયો વાયરલ | Halol ST Depo Deadly Att…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Shocking Attack on Student in Halol: પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. હાલોલ એસટી ડેપો જેવા ભરચક વિસ્તારમાં ધોરણ 11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર ત્રણ શખ્સોએ જાહેરમાં લાકડાના ફટકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.

સ્કૂલના ઝઘડાની અદાવતમાં લોહીયાળ ખેલ

પ્રાપ્ત વિગતો અનુસાર, ઈજાગ્રસ્ત વિદ્યાર્થી અને હુમલાખોરો વચ્ચે અગાઉ સ્કૂલમાં કોઈ બાબતે બોલાચાલી કે ઝઘડો થયો હતો. આ બાબતની અદાવત રાખીને દેવરાજ બારોટ અને તેના અન્ય બે સાગરિતોએ આજે વિદ્યાર્થી જ્યારે એસટી ડેપો પાસે હતો ત્યારે તેને નિશાન બનાવ્યો હતો. હુમલાખોરોએ જાહેરમાં લાકડાના ફટકા વડે વિદ્યાર્થી પર તૂટી પડ્યા હતા.

હાલોલ એસટી ડેપોમાં ધોરણ 11ના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, વીડિયો થયો વાયરલ 2 - image

ભરબજારમાં માથાના ભાગે ઝીંક્યા ફટકા

આ હુમલો એટલો ભયાનક હતો કે વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. ધોળા દિવસે અને લોકોની હાજરીમાં બનેલી આ ઘટનાથી ડેપો પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી. હાજર લોકોએ હુમલાખોરોને રોકવાનો પ્રયાસ કર્યો ત્યાં સુધીમાં આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

સારવાર અને પોલીસ કાર્યવાહી

ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીને તાત્કાલિક અસરથી નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે પ્રાથમિક વિગતોના આધારે પોલીસે દેવરાજ બારોટ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. વાયરલ વીડિયોના આધારે પોલીસે હુમલાખોરોની શોધખોળ તેજ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
રાજ્યભરના બાર એસો.ની યોજાઈ ચૂંટણી, 1.25 લાખ વકીલોનું મતદાન, પ્રથમવાર મહિલા અનામતે જગાવ્યો નવો ઉત્સાહ…

રાજ્યભરના બાર એસો.ની યોજાઈ ચૂંટણી, 1.25 લાખ વકીલોનું મતદાન, પ્રથમવાર મહિલા અનામતે જગાવ્યો નવો ઉત્સાહ...

રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: GAS કેડરના 8 અધિકારીઓની વિવિધ જિલ્લાઓમાં RACની ખાલી જગ્યાઓ પર ન…

રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: GAS કેડરના 8 અધિકારીઓની વિવિધ જિલ્લાઓમાં RACની ખાલી જગ્યાઓ પર ન...

અમરેલી: વડીયામાં પ્રોફેસર વિહોણી સરકારી કોલેજ, અધ્યાપકના અભાવે શિક્ષણ અધ્ધરતાલ, વિદ્યાર્થીઓનો હોબાળો…

અમરેલી: વડીયામાં પ્રોફેસર વિહોણી સરકારી કોલેજ, અધ્યાપકના અભાવે શિક્ષણ અધ્ધરતાલ, વિદ્યાર્થીઓનો હોબાળો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં પરીક્ષાની ગુપ્તતા પર સવાલો, ઝેરોક્ષ સેન્ટર પર પરીક્ષાના પેપરની …

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં પરીક્ષાની ગુપ્તતા પર સવાલો, ઝેરોક્ષ સેન્ટર પર પરીક્ષાના પેપરની …

1 year ago
કોણ બનશે આગામી ઉપરાષ્ટ્રપતિ? રેસમાં આ નામ થયા સામેલ, ટૂંક સમયમાં થશે જાહેરાત | India Vice President …

કોણ બનશે આગામી ઉપરાષ્ટ્રપતિ? રેસમાં આ નામ થયા સામેલ, ટૂંક સમયમાં થશે જાહેરાત | India Vice President …

1 year ago
પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

2 weeks ago
આણંદમાં દોઢ અને ઉમરેઠમાં એક ઈંચ જેટલો વરસાદ પડયો | Anand received one and a half inches of rain and …

આણંદમાં દોઢ અને ઉમરેઠમાં એક ઈંચ જેટલો વરસાદ પડયો | Anand received one and a half inches of rain and …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News