gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હિંમતનગર: ગાયત્રી મંદિર રોડ પર ઘાસ ભરેલી ટ્રક બની અગનગોળો, વીજ વાયરને અડકતા લાગી ભીષણ આગ | himatnaga…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
હિંમતનગર: ગાયત્રી મંદિર રોડ પર ઘાસ ભરેલી ટ્રક બની અગનગોળો, વીજ વાયરને અડકતા લાગી ભીષણ આગ | himatnaga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Himatnagar News : સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગરમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ વિસ્તારમાં આવેલા મોદી ગ્રાઉન્ડ પાસે એક ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી ટ્રકમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

વીજ તાર અડતા દુર્ઘટના સર્જાઈ

પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રકમાં સૂકું ઘાસ ભરેલું હતું. આ ટ્રક જ્યારે મોદી ગ્રાઉન્ડ પાસે ઉભી હતી, ત્યારે રસ્તાની બાજુમાં આવેલા વીજળીના થાંભલા પરથી પસાર થતા જીવંત વીજ તાર ઘાસને અડી ગયા હતા. સૂકું ઘાસ હોવાના કારણે વીજ કરંટના તણખા પડતાની સાથે જ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આખી ટ્રક આગની લપેટમાં આવી ગઈ હતી અને રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના: એક જ પરિવારના ત્રણ સભ્યોનો સામૂહિક આપઘાત

ફાયર બ્રિગેડની કામગીરી

ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોએ તાત્કાલિક હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ફાઈટરની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે, ઘાસના જથ્થાને કારણે આગ વધુ પ્રચંડ બનતા સ્થિતિને પહોંચી વળવા માટે બીજી ફાયર ટીમને પણ સ્થળ પર બોલાવવાની ફરજ પડી હતી.

મોટું નુકસાન, જાનહાનિ ટળી

ફાયર વિભાગની લાંબી જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ટ્રકમાં રહેલું લાખો રૂપિયાનું ઘાસ બળીને ખાખ થઈ ગયું છે અને ટ્રકને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. આગને કારણે વિસ્તારમાં થોડો સમય માટે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. હાલમાં ફાયર વિભાગ દ્વારા ‘કૂલિંગ પ્રક્રિયા’ હાથ ધરવામાં આવી છે. જેથી ફરીથી આગ ન ભભૂકે. ભરચક વિસ્તારમાં લાગેલી આ આગને કારણે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે ફાયર વિભાગની સતર્કતાને કારણે આગને વધુ ફેલાતી અટકાવી શકાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ કરજણ APMC ફરી વિવાદમાં,ફોર્મ ભરતા પહેલાં મોટો જમાવડો, ભોજન સમારંભ | Karja…
GUJARAT

ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ કરજણ APMC ફરી વિવાદમાં,ફોર્મ ભરતા પહેલાં મોટો જમાવડો, ભોજન સમારંભ | Karja…

April 12, 2026
નર્મદા પરિક્રમા પૂરી કરીને પરત આવતા વૃદ્ધનું અકસ્માતમાં મોત | Elderly man dies in accident while ret…
GUJARAT

નર્મદા પરિક્રમા પૂરી કરીને પરત આવતા વૃદ્ધનું અકસ્માતમાં મોત | Elderly man dies in accident while ret…

April 12, 2026
દારૃના નશામાં કાર લઇને નીકળેલો નશેબાજ ઝડપાયો | Drunk driver arrested for driving drunk
GUJARAT

દારૃના નશામાં કાર લઇને નીકળેલો નશેબાજ ઝડપાયો | Drunk driver arrested for driving drunk

April 12, 2026
Next Post
સાવધાન! ગુજરાતમાં 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ, નિયમ તોડવાની ભૂલ ના કરતા | Gujarat T…

સાવધાન! ગુજરાતમાં 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ, નિયમ તોડવાની ભૂલ ના કરતા | Gujarat T...

ગાંધીનગરના રાયસણમાં શ્રમિકની હત્યા કરી મૃતદેહ ઝાડ પર લટકાવી દેવાયો, પોલીસમાં દોડધામ | Labourer Found…

ગાંધીનગરના રાયસણમાં શ્રમિકની હત્યા કરી મૃતદેહ ઝાડ પર લટકાવી દેવાયો, પોલીસમાં દોડધામ | Labourer Found...

મહાનગરપાલિકા ચૂંટણી 2026: રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી, જુઓ યાદી | gujarat munici…

મહાનગરપાલિકા ચૂંટણી 2026: રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી, જુઓ યાદી | gujarat munici...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ એક ભરતી કૌભાંડ, સહાયક સર્વેયરથી લઈ ફાર્માસીસ્ટ સુધીના આઠ કર્મચારીની નિમ…

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ એક ભરતી કૌભાંડ, સહાયક સર્વેયરથી લઈ ફાર્માસીસ્ટ સુધીના આઠ કર્મચારીની નિમ…

8 months ago
રોકડ રૂ.૨૧,૨૯૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાંપનો જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડતી ભાવ…

રોકડ રૂ.૨૧,૨૯૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાંપનો જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડતી ભાવ…

5 months ago
સુરેન્દ્રનગરના ઝોબાળા ગામે યુવતીની જાહેરમાં ઘાતકી હત્યા, હત્યારાની શોધખોળ શરૂ | Surendranagar Zobala…

સુરેન્દ્રનગરના ઝોબાળા ગામે યુવતીની જાહેરમાં ઘાતકી હત્યા, હત્યારાની શોધખોળ શરૂ | Surendranagar Zobala…

5 months ago
1948માં ભારતે સિંધુ નદીનું પાણી અટકાવી પાકિસ્તાનનું નાક દબાવ્યું હતું, દાયકા સુધી UNના ધક્કા ખવડાવ્ય…

1948માં ભારતે સિંધુ નદીનું પાણી અટકાવી પાકિસ્તાનનું નાક દબાવ્યું હતું, દાયકા સુધી UNના ધક્કા ખવડાવ્ય…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News