gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હિંમતનગર: બળવંતપુરામાં સામાજિક રીતરીવાજ અને લગ્ન વિવાદમાં બે જૂથો વચ્ચે અથડામણ; એક યુવતી ઈજાગ્રસ્ત |…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in GUJARAT
0 0
0
હિંમતનગર: બળવંતપુરામાં સામાજિક રીતરીવાજ અને લગ્ન વિવાદમાં બે જૂથો વચ્ચે અથડામણ; એક યુવતી ઈજાગ્રસ્ત |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક બળવંતપુરા ગામ નજીક એક સમાજના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જેના પગલે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આ અથડામણ સામાજિક રીતરીવાજ અને લગ્ન બાબતે ઊભી થયેલી અદાવતને કારણે થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

જીવાપુર ગામના લોકો દ્વારા પથ્થરમારો

મળતી માહિતી અનુસાર, હિંમતનગરના જીવાપુર ગામના ઓડ સમાજના લોકોએ બીજા જૂથ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બંને પક્ષોએ સામસામે પથ્થરમારો કર્યો હતો, જેનું મૂળ કારણ લગ્નની બાબત સાથે જોડાયેલા સામાજિક રીતરીવાજોમાં વિવાદ હોવાનું જણાય છે. પથ્થરમારાની આ ઘટનામાં એક યુવતીને ઇજા પહોંચી હતી. જ્યારે હુમલા દરમિયાન એક કારના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: વડોદરામાં સ્પા સેન્ટરની યુવતીના અપહરણમાં નવો ઘટસ્ફોટ: નગ્ન કરી નચાવી, ડામ દીધા અને વીડિયો ઉતાર્યો

પોલીસ ઘટના સ્થળે, ઘાયલ યુવતી હોસ્પિટલમાં

ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક બળવંતપુરા પાસે ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. પથ્થરમારામાં ઘાયલ થયેલી યુવતીને તાત્કાલિક હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પોલીસ હાલમાં આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે કે કયા ચોક્કસ સામાજિક રીતરીવાજ કે લગ્નની બાબતે આ હિંસક અથડામણ થઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બરવાળામાં બાઈક અને રીક્ષા અથડાતા યુવાનનું મોત | Youth dies in collision between bike and rickshaw in…
GUJARAT

March 25, 2026
વાહનની અડફેટે માથામાં ગંભીર ઇજા થતા વૃદ્ધનું મોત | Elderly man dies after serious head injury in veh…

સરદાર એસ્ટેટ નજીક પેટ્રોલ પંપ ઉપર બાઇકની ટાંકી ફુલ કરાવી સ્ટાર્ટ કરતાં જ બાઇક આગમાં લપેટાઇ | fire ca…

Next Post
વડોદરામાં સ્પા સેન્ટરની યુવતીના અપહરણમાં નવો ઘટસ્ફોટ: નગ્ન કરી નચાવી, ડામ દીધા અને વીડિયો ઉતાર્યો | …

વડોદરામાં સ્પા સેન્ટરની યુવતીના અપહરણમાં નવો ઘટસ્ફોટ: નગ્ન કરી નચાવી, ડામ દીધા અને વીડિયો ઉતાર્યો | ...

નર્મદા: PM મોદીએ જ્યાં દર્શન કર્યા તે માતા દેવમોગરા ધામનું શું છે મહત્ત્વ, દેખાવમાં નેપાળના પશુપતિના…

નર્મદા: PM મોદીએ જ્યાં દર્શન કર્યા તે માતા દેવમોગરા ધામનું શું છે મહત્ત્વ, દેખાવમાં નેપાળના પશુપતિના...

વડોદરાના ગોરવા વિસ્તારમાં કાચા-પાકા મકાનોના દબાણો દૂર કરાયા | encroachment of houses removed in Gorw…

વડોદરાના ગોરવા વિસ્તારમાં કાચા-પાકા મકાનોના દબાણો દૂર કરાયા | encroachment of houses removed in Gorw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં ક્રિપ્ટોમાં મોટા કરતા નાના શહેરોમાંથી થતાં વધુ કામકાજ | More crypto business in India is hap…

3 months ago
કર્નલ સોફિયા કુરેશીના અપમાન બદલ મંત્રી સામે એફઆઇઆરનો આદેશ | FIR ordered against minister for insulti…

10 months ago
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત સરકારના મોટા અધિકારી રશિયા પહોંચ્યા, અમેરિકા ટેન્શનમાં! | Amidst tensions …

8 months ago
શહેરની પરિણીતાને શારિરીક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ | Complaint of physical and mental torture agai…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News