gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હિડમાના ખાતમા બાદ વધુ એક મોટી સફળતા! ગણેશ ઉઈકેનું એન્કાઉન્ટર, રૂ. 1 કરોડનું હતું ઈનામ | Top Maoist G…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in INDIA
0 0
0
હિડમાના ખાતમા બાદ વધુ એક મોટી સફળતા! ગણેશ ઉઈકેનું એન્કાઉન્ટર, રૂ. 1 કરોડનું હતું ઈનામ | Top Maoist G…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પ્રતિકાત્મક તસવીર

Ganesh Uike Encounter Odisha : હિડમાના ખાતમા બાદ સુરક્ષાદળોને વધુ એક મોટી સફળતા મળી છે. ઓડિશાના કંધમાલ જિલ્લામાં સુરક્ષાદળોએ નક્સલવાદી નેતા ગણેશ ઉઈકે સહિત 6 નક્સલવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુરુવારે (25 ડિસેમ્બર) આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઓડિશાના કંધમાલના જંગલોમાં એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં માઓવાદી સેન્ટ્રલ કમિટીના સદસ્ય ગણેશ ઉઈકે સહિતના નક્સલવાદીઓનો ખાતમો કરી દેવામાં આવ્યો છે. આરોપી ગણેશ પર રૂ. 1 કરોડનું ઈનામ હતું. 

ગણેશ ઉઈકે સહિતના નક્સલવાદીઓનું એન્કાઉન્ટર

ગણેશ ઉઈકે સહિતના આતંકીના એન્કાઉન્ટર મામલે કેન્દ્રીય ગૃહમંત્રીએ X પર પોસ્ટમાં આ સફળતાને નક્સલમુક્ત ભારતની દિશામાં એક સીમાચિહ્નરૂપ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ‘ઓડિસામાં નક્સલવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો છે, આ મોટી સફળતા સાથે ઓડિશા નક્સલવાદના સંપૂર્ણ નાબૂદીના આરે છે. અમે 31 માર્ચ, 2026 પહેલા નક્સલવાદને નાબૂદ કરવા માટે કટિબદ્ધ છીએ.. ‘ 

આ દરમિયાન, ઓડિશામાં નક્સલ વિરોધી કામગીરીનું નેતૃત્વ કરી રહેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, નક્સલ ટીમ અને સીપીઆઈ (માઓવાદી) સેન્ટ્રલ કમિટીના સભ્ય ઉઈકે વચ્ચે ચાકપાડ પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલમાં એન્કાઉન્ટર થયું હતું. ઓડિશામાં પ્રતિબંધિત સંગઠનના વડા તરીકે કાર્યરત ગણેશ ઉઈકે પર રૂ.1.1 કરોડનું ઈનામ હતું. 69 વર્ષીય ગણેશ ઉઈકેના અનેક ઉપનામો હતા.

આ પણ વાંચો: આર્મીના જવાનો ઇન્સ્ટાગ્રામમાં ફક્ત સર્ફિંગ કરી શકશે, પોસ્ટ નહીં… ભારતીય સૈન્યએ કડક કર્યા નિયમો

ગણેશ ઉઈકે પક્કા હનુમંતુ, રાજેશ તિવારી, ચમરૂ અને રૂપાના નામથી ઓળખવામાં આવતો હતો. તે તેલંગાણાના નલગોંડા જિલ્લાના ચેંદૂર મંડલના પુલ્લેમાલા ગામનો રહેવાસી હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ એન્કાઉન્ટરમાં બે મહિલા નક્સલીઓ પણ મોત થયા છે. આ અહેવાલ લખતી વખતે અન્ય નક્સલીઓની ઓળખ જાણી શકાઈ ન હતી. દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવા માટે અથાક મહેનત કરી રહેલા સુરક્ષા દળો માટે આ એક મોટી અને અભૂતપૂર્વ સફળતા તરીકે જોવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…
INDIA

VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…

April 5, 2026
‘ચૂંટણી પછી થશે પાપોનો હિસાબ!’, PM મોદીએ બંગાળમાં TMCને આપી ચેતવણી | PM Narendra Modi Cooch Behar Ra…
INDIA

‘ચૂંટણી પછી થશે પાપોનો હિસાબ!’, PM મોદીએ બંગાળમાં TMCને આપી ચેતવણી | PM Narendra Modi Cooch Behar Ra…

April 5, 2026
ધનબાદમાં ગેસ કટર સિલિન્ડર ફાટતા મોટી દુર્ઘટના, શ્વાસ રુંધાતા ત્રણના મોત, CISFના અનેક જવાનોને ઈજા | d…
INDIA

ધનબાદમાં ગેસ કટર સિલિન્ડર ફાટતા મોટી દુર્ઘટના, શ્વાસ રુંધાતા ત્રણના મોત, CISFના અનેક જવાનોને ઈજા | d…

April 5, 2026
Next Post
અમદાવાદમાં જ્વેલરીની દુકાનમાં ધોળા દિવસે ચોરી, ગઠિયાઓ 9 લાખના સોનાના દાગીના લઈને ફરાર | Daylight Jew…

અમદાવાદમાં જ્વેલરીની દુકાનમાં ધોળા દિવસે ચોરી, ગઠિયાઓ 9 લાખના સોનાના દાગીના લઈને ફરાર | Daylight Jew...

આ લોકોએ 31 ડિસેમ્બર પહેલા ભરવું પડશે Revised ITR! જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | who needs to file r…

આ લોકોએ 31 ડિસેમ્બર પહેલા ભરવું પડશે Revised ITR! જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | who needs to file r...

31 ડિસેમ્બર પહેલા પતાવી લો આ કામ, નહીંતર નકામું થઈ જશે પાનકાર્ડ! | adhaar pan link deadline is 31 de…

31 ડિસેમ્બર પહેલા પતાવી લો આ કામ, નહીંતર નકામું થઈ જશે પાનકાર્ડ! | adhaar pan link deadline is 31 de...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

FIR આટલી નબળી કેમ? કોઈના દબાણ વગર તપાસ કરો: કર્નલ સોફિયા પર વિવાદિત ટિપ્પણી કેસમાં હાઇકોર્ટે પોલીસની…

FIR આટલી નબળી કેમ? કોઈના દબાણ વગર તપાસ કરો: કર્નલ સોફિયા પર વિવાદિત ટિપ્પણી કેસમાં હાઇકોર્ટે પોલીસની…

11 months ago
જામનગરમાં ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: પ્રેમ પ્રકરણમાં ત્રણ શખસોએ છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી | …

જામનગરમાં ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: પ્રેમ પ્રકરણમાં ત્રણ શખસોએ છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી | …

2 months ago
ગુજરાતમાં મેઘરાજા રિસાયા! માત્ર 37 તાલુકામાં વરસાદ, અનેક તાલુકામાં ગરમી-બફારાથી લોકો ત્રાહિમામ | Rai…

ગુજરાતમાં મેઘરાજા રિસાયા! માત્ર 37 તાલુકામાં વરસાદ, અનેક તાલુકામાં ગરમી-બફારાથી લોકો ત્રાહિમામ | Rai…

9 months ago
દ્વારકામાં ખાનગી બેન્કને હલકું સોનું ધાબડી 9 શખ્સોએ લોન લઇ લીધી | 9 people took loans by looting lig…

દ્વારકામાં ખાનગી બેન્કને હલકું સોનું ધાબડી 9 શખ્સોએ લોન લઇ લીધી | 9 people took loans by looting lig…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News