gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

31 ડિસેમ્બર પહેલા પતાવી લો આ કામ, નહીંતર નકામું થઈ જશે પાનકાર્ડ! | adhaar pan link deadline is 31 de…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in Business
0 0
0
31 ડિસેમ્બર પહેલા પતાવી લો આ કામ, નહીંતર નકામું થઈ જશે પાનકાર્ડ! | adhaar pan link deadline is 31 de…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Aadhaar-PAN Link Deadline:  શું તમે તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરી લીધું છે? જો નહીં, તો આ કામ ઝડપથી પતાવી લો. આ કામ પૂરું કરવા માટે હવે તમારી પાસે માત્ર સાત દિવસનો સમય રહ્યો છે, કારણ કે તેને કોઈ પણ સંજોગોમાં વર્ષના છેલ્લા દિવસ એટલે કે, 31 ડિસેમ્બર, 2025 સુધીમાં પૂર્ણ કરવું જરૂરી છે. જો તમે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક ન કરાવશો તો તમારું પાનકાર્ડ ડિએક્ટિવેટ એટલે કે નકામું થઈ જશે. જેના કારણે તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આ PAN ધારકો માટે જરૂરી

આ વર્ષે એપ્રિલમાં ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશન પ્રમાણે જેમને 1 ઑક્ટોબર, 2024 પહેલા તેમના આધાર નંબરનો ઉપયોગ કરીને પાનકાર્ડ જારી કરવામાં આવ્યું હતું, તેમણે 2025ના અંત સુધીમાં પોતાના પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક કરાવવું જરૂરી છે. તેની ડેડલાઇન 31 ડિસેમ્બર છે, અને તેને લંબાવવામાં આવે તેવી શક્યતા ઓછી છે.

આ નક્કી કરવામાં આવેલી Aadhaar-PAN Link ડેડલાઇન સુધીમાં કોઈ આ કામ નહીં પતાવે, તોતેમનો પાનકાર્ડ 1 જાન્યુઆરી, 2026થી ડિએક્ટિવેટ થઈ જશે. તેથી બીજા કામને બાજુ પર રાખીને આ મહત્ત્વપૂર્ણ કામ શક્ય તેટલું ઝડપથી પૂર્ણ કરમાં જ ભલાઈ છે. ટેક્સ કાયદા હેઠળ PAN અને આધારનું લિંક હોવું ફરજિયાત છે.

પાનકાર્ડ ડિએક્ટિવેટ થવાથી શું નુકસાન?

જો કાર્ડ ધારકો નિર્ધારિત ડેડલાઇનની અંદર આ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય, તો તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આમાં ટેક્સ ફાઇલિંગ, રિફંડ અથવા અન્ય નાણાકીય વ્યવહારોમાં મુશ્કેલીઓ આવી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસ, અથવા CBDTએ દ્વારા પણ એ લોકોને નિર્દેશ આપવામાં આવ્યો છે જેમણે પોતાના વાસ્તવિક આધાર નંબરને બદલે પોતાના આધાર નોંધણી IDનો ઉપયોગ કરીને પાનકાર્ડ પ્રાપ્ત કર્યું છે, તેમણે આ ડેડલાઇનની અંદર તેમના આધાર-પાન કાર્ડ લિંકિંગનું કામ પૂરું કરવું પડશે. 

આ પણ વાંચો: વિદેશમાં નોકરીના અભરખા ભારે પડ્યા! ગુજરાતના 10 યુવકો મ્યાનમારમાં ફસાયા, કહ્યું બળજબરીથી કામ કરાવે છે

Pan-Aadhaar લિંક કરવું ખૂબ સરળ છે

– આવકવેરા વિભાગની ઓફિશ્યયલ વેબસાઇટ www.incometax.gov.in પર લોગ ઇન કરો.

– હવે પેજ ઓપન થતાં ક્વિક લિંક્સ સેક્શનમાં જાઓ અને Link Aadhaar પર ક્લિક કરો.

– હવે તમારી સ્ક્રીન પર એક નવી વિન્ડો ખુલશે, જ્યાં પાન, આધાર અને મોબાઇલ નંબર નાખો.

– ત્યારબાદ ‘I validate my Aadhaar details’ના ઓપ્શનને સિલેક્ટ કરો.

– આ કરતાં જ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP આવશે. 

– તેને માગવામાં આવેલા સ્થાન પર ભરી દો અને ત્યારબાદ દેખાઈ રહેલ ‘Validate’ પર ક્લિક કરો.

– આ આખી પ્રોસેસ બાદ તમારો પાનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઇતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ: RBIએ કેન્દ્ર સરકારના ખાતામાં જમા કરાવ્યા 2.87 લાખ કરોડ રૂપિયા! | rbi …
Business

ઇતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ: RBIએ કેન્દ્ર સરકારના ખાતામાં જમા કરાવ્યા 2.87 લાખ કરોડ રૂપિયા! | rbi …

May 22, 2026
ડૉલર સામે રૂપિયો મજબૂત, સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી, સોનું-ચાંદી તૂટ્યાં, ક્રૂડ ઓઈલ 105 ડૉલર | Rupee St…
Business

ડૉલર સામે રૂપિયો મજબૂત, સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી, સોનું-ચાંદી તૂટ્યાં, ક્રૂડ ઓઈલ 105 ડૉલર | Rupee St…

May 22, 2026
સપ્લાય રોકશો નહીં, ગ્રાહકોને પૂરતું ઈંધણ આપો: પેટ્રોલ-ડીઝલની અછતની અટકળો વચ્ચે ઈન્ડિયન ઓઈલનો આદેશ | …
Business

સપ્લાય રોકશો નહીં, ગ્રાહકોને પૂરતું ઈંધણ આપો: પેટ્રોલ-ડીઝલની અછતની અટકળો વચ્ચે ઈન્ડિયન ઓઈલનો આદેશ | …

May 22, 2026
Next Post
રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં ગુજરાતની બે મહિલાઓના મોત, રણુજા દર્શન કરીને પરત ફરતા સમયે કારે મારી હતી…

રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં ગુજરાતની બે મહિલાઓના મોત, રણુજા દર્શન કરીને પરત ફરતા સમયે કારે મારી હતી...

ભિલાડના સરીગામમાં ગૌવંશની હત્યા કરાતા લોકોમાં ભારે રોષ : પોલીસે એકને પકડી પાડયો, એક ફરાર | People ar…

ભિલાડના સરીગામમાં ગૌવંશની હત્યા કરાતા લોકોમાં ભારે રોષ : પોલીસે એકને પકડી પાડયો, એક ફરાર | People ar...

ગાંધીનગરના શેરીસા ગામે ખોદકામ દરમિયાન મળી આવી સદીઓ જૂની જૈન મૂર્તિઓ, સમગ્ર પંથકમાં કુતૂહલ | Centurie…

ગાંધીનગરના શેરીસા ગામે ખોદકામ દરમિયાન મળી આવી સદીઓ જૂની જૈન મૂર્તિઓ, સમગ્ર પંથકમાં કુતૂહલ | Centurie...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: સાવરકુંડલામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો અનોખો વિરોધ, દુકાને દુકાને ભીખ માંગીને રસ્તાના ખાડા પ…

VIDEO: સાવરકુંડલામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરનો અનોખો વિરોધ, દુકાને દુકાને ભીખ માંગીને રસ્તાના ખાડા પ…

10 months ago
ગુજરાતમાં ઈન્ડિગો સંકટને કારણે અનેક ફ્લાઈટો રદ, 4 મોટા શહેરોમાં મુસાફરો અટવાયા | indigo flights canc…

ગુજરાતમાં ઈન્ડિગો સંકટને કારણે અનેક ફ્લાઈટો રદ, 4 મોટા શહેરોમાં મુસાફરો અટવાયા | indigo flights canc…

6 months ago
સિનિયર સિટિઝનનું કાર્ડ બદલી લઇ 75 હજાર વિડ્રો કરી લીધા | Senior citizens card was replaced and 75 th…

સિનિયર સિટિઝનનું કાર્ડ બદલી લઇ 75 હજાર વિડ્રો કરી લીધા | Senior citizens card was replaced and 75 th…

6 months ago
શું કોર્પોરેશન હડતાળની જ ભાષા સમજે છે..ફાયર બ્રિગેડના કોન્ટ્રાક્ટના 150 જવાનાેનો પગાર ફરી અટવાયો | S…

શું કોર્પોરેશન હડતાળની જ ભાષા સમજે છે..ફાયર બ્રિગેડના કોન્ટ્રાક્ટના 150 જવાનાેનો પગાર ફરી અટવાયો | S…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News