gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હિન્દી VS મરાઠી: મુંબઈમાં રિક્ષાચાલકને ટોળાંએ ઢોર માર માર્યો, કહ્યું- આ ‘શિવસેના સ્ટાઈલ’ છે | Hindi …

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in INDIA
0 0
0
હિન્દી VS મરાઠી: મુંબઈમાં રિક્ષાચાલકને ટોળાંએ ઢોર માર માર્યો, કહ્યું- આ ‘શિવસેના સ્ટાઈલ’ છે | Hindi …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Hindi Controversy News : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારે એક ઓટો રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં દેખાય છે કે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ જાહેરમાં ડ્રાઇવરને માર માર્યો હતો અને મરાઠી ભાષા અને મહારાષ્ટ્ર વિરુદ્ધ કથિત રીતે ‘વાંધાજનક’ ટિપ્પણી કરવા બદલ માફી મગાવી હતી. 

થોડા દિવસ પહેલા થયો હતો ઝઘડો 

થોડા દિવસો પહેલા, વિરાર સ્ટેશન પરિસરમાં એક રિક્ષા ચાલક અને ટુ-વ્હીલર સવાર વચ્ચે મરાઠી ભાષાને લઈને ઝઘડો થયો હતો. રિક્ષા ચાલક યુવકને ધમકાવતો અને મરાઠી ભાષામાં બોલવાનો વિરોધ કરતો જોવા મળ્યો હતો. રિક્ષા ચાલકે યુવકને પણ ધમકી આપી હતી અને તેને ભોજપુરી અને હિન્દી બોલવાની ફરજ પાડી હતી.

શું છે આખો મામલો?

વાયરલ વીડિયો મુજબ આ ઘટના વિરાર રેલ્વે સ્ટેશન નજીક એક વ્યસ્ત રસ્તા પર બની હતી. એવું જાણવા મળ્યું હતું કે બહારથી આવેલા સ્થળાંતરિત ડ્રાઇવરે કથિત રીતે મરાઠી ભાષા, મહારાષ્ટ્ર રાજ્ય અને મરાઠી આઇકોન્સ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આનો એક અલગ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેના કારણે સ્થાનિક રાજકીય સંગઠનો અને લોકોમાં રોષ ફેલાયો હતો.

જાહેરમાં માફી મગાવી 

શનિવારે, મહિલાઓ સહિત એક જૂથે ઓટો ડ્રાઈવરને થપ્પડ મારી અને તેને એક પુરુષ અને તેની બહેનની જાહેરમાં માફી માંગવા દબાણ કર્યું, જેમની સાથે તેણે કથિત રીતે દુર્વ્યવહાર કર્યો હતો. આ ઉપરાંત, તેને મહારાષ્ટ્ર અને તેની સંસ્કૃતિનું ‘અપમાન’ કરવા બદલ જાહેરમાં માફી માંગવા પણ કહેવામાં આવ્યું હતું.

શિવસેના (UBT)નું રિએક્શન 

શિવસેના (UBT) વિરાર શહેરના વડા ઉદય જાધવે ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું, “જો કોઈ મરાઠી ભાષા, મહારાષ્ટ્ર અથવા મરાઠી લોકોનું અપમાન કરશે, તો તેને શિવસેનાની રીતે જવાબ મળશે. અમે ચૂપ નહીં બેસીએ.” તેમણે કહ્યું કે ડ્રાઈવરે મહારાષ્ટ્ર અને મરાઠી માનુષ વિરુદ્ધ બોલવાની ‘હિંમત’ બતાવી હતી તેથી તેને ‘પાઠ શીખવવામાં આવ્યો’ અને લોકો પાસે માફી માંગવા માટે કહેવામાં આવ્યું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરામાં ખાડાના કારણે બાઈક ચાલકે હાથની આંગળી ગુમાવી, કોર્પોરેશન સામે વળતરની કરી માગ | Biker loses f…

વડોદરામાં ખાડાના કારણે બાઈક ચાલકે હાથની આંગળી ગુમાવી, કોર્પોરેશન સામે વળતરની કરી માગ | Biker loses f...

‘અડધી રાતે અચાનક આંખો ખૂલી જાય છે…’ અમદાવાદ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવીત વ્યક્તિ હવે ક્યાં છે? | A…

'અડધી રાતે અચાનક આંખો ખૂલી જાય છે...' અમદાવાદ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવીત વ્યક્તિ હવે ક્યાં છે? | A...

પ્રાકૃતિક કૃષિ માટે ગૌદાન : સાણંદના ગજેન્દ્રસિંહ વાઘેલાએ ૫૦થી વધુ ખેડૂતોને ગાયો નિઃશુલ્ક આપી

પ્રાકૃતિક કૃષિ માટે ગૌદાન : સાણંદના ગજેન્દ્રસિંહ વાઘેલાએ ૫૦થી વધુ ખેડૂતોને ગાયો નિઃશુલ્ક આપી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધર્મજના આધેડ, ચમારા અને જંત્રાલ ગામની 2 યુવતી ગુમ થતા શોધખોળ | Search underway for missing middle ag…

ધર્મજના આધેડ, ચમારા અને જંત્રાલ ગામની 2 યુવતી ગુમ થતા શોધખોળ | Search underway for missing middle ag…

8 months ago
ઉબેરગામેથી 33 વીજ થાંભલા પરથી વાયરો કાપી ચોરી અજાણ્યા તસ્કરો ફરાર | Unidentified smugglers abscond a…

ઉબેરગામેથી 33 વીજ થાંભલા પરથી વાયરો કાપી ચોરી અજાણ્યા તસ્કરો ફરાર | Unidentified smugglers abscond a…

10 months ago
સાવરકુંડલામાં ધૂળિયા રસ્તા મુદ્દે કોંગ્રેસનો માસ્ક વિતરણ સાથે અનોખો વિરોધ, કાર્યકરોનું આંદોલન નિષ્ફળ…

સાવરકુંડલામાં ધૂળિયા રસ્તા મુદ્દે કોંગ્રેસનો માસ્ક વિતરણ સાથે અનોખો વિરોધ, કાર્યકરોનું આંદોલન નિષ્ફળ…

8 months ago
9 પોલીસકર્મીને ફાંસી: લોકડાઉન સમયે પિતા-પુત્રની કસ્ટડીમાં હત્યા મામલે ઐતિહાસિક ચુકાદો | Madurai Cour…

9 પોલીસકર્મીને ફાંસી: લોકડાઉન સમયે પિતા-પુત્રની કસ્ટડીમાં હત્યા મામલે ઐતિહાસિક ચુકાદો | Madurai Cour…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News