gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હિન્દુ સનાતનીઓ દ્વારા અશાંતધારાના કડક અમલ અંગે વડોદરા કલેકટર કચેરીએ આવેદન અપાયું | application tp Va…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in GUJARAT
0 0
0
હિન્દુ સનાતનીઓ દ્વારા અશાંતધારાના કડક અમલ અંગે વડોદરા કલેકટર કચેરીએ આવેદન અપાયું | application tp Va…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં અશાંતધારાનો કાયદો અમલમાં હોવા છતાં કેટલીક જગ્યાએ-સોસાયટીઓમાં સ્થાનિકોની બેદરકારીથી અશાંતધારાના કાયદાનો લાભ મળતો નથી. પરિણામે ફેલાયેલા અસંતોષના કારણે હિન્દુ સમાજમાં અસમંજસનો માહોલ સર્જાયેલો જોવા મળે છે.

 આવા જ એક વિષય પર હિન્દુ સમાજમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જેથી હિન્દુ સમાજના એકત્ર થનાર તમામ સનાતનીઓ દ્વારા આ બાબતે સરકારને સતત કરવા અને કાયદાનો કડક અમલ કરાવવાની તાકીદ કરવાનું નક્કી કરાયું હતું. જેથી શહેરના તમામ હિન્દુ સનાતનીઓ એકત્ર થઈને મોરચા સ્વરૂપે દિવાળીપુરા સ્થિત નવી કલેકટર કચેરી ખાતે અશાંતધારાના કડક અમલ અંગે સરકારને જાગૃત કરવાના ઇરાદે કલેકટર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કરશે. જ્યાં આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સ્થાનિકો અશાંતધારા કાનૂન હોવા છતાં સતત અસુરક્ષા મેહસૂસ કરે છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા અશાંતધારા કાનુન ભંગ કરે તેમની સામે બંને પક્ષે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રી…
GUJARAT

નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રી…

April 2, 2026
રામ નવમી, હનુમાન જયંતિને રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનું પ્લેટફોર્મ બનાવી દીધું | Political parties h…

વાવ-થરાદ: દારૂ પર બુલડોઝર ફેરવાયું પણ સુરક્ષા સાધનનો અભાવ, કાચ વાગતા જવાનો અને શ્રમિકો લોહીલુહાણ | V…

Next Post
16થી 18 એપ્રિલ સુધી સંસદનું વિશેષ સત્ર, મહિલા અનામત બિલ પસાર થવાની શક્યતા, સરકારની ખાસ તૈયારી | impl…

16થી 18 એપ્રિલ સુધી સંસદનું વિશેષ સત્ર, મહિલા અનામત બિલ પસાર થવાની શક્યતા, સરકારની ખાસ તૈયારી | impl...

જાંબુવા નદીમાં કેમિકલની ટેન્કરો ઠાલવી જતા આંખોમાં બળતરા, શ્વાસમાં તકલીફના આક્ષેપો | eye irritation b…

જાંબુવા નદીમાં કેમિકલની ટેન્કરો ઠાલવી જતા આંખોમાં બળતરા, શ્વાસમાં તકલીફના આક્ષેપો | eye irritation b...

હોર્મુઝ જળમાર્ગે સંઘર્ષના કારણે ભારતીય અર્થતંત્રને ફટકો! ગેસ-દવાઓ મોંઘા થશે? જાણો સરકારે શું-શું જણા…

હોર્મુઝ જળમાર્ગે સંઘર્ષના કારણે ભારતીય અર્થતંત્રને ફટકો! ગેસ-દવાઓ મોંઘા થશે? જાણો સરકારે શું-શું જણા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગિરનારમાં ગોરખનાથ શિખર પર પૂજારીએ જ મૂર્તિ તોડીને ફેંકી હતી, લાઈમ-લાઈટમાં આવવા કૃત્ય કર્યાની કબૂલાત …

6 months ago
જીવલેણ વાયરસ સામે લડતમાં સુરક્ષા કવચ બનશે ગુજરાતની પ્રથમ BSL-4 લેબ

3 months ago
વિરાટ રામાયણ મંદિરમાં વિશ્વના સૌથી ઊંચા શિવલિંગની સ્થાપના, મુસ્લિમ પરિવારોએ દાનમાં આપી હતી જમીન | Wo…

ધોળકાના ગાણોલ ગામે માછલીને બદલે જાળમાં મગર ફસાયો, ગ્રામજનોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ | Crocodile cau…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News