gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળકાના ગાણોલ ગામે માછલીને બદલે જાળમાં મગર ફસાયો, ગ્રામજનોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ | Crocodile cau…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
ધોળકાના ગાણોલ ગામે માછલીને બદલે જાળમાં મગર ફસાયો, ગ્રામજનોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ | Crocodile cau…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ગાણોલ ગામમાં એક અનોખી ઘટના બની છે, જ્યાં માછલી પકડવા માટે નાખવામાં આવેલી જાળમાં એક વિશાળ મગર ફસાતા ગ્રામજનો અને માછીમારોમાં ભારે ચર્ચા જાગી છે. આ ઘટનાને પગલે ગામમાં કુતૂહલની સાથે ભયનો માહોલ ફેલાયો હતો.

ધોળકાના ગાણોલ ગામે માછલીને બદલે જાળમાં મગર ફસાયો

ગાણોલ ગામના કેટલાક માછીમારોએ નિયમિત રીતે માછલી પકડવા માટે ગામના પાણીના વોકળામાં પોતાની જાળ બિછાવી હતી. થોડા સમય પછી, અચાનક જાળ અસામાન્ય રીતે ભારે લાગવા માંડી અને પાણીમાં ઊંડે ખેંચાવા લાગી. માછીમારોને લાગ્યું કે કોઈ મોટી માછલી ફસાઈ હશે. તેમણે પૂરી તાકાત લગાવીને જાળને કિનારા તરફ ખેંચી, પરંતુ માછલીઓને બદલે તેમાં એક મોટો મગર ફસાયેલો જોઈને તેઓ ચોંકી ગયા અને ભયભીત થઈ ગયા.

આ પણ વાંચો: ગુજરાતના 19થી વધુ જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ, આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી

માછીમારોએ તરત જ સ્થાનિક પોલીસ અને વન વિભાગને આ ઘટનાની જાણ કરી. માહિતી મળતાની સાથે જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વન વિભાગની ટીમે ભારે જહેમત અને કાળજીપૂર્વક કામગીરી કરી મગરને સુરક્ષિત રીતે જાળમાંથી બહાર કાઢ્યો અને તેને સલામત જગ્યાએ ખસેડ્યો હતો. આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચાવી હતી, અને મગરને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી ન હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જાફરાબાદની જેટી પર બોટમાંથી ઉતરતો રૂા.22.75 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Foreign liquor worth Rs 22 75…
GUJARAT

May 11, 2026
યુવકને જેની સાથે આડાસંબંધ હતા તે મહિલાએ જ ઘરે બોલાવી કાસળ કઢાવ્યું | The woman with whom the young m…

ગોમતીપુરના પરિવારને બંધક બનાવી રૃ ૧.૨૦ કરોડની ખંડણી માંગી | Ra angei i pwe epwe chon fotek me ra tin…

May 10, 2026
Next Post
સેવન્થ ડે સ્કૂલ જેવી ગુજરાતમાં વધુ એક ઘટના: બાસાસિનોરમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ચપ્પુના ઘા…

સેવન્થ ડે સ્કૂલ જેવી ગુજરાતમાં વધુ એક ઘટના: બાસાસિનોરમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ચપ્પુના ઘા...

લોકસભાના ચોમાસુ સત્રનો ધાંધલ-ધમાલ સાથે અંત, 120 કલાકમાંથી માત્ર 37 કલાક થયું કામકાજ | Lok Sabha Lost…

લોકસભાના ચોમાસુ સત્રનો ધાંધલ-ધમાલ સાથે અંત, 120 કલાકમાંથી માત્ર 37 કલાક થયું કામકાજ | Lok Sabha Lost...

‘ધર્મ-આસ્થાથી જોડાયેલી માન્યતાઓ પર ભારત સરકાર કોઈ પક્ષ નથી લેતી’, દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે સરક…

'ધર્મ-આસ્થાથી જોડાયેલી માન્યતાઓ પર ભારત સરકાર કોઈ પક્ષ નથી લેતી', દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે સરક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિલાઓ લગ્નોમાં સોનાના ફક્ત 3 દાગીના પહેરી શકશે, નિયમ તોડ્યો તો 50 હજાર દંડ… જાણો કોણે કર્યું આવું…

6 months ago
પાકિસ્તાન તણાવ વચ્ચે રાજનાથ સિંહે અમેરિકાના રક્ષામંત્રી સાથે કરી વાત, આતંકી હુમલા મુદ્દે ચર્ચા થઇ હો…

1 year ago
કલાતીર્થ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને કલાના સંવર્ધન માટે કાર્યરત મહાનુભાવોનું સન્માન કરાયું

10 months ago
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બોલેરો અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત : એકનું મૃત્યુ અને બે વ્યક્તિ …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News