gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હિમાચલના મનાલી-લાહૌલમાં સિઝનની પહેલી હિમવર્ષા | First snowfall of the season in Manali Lahaul of Him…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in INDIA
0 0
0
હિમાચલના મનાલી-લાહૌલમાં સિઝનની પહેલી હિમવર્ષા | First snowfall of the season in Manali Lahaul of Him…
1
VIEWS
Share on FacebookShare on Twitter

બરફ વર્ષાના કારણે લેહ હાઈવે પર અનેક વાહનો ફસાયા

જમ્મુ-કાશ્મીરના જોજિલાપાસના ઝીરો પોઈન્ટ સોનમર્ગમાં હિમવર્ષાથી પર્વતોએ સફેદ ચાદર ઓઢી

નવી દિલ્હી: દેશમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે તેવામાં ઉત્તર ભારતમાં હિમાલયન રાજ્યો જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં સિઝનની પહેલી હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરના જોજિલાપાસના ઝીરો પોઈન્ટ સોનમર્ગ તથા હિમાચલ પ્રદેશમાં પ્રવાસન સ્થળો મનાલી અને લાહૌલમાં રવિવારે હિમવર્ષા થતા ખુશનુમા વાતાવરણ બન્યું છે, જેણે પ્રવાસીઓને આકર્ષ્યા છે.

જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં સિઝનની પહેલી હિમવર્ષા થતા પર્વતોએ જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આકાશમાંથી પડતા બરફનો નજારો જોવા પ્રવાસીઓ પ્રવાસન સ્થળો તરફ આકર્ષાયા હતા. હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરમાં ૪થી ૭ ઑક્ટોબર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની અને તેને પગલે અનંતનાગ, પહલગામ, કુલગામ, સિંથન પાસ, શોપિયાં, પીરની ગલી, સોનમર્ગ-જોજિલામાં હિમવર્ષાની આગાહી કરી હતી. હવામાન વિભાગે ચેતવણી આપી હતી કે, પ્રતિકૂળ વાતાવરણના કારણે જમ્મુ-શ્રીનગર અને શ્રીનગર-લેહ નેશનલ હાઈવેની સાથે અન્ય મહત્વના માર્ગો પર ટ્રાફિક ખોરવાઈ શકે છે.

દરમિયાન હિમાચલ પ્રદેશના પ્રવાસન સ્થળો મનાલી અને લાહૌલમાં પણ સિઝનની પહેલી હિમવર્ષા પડી હતી. મનાલી અને લાહૌલમાં પણ પર્વતો સફેદ બની જતા પ્રવાસીઓ આ સુંદર નજારો જોવા ઉમટી પડયા હતા. જોકે, રોહતાંગ, બારાલાચા, શિંકુલા અને કુંજુમ પાસ સહિત ગ્રામીણ વિસ્તારોમાં હિમપ્રપાત થયો હતો, જેને કારણે લેહ-મનાલી હાઈવે પર અનેક વાહનો ફસાઈ ગયા હતા. બારાલાચા અને શિંકુલા પાસ નજીક પણ અનેક વાહનો ફસાયા હતા. હિમપ્રપાતના કારણે લેહ જતા પેટ્રોલ અને ડીઝલના ટેન્કરોને મઢીમાં રોકવા પડયા હતા. આ સિવાય રોહતાંગ પાસમાં પ્રવાસીઓના વાહનોને પણ રોકવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: લિવ-ઇનથી લઈને લેપટોપ સુધી… 1 એપ્રિલથી શરૂ થશે દેશની પહેલી ડિજિટલ વસતી ગણતરી, સરકાર પૂછશ…
INDIA

Explainer: લિવ-ઇનથી લઈને લેપટોપ સુધી… 1 એપ્રિલથી શરૂ થશે દેશની પહેલી ડિજિટલ વસતી ગણતરી, સરકાર પૂછશ…

March 30, 2026
‘મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવા ગંભીર મુદ્દા પર રાજકારણ કરવું યોગ્ય નહીં’, સંકટ મુદ્દે પ્રિયંકા ગાંધીએ સંસદ…
INDIA

‘મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવા ગંભીર મુદ્દા પર રાજકારણ કરવું યોગ્ય નહીં’, સંકટ મુદ્દે પ્રિયંકા ગાંધીએ સંસદ…

March 30, 2026
Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …
INDIA

Explainer: બંગાળમાં ભાજપ vs તૃણમૂલના જંગમાં કોંગ્રેસની એન્ટ્રી, સમીકરણો બદલાયા, જાણો કોનો ખેલ બગડશે …

March 30, 2026
Next Post
વોરંટના આધારે દિલ્હીથી ઝડપાયેલા દુષ્કર્મના આરોપીની જામીન અરજી રદ | Bail application of rape accused …

વોરંટના આધારે દિલ્હીથી ઝડપાયેલા દુષ્કર્મના આરોપીની જામીન અરજી રદ | Bail application of rape accused ...

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં હવામાં રેટ એક્ટિવ થઈ જતાં ઈમર્જન્સી લેન્ડિંગ | Air India flight makes emergen…

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં હવામાં રેટ એક્ટિવ થઈ જતાં ઈમર્જન્સી લેન્ડિંગ | Air India flight makes emergen...

દારૃના ગુનાનો આરોપી મોબાઇલ લોકેશનના આધારે ઝડપાયો | Accused of liquor crime arrested based on mobile …

દારૃના ગુનાનો આરોપી મોબાઇલ લોકેશનના આધારે ઝડપાયો | Accused of liquor crime arrested based on mobile ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પુસ્તકનું સ્ટેટસ આ છે…’, વિવાદ વચ્ચે જનરલ નરવણેએ પહેલી પ્રતિક્રિયા આપી, સોશિયલ મીડિયા પર કરી પોસ્…

‘પુસ્તકનું સ્ટેટસ આ છે…’, વિવાદ વચ્ચે જનરલ નરવણેએ પહેલી પ્રતિક્રિયા આપી, સોશિયલ મીડિયા પર કરી પોસ્…

2 months ago
બાવળા પાસે નશા માટેના કફ સીરપનો જથ્થો લઇ જતા વ્યક્તિને ઝડપી લેવાયો | ahmedabad rural police seized c…

બાવળા પાસે નશા માટેના કફ સીરપનો જથ્થો લઇ જતા વ્યક્તિને ઝડપી લેવાયો | ahmedabad rural police seized c…

7 months ago
શહેરના અનેક માર્ગો ખખડધજ બનતા લોકો પરેશાન | People are disturbed as many roads in the city become bu…

શહેરના અનેક માર્ગો ખખડધજ બનતા લોકો પરેશાન | People are disturbed as many roads in the city become bu…

7 months ago
રાજા,સ્ત્રી અને શાસ્ત્ર કોઈના વશમાં ન હોય: મોરારિબાપુ રામકથા”માનસ ગોપનાથ”તળાજાના ગોપનાથના ટીંબે વિરા…

રાજા,સ્ત્રી અને શાસ્ત્ર કોઈના વશમાં ન હોય: મોરારિબાપુ રામકથા”માનસ ગોપનાથ”તળાજાના ગોપનાથના ટીંબે વિરા…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News