gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હિમાચલમાં બરફ અને વરસાદ જ્યારે રાજસ્થાનમાં પ્રચંડ હીટવેવ | heatwave in rajasthan

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in INDIA
0 0
0
હિમાચલમાં બરફ અને વરસાદ જ્યારે રાજસ્થાનમાં પ્રચંડ હીટવેવ | heatwave in rajasthan
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૪હિમાચલમાં બરફ અને વરસાદ જ્યારે રાજસ્થાનમાં પ્રચંડ હીટવેવ 1 - image

ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને કેટલાક
વિસ્તારોમાં હીટવેવ જોવા મળી હતી. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી વૃક્ષ ધરાશયી
થતાં એક વ્યકિતનું મોત થયું છે. રાજસ્થાનના બાડમેરમાં ૪૫ ડિગ્રી સેલ્સિયસ
નોંધવામાં આવ્યું હતું તેમ હવામાન વિભાગે જાહેર કરેલા આંકડામાં જણાવવામાં આવ્યું
છે.

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને કેટલાક વિસ્તારમાં કરા
પડયા હતાં. ભારે વરસાદને કારણે અનેક વૃક્ષો ધરાશયી થયા હતાં અને શિમલા સહિત અનેક
વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

રાજસ્થાનમાં હિટવેવને પગલે બિકાનેરમાં ૪૫.૧ ડિગ્રી સેલ્સિયસ
તાપમાન નોંધવામાં આવ્યું હતું. જૈસલમેર અને ફાલોદીમાં ૪૪.૮
, ચુરુ અને
ચિત્તોડગઢમાં ૪૪.૨
, પિલાનીમાં
૪૪.૧
, કોટામાં
૪૩.૩
, ટોંક અને
ભિલવાડામાં ૪૩.૨
, ગંગાનગરમાં
૪૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.

હિમાચલના હમીરપુરના બરસારમાં વૃક્ષ તૂટી પડતાં આઠ વર્ષના
છોકરા અભિષેક કુમારનું મોત થયું છે. લાહોલ-સ્પિતિના ગોંડલામાં એક સેમી બરફ પડયો
હતો. કુલ્લુ જિલ્લાના સીઓબાગમાં સૌથી વધુ ૨૮.૮ મિમી વરસાદ પડયો હતો.

શિમલા સ્થિત ભારતીય હવામાન વિભાગના પ્રાદેશિક કચેરી અનુસાર
લાહોલ-સ્પિતિના કુમકુમશેરીમાં ૨૩.૮ મિમી અને શિમલા જિલ્લાના નારકાંડામાં ૧૮ મિમી
વરસાદ પડયો હતો.

હિમાચલ પ્રદેશમાં કરા પડવાને કારણે સફરજન સહિતના અન્ય ફળોના
પાકોને નુકસાન થયું છે. કેટલાક મકાનોને પણ નુકસાન થયું છે. ભારે વરસાદ અને બરફ
પડવાની આગાહીને પગલે રાજ્યમાં શુક્રવાર માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે.

પંજાબના ચંડીગઢમાં પણ ભારે પવન સાથે ભારે વરસાદ પડયો હતો.
ચંડીગઢમાં ૮.૩ મિમી વરસાદ પડયો હતો. પંજાબના અન્ય શહેરો અમૃતસરમાં ૪.૫ મિમી
, પઠાણકોટમાં ૩.૨
મિમી
, ગુરદાસપુરમાં
૧૮.૮ મિમી અને રૃપનગરમાં ૬ મિમી વરસાદ પડયો હતો.

દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન ૪૦.૬ ડિગ્રી સેલ્સિયસ
નોંધવામાં આવ્યું હતું. જે સિઝનના સરેરાશ કરતા ૩.૮ ડિગ્રી વધારે હતું. લઘુતમ
તાપમાન ૨૫.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

ઉત્તર પ્રદેશનાં ઝાંસી અને બુંદેલખંડમાં ૪૨.૧, બુલંદશહેરમાં ૪૨, લખનઉમાં
૩૮.૫  ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં
આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPG ગ્રાહકો આવી ભૂલ ન કરતાં નહીંતર ખાતું થઈ જશે ખાલી, કંપનીઓએ ઍલર્ટ જાહેર કર્યું | LPG Gas Delivery …
INDIA

LPG ગ્રાહકો આવી ભૂલ ન કરતાં નહીંતર ખાતું થઈ જશે ખાલી, કંપનીઓએ ઍલર્ટ જાહેર કર્યું | LPG Gas Delivery …

May 11, 2026
શપથ ગ્રહણના એક દિવસ બાદ જ તમિલનાડુની વિજય સરકારમાં માથાકૂટ, સહયોગી થયા નારાજ | Tamil Nadu CM Vijay F…
INDIA

શપથ ગ્રહણના એક દિવસ બાદ જ તમિલનાડુની વિજય સરકારમાં માથાકૂટ, સહયોગી થયા નારાજ | Tamil Nadu CM Vijay F…

May 11, 2026
બંગાળમાં મમતાને ઝટકો, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રસ્તાવને કોંગ્રેસ-ડાબેરીઓએ ફગાવ્યો | Mamata Bane…
INDIA

બંગાળમાં મમતાને ઝટકો, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રસ્તાવને કોંગ્રેસ-ડાબેરીઓએ ફગાવ્યો | Mamata Bane…

May 11, 2026
Next Post
માંડવી દરવાજા વચ્ચે ટેકો આપવા મૂકેલા લોખંડના પિલરોથી વધારે નુકસાનનો ડર | question over mandavi darva…

માંડવી દરવાજા વચ્ચે ટેકો આપવા મૂકેલા લોખંડના પિલરોથી વધારે નુકસાનનો ડર | question over mandavi darva...

વડોદરામાં બંધ દુકાનોને ટાર્ગેટ કરતો રીઢો ચોર પકડાયોઃઅગાઉ 30 ચોરીમાં સંડોવાયેલો હતો,વધુ ચાર ચોરી કબૂલ…

વડોદરામાં બંધ દુકાનોને ટાર્ગેટ કરતો રીઢો ચોર પકડાયોઃઅગાઉ 30 ચોરીમાં સંડોવાયેલો હતો,વધુ ચાર ચોરી કબૂલ...

૧૨ ઓવરબ્રિજ પર રિકાર્પેટિંગના નામે ૩૧ કરોડનો બિનજરૃરી ખર્ચ | Unnecessary expenditure of Rs 31 crore …

૧૨ ઓવરબ્રિજ પર રિકાર્પેટિંગના નામે ૩૧ કરોડનો બિનજરૃરી ખર્ચ | Unnecessary expenditure of Rs 31 crore ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ ચાંદલોડિયાના ઉમેદવારનું સોનાની પાઘડી પહેરી સન્માન કરવામાં આવ્યું.

અમદાવાદ ચાંદલોડિયાના ઉમેદવારનું સોનાની પાઘડી પહેરી સન્માન કરવામાં આવ્યું.

3 weeks ago
લીંબડીના શિયાણી નજીક ભોગવો નદી પરના પુલ પર ગેરરીતિના ગાબડાં પડયા | Irregularities have occurred on t…

લીંબડીના શિયાણી નજીક ભોગવો નદી પરના પુલ પર ગેરરીતિના ગાબડાં પડયા | Irregularities have occurred on t…

10 months ago
VIDEO: 8 કલાક પહેલા પુત્રીનો જન્મ, સ્ટ્રેચર પર પત્ની…; શહીદ આર્મી જવાનની અંતિમ વિદાયના હૃદયદ્રાવક …

VIDEO: 8 કલાક પહેલા પુત્રીનો જન્મ, સ્ટ્રેચર પર પત્ની…; શહીદ આર્મી જવાનની અંતિમ વિદાયના હૃદયદ્રાવક …

4 months ago
વડોદરામાં AI જનરેટેડ પોસ્ટને કારણે માથાકૂટ, પોલીસ સ્ટેશનને બાનમાં લેવાયું | Vadodara: AI Generated S…

વડોદરામાં AI જનરેટેડ પોસ્ટને કારણે માથાકૂટ, પોલીસ સ્ટેશનને બાનમાં લેવાયું | Vadodara: AI Generated S…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News