gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હીટવેવથી બચવા રાજ્ય સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો હીટવેવના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો | St…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in GUJARAT
0 0
0
હીટવેવથી બચવા રાજ્ય સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો હીટવેવના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો | St…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Heatwave Guidelines : ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાયલન્ટ ડિઝાસ્ટર “હીટવેવ”થી માનવજીવન ખૂબ જ પ્રભાવિત થાય છે. ગુજરાતના નાગરિકો ઉનાળાની ગરમીમાં પોતાના પરિવારને હિટવેવની વિપરીત અસરોથી બચાવી શકે તે માટે રાહત કમિશનરની કચેરી દ્વારા “હિટવેવ” માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ઉનાળામાં હીટવેવની સંભવિત અસરોને નિવારીને રક્ષણ મેળવી શકાય તે અર્થે માર્ગદર્શિકામાં હીટવેવના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. 

લૂ અથવા હિટ સ્ટ્રોકથી બચવાના ઉપાય

* પુષ્કળ પ્રમાણમાં ઠંડુ પાણી, લીંબુ શરબત, છાશ, તાડફળી, નારીયેળનું પાણી, ખાંડમીઠાનું દ્રાવણ અને ORS જેવા પ્રવાહીનું સેવન કરવું

* નાગરીકોએ વધુ પડતો શ્રમ ટાળવો અને શક્ય હોય ત્યાં સુધી તડકામાં ફરવાનું પણ ટાળવું 

* ભરબપોરે કામ પર જતા સમયે થોડો સમય છાયડામાં આરામ કરવો 

* ઠંડક માટે માથા પર ઠંડુ ભીનું કપડું રાખવું અને શ્રમિકોએ કામના સમયે ઉઘાડા શરીરે ફરવું નહીં.

* ઉપવાસ કરવાનું ટાળવું 

* મંદિર, મસ્જિદ, થિયેટર, શોપીંગ મોલ જેવા ઠંડક વાળા સ્થળોએ જવું 

* ઘર, ઓફીસ અથવા અન્ય કામ કરતી જગ્યાએ પંખા, કુલર તેમજ ACનો ઉપયોગ કરવો.

* સગર્ભા માતા, નાના બાળકો, વૃદ્ધો તેમજ અશક્ત અને બિમાર વ્યકિતઓનું ખાસ ધ્યાન રાખવું.

* હીટવેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું

* બહાર નીકળતા સમયે આખું શરીર અને માથું ઢંકાય તેવા સફેદ-સુતરાઉ અને ખુલ્લા કપડાં પહેરવા

* બહાર નીકળતી વખતે ટોપી, ચશ્માં અને છત્રીનો ઉપયોગ કરવો

* હીટવેવની આગાહીના દિવસોમાં બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું ટાળવું.

* બાળકો માટે કેસુડાનાં ફુલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો.

* બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહી, બજારમાં મળતા બરફનો ઉપયોગ પણ ટાળવો

* લગ્ન પ્રસંગે દૂધ-માવાની બનાવેલી વાનગીઓ ખાવી નહી.

* ચા – કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન ટાળવું.

* ઘરની છત પર સફેદ રંગ, સફેદ ચૂનો અથવા સફેદ ટાઇલ્સ લગાવવી, જે ઘરનું તાપમાન ઘટાડશે.

લૂ લાગવાના (હીટવેવના) લક્ષણો

* માથું દુ:ખવું, પગની પીંડીઓમાં દુઃખાવો થવો

* શરીરનું તાપમાન વધી જવું

* ખૂબ તરસ લાગવી

* શરીરમાંથી પાણી ઓછું થઈ જવું

* વધુ તાવ આવવો 

* ગરમ અને સૂકી ત્વચા 

* નાડીના ધબકારા વધવા

* ઉલ્ટી થવી, ઉબકા આવવા

* ચકકર આવવા, આંખે અંધારા આવવા

* બેભાન થઈ જવું

* સુધ-બુધ ગુમાવી દેવી

* અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી 

હીટવેવની આગાહી દરમિયાન આવા લક્ષણ કોઈ પણ વ્યક્તિમાં જણાય તો તાત્કાલીક નજીકના ડૉક્ટર, નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. આપાતકાલીન સ્થિતિમાં 108 એમ્બ્યુલન્સને ફોન કરવો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…
GUJARAT

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…

March 27, 2026
ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…
GUJARAT

ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

March 27, 2026
ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…
GUJARAT

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

March 27, 2026
Next Post
વડોદરાની અસ્મિતા પરત મેળવવા માટે કોંગ્રેસનો વિરોધ, માઇ મંદિરે દર્શનના બહાને તંત્ર વિરુદ્ધ દેખાવો કરત…

વડોદરાની અસ્મિતા પરત મેળવવા માટે કોંગ્રેસનો વિરોધ, માઇ મંદિરે દર્શનના બહાને તંત્ર વિરુદ્ધ દેખાવો કરત...

જામનગર નજીક દરેડ જી.આઈ.ડી.સી.માં શ્રમિક યુવાનનું વીજ આંચકો લાગતાં કરુણ મૃત્યુ | Tragic death of a yo…

જામનગર નજીક દરેડ જી.આઈ.ડી.સી.માં શ્રમિક યુવાનનું વીજ આંચકો લાગતાં કરુણ મૃત્યુ | Tragic death of a yo...

GSEC સામે શરૂ થયેલી ભૂખ હડતાળનો ચોથો દિવસ, બે યુવકોની તબિયત લથડતા દોડધામ | Fourth day of hunger stri…

GSEC સામે શરૂ થયેલી ભૂખ હડતાળનો ચોથો દિવસ, બે યુવકોની તબિયત લથડતા દોડધામ | Fourth day of hunger stri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપ-કોંગ્રેસે હાથ મિલાવ્યાં, શિંદે જોતા જ રહી ગયા, BMCની ચૂંટણીમાં ‘અણધાર્યું ગઠબંધન’ | bjp congres…

ભાજપ-કોંગ્રેસે હાથ મિલાવ્યાં, શિંદે જોતા જ રહી ગયા, BMCની ચૂંટણીમાં ‘અણધાર્યું ગઠબંધન’ | bjp congres…

3 months ago
નાનાભાઇએ ચાકુના ઘા મારી મોટાભાઇની હત્યા કરી | Pwiin ewe kukkun a nielo pwin we watte ren efoch ketil…

નાનાભાઇએ ચાકુના ઘા મારી મોટાભાઇની હત્યા કરી | Pwiin ewe kukkun a nielo pwin we watte ren efoch ketil…

2 months ago
જામનગરના જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આજે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી ફલાય ઓવર બ્રિજ નીચેથી 40 ઝૂંપડાઓ…

જામનગરના જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આજે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી ફલાય ઓવર બ્રિજ નીચેથી 40 ઝૂંપડાઓ…

5 months ago
જેતપુરમાં ત્રણ શખ્સોની ધમકીથી ડરી ગયેલા યુવાને ઝેરી પાઉડર પીધો | A young man frightened by threats f…

જેતપુરમાં ત્રણ શખ્સોની ધમકીથી ડરી ગયેલા યુવાને ઝેરી પાઉડર પીધો | A young man frightened by threats f…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News