gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હું ફરી કહું છું, ભારતના વડાપ્રધાન નબળા છે: H1B વિઝા મુદ્દે રાહુલ ગાંધીનું નિવેદન | rahul gandhi vs …

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in INDIA
0 0
0
હું ફરી કહું છું, ભારતના વડાપ્રધાન નબળા છે: H1B વિઝા મુદ્દે રાહુલ ગાંધીનું નિવેદન | rahul gandhi vs …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi on H1B Visa: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. કેટલાક H-1B વિઝા ધારકો હવે નોન-ઇમિગ્રન્ટ વર્કર તરીકે સીધા અમેરિકામાં નહીં પ્રવેશી શકે. દરેક નવી અરજી સાથે 100,000 ડૉલર એટલે કે 88 લાખ રૂપિયાથી વધુની ફી ચૂકવવાની રહેશે. 

H1B વિઝા મુદ્દે રાહુલ ગાંધીનું નિવેદન

એવામાં અમેરિકા દ્વારા H-1B વિઝાની અરજી ફી વધારવા પર રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. આજે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ‘હું ફરી કહું છું કે, ભારતના વડાપ્રધાન નબળા છે.’ રાહુલે 2017ની એક પોસ્ટ ફરીથી શેર કરી, જેમાં તેમણે તે સમયે પણ પીએમ મોદી પર આરોપ લગાવ્યો હતો કે, ‘પીએમએ H-1B વિઝા મુદ્દે અમેરિકા સાથે વાત કરી નથી.’

હું ફરી કહું છું, ભારતના વડાપ્રધાન નબળા છે: H1B વિઝા મુદ્દે રાહુલ ગાંધીનું નિવેદન 2 - image

મલ્લિકાર્જુન ખડગેના પીએમ મોદી પર પ્રહાર 

આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લખ્યું કે, ‘પીએમ મોદીએ જન્મદિવસ પર જે ‘રિટર્ન ગિફ્ટ’ આપી છે તેનાથી દરેક ભારતીય દુ:ખી છે. રાષ્ટ્રીય હિત સર્વોપરી છે. ગળે મળવું અને લોકો પાસે ‘મોદી-મોદી’ના નારા લગાવવા એ વિદેશ નીતિ નથી. વિદેશ નીતિનો અર્થ આપણા રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવું છે. ભારતને સર્વોચ્ચ રાખવું, અને સમજદારી અને સંતુલન સાથે મિત્રતાને આગળ વધારવી. તેને એક દેખાડા તરીકે ગણી શકાય નહીં, જેનાથી આપણી પ્રતિષ્ઠાને નુકસાન થવાનો ભય હોય.’

આ અંગે ખડગેએ વધુમાં કહ્યું કે, ‘H-1B વિઝા પર $1 લાખની વાર્ષિક ફી ભારતીય ટેક કર્મચારીઓને સૌથી વધુ અસર કરે છે, કારણ કે 70% H-1B વિઝા ધારકો ભારતીય છે. ભારત પર પહેલેથી જ 50% ટેરિફ લાદવામાં આવ્યો છે. માત્ર 10 ક્ષેત્રોમાં ભારતને ₹2.17 લાખ કરોડનું નુકસાન થવાનો અંદાજ છે.

જાણો શું છે H-1B વિઝા?

– H-1B વિઝા એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે. આ વિઝા લોટરી દ્વારા આપવામાં આવે છે કારણ કે દર વર્ષે ઘણા લોકો તેના માટે અરજી કરે છે.

– આ વિઝા IT, આર્કિટેક્ચર અને હેલ્થ જેવા સ્પેશિયલ ટેકનિકલ સ્કિલવાળા લોકો માટે જાહેર કરવામાં આવે છે.

– આ વિઝાની સમય મર્યાદા 3 વર્ષ માટે હોય છે, પરંતુ જરૂર પડ્યે તેને વધુ 3 વર્ષ માટે વધારી શકાય છે. તેમજ તેને રિન્યૂ કરાવવા પર ₹6 લાખ સુધીની ફી ભરવી પડતી હતી.

– પરંતુ હવે નિયમોમાં ફેરફાર બાદ દર વર્ષે ₹88 લાખ ફી ભરવી પડશે.

આ પણ વાંચો: 127 ખાતા બંધ કરી ગ્રાહકોના 16 કરોડ રૂપિયા ચાઉં કરી ગયો બૅન્ક કર્મચારી, વૃદ્ધોની સેવિંગ્સ પણ ના છોડી

અમેરિકી સરકાર દર વર્ષે 85,000 H-1B વિઝા જાહેર કરે છે, જેનો ઉપયોગ મોટાભાગે ટેકનોલોજીને લગતી નોકરીઓ માટે થાય છે. આ વર્ષ માટેની અરજીઓ પહેલેથી જ પૂર્ણ થઈ ગઈ છે. સરકારી આંકડા દર્શાવે છે કે ગયા વર્ષે H-1B વિઝાનો સૌથી વધુ લાભ ભારતને મળ્યો હતો. જોકે, આ વિઝા કાર્યક્રમની ટીકા પણ થાય છે. ઘણા અમેરિકન ટેક કર્મચારીઓનું કહેવું છે કે કંપનીઓ H-1B વિઝાનો ઉપયોગ પગાર ઘટાડવા અને અમેરિકન કર્મચારીઓની નોકરીઓ છીનવી લેવા માટે કરે છે.

હું ફરી કહું છું, ભારતના વડાપ્રધાન નબળા છે: H1B વિઝા મુદ્દે રાહુલ ગાંધીનું નિવેદન 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પિતા ગુજરાતમાં મજૂરી કરતા રહ્યા અને માતાએ 3 દીકરીઓને ઝેર પીવડાવી આપઘાતનો કર્યો પ્રયાસ | MP Shocker: …
INDIA

પિતા ગુજરાતમાં મજૂરી કરતા રહ્યા અને માતાએ 3 દીકરીઓને ઝેર પીવડાવી આપઘાતનો કર્યો પ્રયાસ | MP Shocker: …

February 14, 2026
હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ …
INDIA

હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ …

February 14, 2026
લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો | livein p…
INDIA

લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો | livein p…

February 14, 2026
Next Post
જામનગરના ગેરેજ સંચાલક યુવાનની હત્યા નિપજાવવાના ચકચારી પ્રકરણમાં પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બે આરો…

જામનગરના ગેરેજ સંચાલક યુવાનની હત્યા નિપજાવવાના ચકચારી પ્રકરણમાં પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બે આરો...

માની છાતીથી વીંટળાયેલા જોડિયા બાળકો સહિત 3 લાશ નીકળતાં આખા ગામની આંખો ભીંજાઈ | conjoined twins and m…

માની છાતીથી વીંટળાયેલા જોડિયા બાળકો સહિત 3 લાશ નીકળતાં આખા ગામની આંખો ભીંજાઈ | conjoined twins and m...

કાલાવડ-રાજકોટ હાઇવે રોડ પર રિક્ષા અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક તરુણીના બંને પગ ભાંગી ગયા | young w…

કાલાવડ-રાજકોટ હાઇવે રોડ પર રિક્ષા અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક તરુણીના બંને પગ ભાંગી ગયા | young w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાહોદની શાળામાં 13 વર્ષની વિદ્યાર્થિનીનું તબિયત લથડ્યા બાદ મોત, પરિવારમાં શોક | dahod school 13 year…

દાહોદની શાળામાં 13 વર્ષની વિદ્યાર્થિનીનું તબિયત લથડ્યા બાદ મોત, પરિવારમાં શોક | dahod school 13 year…

5 months ago
ટ્રેડવૉરના કારણે 2021ના ભાવમાં વેચાઈ રહ્યું છે ક્રૂડ ઓઇલ, પેટ્રોલ-ડીઝલ પર પ્રજાને રાહત ક્યારે? | Cru…

ટ્રેડવૉરના કારણે 2021ના ભાવમાં વેચાઈ રહ્યું છે ક્રૂડ ઓઇલ, પેટ્રોલ-ડીઝલ પર પ્રજાને રાહત ક્યારે? | Cru…

10 months ago
ગુજરાત હાઈકોર્ટે આપેલો ચૂકાદો, ભદ્ર પ્લાઝાથી ત્રણ દરવાજા સુધી ફેરીયાઓને બેસવાની સદંતર મનાઈ | Gujarat…

ગુજરાત હાઈકોર્ટે આપેલો ચૂકાદો, ભદ્ર પ્લાઝાથી ત્રણ દરવાજા સુધી ફેરીયાઓને બેસવાની સદંતર મનાઈ | Gujarat…

4 months ago
કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ પાકિસ્તાન એજન્ટ, હું સાબિત કરીને બતાવીશ: CM હિમંત બિસ્વા સરમા | gaurav gog…

કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ પાકિસ્તાન એજન્ટ, હું સાબિત કરીને બતાવીશ: CM હિમંત બિસ્વા સરમા | gaurav gog…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News