gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હેરીટેજ બિલ્ડિંગ નષ્ટ થઈ રહયા છે , અમદાવાદમાં ૩૦ માળથી વધુ ઉંચાઈના ૧૭ બિલ્ડિંગ બન્યાં | Heritage bui…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
હેરીટેજ બિલ્ડિંગ નષ્ટ થઈ રહયા છે , અમદાવાદમાં ૩૦ માળથી વધુ ઉંચાઈના ૧૭ બિલ્ડિંગ બન્યાં | Heritage bui…
0
VIEWS
Share on FacebookShare on Twitter

     હેરીટેજ બિલ્ડિંગ નષ્ટ થઈ રહયા છે , અમદાવાદમાં ૩૦ માળથી વધુ ઉંચાઈના ૧૭ બિલ્ડિંગ બન્યાં 1 - image  

 અમદાવાદ,ગુરુવાર,27 નવેમ્બર,2025

આઠ વર્ષ પહેલા યુનેસ્કોએ અમદાવાદને વૈશ્વિક હેરીટેજ શહેર
જાહેર કર્યુ હતુ. કોટ વિસ્તારમાં હેરીટેજ રહેણાંક બિલ્ડિંગ તોડી કોમર્શિયલ
કોમ્પલેકસ બની ગયા છે. કોટ વિસ્તારના ઐતિહાસિક વારસાને જાળવી નહીં શકેલા
કોર્પોરેશનના શાસકો શહેરમાં ૩૦ માળથી વધુ ઉંચાઈના ૧૭ બિલ્ડિંગ બન્યા હોવાની વાતને
ગૌરવ તરીકે લઈ વિકાસના વખાણ કરતા થાકતા નથી.

શહેરમાં આવેલી મોટાભાગની પોળો ખાલી થઈ ગઈ છે. કેટલાક
પરિવારો મજબુરી વશ રહે છે. જયારે પ્રસિધ્ધિ લેવાની હતી. ત્યારે આજ શાસકો પાછા પડયા
નહતા. હવે શાસકોએ ટોન બદલ્યો છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પીઠ થાબડતા કહયુ
, અમદાવાદમાં ૩૦
માળથી વધુ ઉંચાઈના ૧૭ અને ૧૫ માળથી વધુ ઉંચાઈના ૮૨ બિલ્ડિંગ બની ગયા છે. આ છે
અમદાવાદ શહેરનો વિકાસ. શહેરના કોટવિસ્તારની ખાલી થતી જતી પોળો અને તૂટતા જતા
હેરીટેજ બિલ્ડિંગોને બચાવવા શાસકોનુ શું આયોજન છે એ અંગે તેમણે કંઈપણ કહેવાનું
ટાળી દીધુ હતુ.

૩૦ માળથી વધુ ઉંચા બિલ્ડિંગ કયા-કયા?

અનામિકા હાઈ પોઈન્ટ,બોડકદેવ, ગાલા કોર્પોરેટ, ઈસ્કોન-આંબલી રોડ, ધ પાર્ક,આંબલી, 
બ્રિલીયા,છારોડી, ધ વેસ્ટિન, શીલજ સર્કલ પાસે, ટ્રેમોન્ટ એડલીપ, છારોડી, એરીસ્ટો ધ ઓપસ
અને આત્મંથન
,એસ.જી.હાઈવે, સ્ટેટલેન્ડ, સોલા, એસકેજી સ્કાયલાઈન, બોડકદેવ, સ્કાય ઝેનિયા, હેબતપુર, ટ્રેમોન્ટ ટાવર,ગોતા, ટાઈમ્સ માર્વેલ,ગોતા, ટ્રેમોન્ટ ટેરા,ગોતા, ટાઈમ્સ ટ્રીનીટી, શીલજ, એ.શ્રીધરન વિન, બોડકદેવ, નિરમા કોર્પોરેટ
હાઉસ
, બોડકદેવ, નવરત્ન ગુલમહોર
પાર્ક
,સેટેલાઈટ
રોડ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નડિયાદ શહેરમાં યુવકની કેક શોપ પર 50 થી વધુ લોકોના ટોળાં દ્વારા હુમલો | A mob of more than 50 people …
GUJARAT

નડિયાદ શહેરમાં યુવકની કેક શોપ પર 50 થી વધુ લોકોના ટોળાં દ્વારા હુમલો | A mob of more than 50 people …

April 2, 2026
કપડવંજના 80 વર્ષના ‘ખમણવાળા કાકા’ રેલવે સુવિધા માટે ઉપવાસ પર | 80 year old Khamanwala Kaka from Kapa…
GUJARAT

કપડવંજના 80 વર્ષના ‘ખમણવાળા કાકા’ રેલવે સુવિધા માટે ઉપવાસ પર | 80 year old Khamanwala Kaka from Kapa…

April 2, 2026
ભાવનગર કોર્પોરેશન, જિલ્લાની 3 ન.પા., 10 તા.પં.ની ચૂંટણી જાહેર | Elections announced for 3 N P A 10 T…
GUJARAT

ભાવનગર કોર્પોરેશન, જિલ્લાની 3 ન.પા., 10 તા.પં.ની ચૂંટણી જાહેર | Elections announced for 3 N P A 10 T…

April 2, 2026
Next Post
ઈન્સ્ટાગ્રામ મારફતે ફ્રેન્ડશીપ થઈ, લગ્ન કરવાની લાલચ આપી મહિલા પર દૂષ્કર્મ | Friendship formed throug…

ઈન્સ્ટાગ્રામ મારફતે ફ્રેન્ડશીપ થઈ, લગ્ન કરવાની લાલચ આપી મહિલા પર દૂષ્કર્મ | Friendship formed throug...

મેટોડા જી.આઇ.ડી.સી. માં કંપનીમાંથી રૂા.6.16 લાખની ચોરી | Rs 6 16 lakh stolen from company in Metoda …

મેટોડા જી.આઇ.ડી.સી. માં કંપનીમાંથી રૂા.6.16 લાખની ચોરી | Rs 6 16 lakh stolen from company in Metoda ...

ચૂંટણી નજીક આવતા લોકોની સમસ્યા યાદ આવી, ખાડીયા,દરિયાપુર, અસારવામાં પાણીનું પોલ્યુશન દુર કરવા ૧૬૦ કરો…

ચૂંટણી નજીક આવતા લોકોની સમસ્યા યાદ આવી, ખાડીયા,દરિયાપુર, અસારવામાં પાણીનું પોલ્યુશન દુર કરવા ૧૬૦ કરો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુદ્ધના ઓછાયા વચ્ચે દુબઈથી 170 મુસાફરો અમદાવાદ પહોંચ્યા, પરિજનોની આંખોમાં હરખના આંસુ | Second Flight…

યુદ્ધના ઓછાયા વચ્ચે દુબઈથી 170 મુસાફરો અમદાવાદ પહોંચ્યા, પરિજનોની આંખોમાં હરખના આંસુ | Second Flight…

4 weeks ago
સરકારી અધિકારી તરીકેનો ડોળ રચી 48 લાખનું ફલેકું ફેરવ્યું, ખંભાળિયાના જીલના કારનામા જાણો | Fake offic…

સરકારી અધિકારી તરીકેનો ડોળ રચી 48 લાખનું ફલેકું ફેરવ્યું, ખંભાળિયાના જીલના કારનામા જાણો | Fake offic…

1 year ago
છેલ્લા એક મહિનામાં વડોદરા જેલના ૯૧ ટકા કેદીઓને વીડિયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ રજૂ કરાયા | 91% of the…

છેલ્લા એક મહિનામાં વડોદરા જેલના ૯૧ ટકા કેદીઓને વીડિયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ રજૂ કરાયા | 91% of the…

1 month ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 77733નીચે બંધ થતાં 76566 જોવાય | Sensex closes below 77733 in new week sees …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77733નીચે બંધ થતાં 76566 જોવાય | Sensex closes below 77733 in new week sees …

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News