gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હોર્મુઝ સ્ટ્રેટ ખૂલતા જ જહાજોને દરિયાના પેટાળમાં બિછાવેલી સુરંગોનું જોખમ, ઈરાને જાહેર કરી એડવાઈઝરી |…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
હોર્મુઝ સ્ટ્રેટ ખૂલતા જ જહાજોને દરિયાના પેટાળમાં બિછાવેલી સુરંગોનું જોખમ, ઈરાને જાહેર કરી એડવાઈઝરી |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Iran Issues Mine Warning in Strait of Hormuz: અમેરિકા અને ઈરાન વચ્ચે બુધવારે (આઠમી એપ્રિલ) થયેલા બે અઠવાડિયાના યુદ્ધ વિરામ (સીઝફાયર) બાદ હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી કાર્યરત થવાની આશા જાગી હતી, પરંતુ હવે ત્યાં દરિયાઈ સુરંગો (Sea Mines)નું સંકટ ઊભું થયું છે. ઈરાને આ મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પરથી પસાર થતા જહાજો માટે નવી નેવિગેશન એડવાઈઝરી જાહેર કરી છે, જેથી સમુદ્રના પેટાળમાં બિછાવેલી માઈન્સથી જહાજોને બચાવી શકાય.

IRGC દ્વારા નવી ‘શિપિંગ પેટર્ન’ જાહેર

અહેવાલો અનુસાર, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ નિર્દેશ આપ્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા તમામ જહાજોએ દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઈરાન દ્વારા નિર્ધારિત નવા કોરિડોર અને પેટર્નનું પાલન કરવું પડશે. ઈરાનનો દાવો છે કે યુદ્ધ દરમિયાન બિછાવેલી દરિયાઈ સુરંગો જહાજો માટે જોખમી બની શકે છે, તેથી પ્રવેશ અને બહાર નીકળવા માટે ચોક્કસ રૂટ નક્કી કરવામાં આવ્યા છે.

શું હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ થઈ?

અમેરિકા-ઈરાન સમજૂતી બાદ આ માર્ગ ખુલવાની જાહેરાત થઈ હતી, પરંતુ તાજેતરના અહેવાલો મુજબ સ્થિતિ વણસી છે. ઈરાનનો આરોપ છે કે ઈઝરાયલે લેબનોન પર હુમલા ચાલુ રાખીને યુદ્ધ વિરામ કરારનું ઉલ્લંઘન કર્યું છે. કેટલાક અહેવાલો સૂચવે છે કે ઈઝરાયલી હુમલાના વિરોધમાં ઈરાને ફરીથી આ માર્ગ પર નિયંત્રણો લાદવાની શરૂઆત કરી છે.

આ પણ વાંચો: ‘ઈરાને ChatGPTથી લખ્યો સીઝફાયર પ્રસ્તાવ’, અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખનો દાવો, ટ્રમ્પે ડ્રાફ્ટને કચરામાં ફેંક્યો

વિશ્વના 20 ટકા તેલ-ગેસ પુરવઠા પર અસર

નોંધનીય છે કે, 28મી ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધ દરમિયાન ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી. આ માર્ગ વૈશ્વિક ઉર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વનો છે કારણ કે, વિશ્વના કુલ તેલ અને ગેસના પુરવઠાના લગભગ ૨૦ ટકા આ સાંકડી ગલીમાંથી પસાર થાય છે. જો આ માર્ગ ફરી બંધ થાય અથવા લેન્ડમાઈન્સને કારણે જહાજોને નુકસાન થાય, તો વૈશ્વિક સ્તરે ઈંધણના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે.

સીઝફાયર અને વિવાદ

કરાર મુજબ ઈરાન અને અમેરિકા એકબીજા પર હુમલા ન કરવા અને શિપિંગ માર્ગ ખુલ્લો રાખવા સંમત થયા હતા. જોકે, આ કરારમાં ઈઝરાયલની ભૂમિકા અને લેબનોનમાં તેની સૈન્ય કાર્યવાહી હાલમાં સૌથી મોટો અવરોધ બની રહી છે. જો ઈઝરાયલ હુમલા બંધ નહીં કરે, તો આ 14 દિવસનો યુદ્ધવિરામ સમય પહેલા જ તૂટી શકે તેવી ભીતિ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
‘નાની દુકાન છોડી મોટી કંપનીમાં જોડાયા’, રાજુ કરપડાના ભાજપ પ્રવેશ પર કોંગ્રેસના આકરા પ્રહાર | Congres…

'નાની દુકાન છોડી મોટી કંપનીમાં જોડાયા', રાજુ કરપડાના ભાજપ પ્રવેશ પર કોંગ્રેસના આકરા પ્રહાર | Congres...

અમદાવાદ: નોબલ નગરમાં એરપોર્ટની દીવાલ નજીક જામી દારૂની મહેફિલ, વીડિયો વાઈરલ થતા બેની ધરપકડ | Ahmedaba…

અમદાવાદ: નોબલ નગરમાં એરપોર્ટની દીવાલ નજીક જામી દારૂની મહેફિલ, વીડિયો વાઈરલ થતા બેની ધરપકડ | Ahmedaba...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપે તબક્કાવાર ઉમેદવારો જાહેર કરવાનું કર્યું શરૂ | BJP Candidate List fo…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપે તબક્કાવાર ઉમેદવારો જાહેર કરવાનું કર્યું શરૂ | BJP Candidate List fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

સુરેન્દ્રનગરમાં ડેન્ગ્યૂ, મેલેરિયાન વાયરલ ઈન્ફેક્સના કેસોમાં વધારો

10 months ago
અમદાવાદમાં ડમ્પર બન્યું યમદૂત, મોપેડ સવાર પતિ-પત્નીને ટક્કર મારી, મહિલાનું કમકમાટીભર્યું મોત | Ahmed…

અમદાવાદમાં ડમ્પર બન્યું યમદૂત, મોપેડ સવાર પતિ-પત્નીને ટક્કર મારી, મહિલાનું કમકમાટીભર્યું મોત | Ahmed…

9 months ago
સોનાના ભાવ…

સોનાના ભાવ…

1 year ago
જામનગર નજીક ધુંવાવમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરનાર એક વેપારી દંડાયો: પોલીસ ફરિયાદ | A tra…

જામનગર નજીક ધુંવાવમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરનાર એક વેપારી દંડાયો: પોલીસ ફરિયાદ | A tra…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News