gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: નોબલ નગરમાં એરપોર્ટની દીવાલ નજીક જામી દારૂની મહેફિલ, વીડિયો વાઈરલ થતા બેની ધરપકડ | Ahmedaba…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: નોબલ નગરમાં એરપોર્ટની દીવાલ નજીક જામી દારૂની મહેફિલ, વીડિયો વાઈરલ થતા બેની ધરપકડ | Ahmedaba…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ શહેરના નોબલ નગરથી ભદ્રેશ્વર રોડ પર એરપોર્ટની દીવાલ નજીક જાહેરમાં દારૂની પાર્ટી કરી રહેલા શખસોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ એરપોર્ટ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે આ મામલે ગણતરીના કલાકોમાં બે શખસોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંધારાનો ફાયદો ઉઠાવી રસ્તા પર જ માંડી મહેફિલ

મળતી માહિતી અનુસાર, નોબલ નગરથી ભદ્રેશ્વર રોડ પર એરપોર્ટની દીવાલ નજીક ત્રણથી ચાર શખસોએ પોતાની કાર રસ્તા પર ઊભી રાખી હતી. અંધારાનો લાભ લઈને આ યુવકો કાર પાસે જ ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે આ નજારો જોઈને પોતાના મોબાઈલમાં શૂટિંગ શરૂ કર્યું હતું. જ્યારે જાગૃત નાગરિકે દારૂ પી રહેલા શખસોની પૂછપરછ કરી અને વીડિયો ઉતારવાનું શરૂ કર્યું, ત્યારે શખસોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે આ યુવકો પોતાના ચહેરા છુપાવીને હાથમાં દારૂના ગ્લાસ સાથે જ અંધારામાં ભાગી રહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં વ્યાજખોરનો કહેર! 30 હજાર સામે રૂ.13 લાખ પડાવ્યા, છતાં વેપારીને માર માર્યો

એરપોર્ટ પોલીસે કરી બેની ધરપકડ

સોશિયલ મીડિયા પર પુરાવા મળતા જ એરપોર્ટ પોલીસ સ્ટેશનની ટીમ હરકતમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને વીડિયો ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી હતી. પોલીસે મહેફિલ માણતા બે યુવકોને ઝડપી પાડ્યા છે. વીડિયોમાં દેખાતા અન્ય ફરાર શખસોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા શખસો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપે તબક્કાવાર ઉમેદવારો જાહેર કરવાનું કર્યું શરૂ | BJP Candidate List fo…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપે તબક્કાવાર ઉમેદવારો જાહેર કરવાનું કર્યું શરૂ | BJP Candidate List fo...

ડાકોર: રણછોડરાયજી મંદિરમાં તિલક અને દક્ષિણા બાબતે ભક્ત-સેવક વચ્ચે બબાલ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો…

ડાકોર: રણછોડરાયજી મંદિરમાં તિલક અને દક્ષિણા બાબતે ભક્ત-સેવક વચ્ચે બબાલ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો...

વડોદરા નજીક પાતરવેણી ગામમાં વીજ વાયરોની ચોરી થતા ખેડૂતોને વીજ પુરવઠો મળવામાં હાલાકી | Farmers face p…

વડોદરા નજીક પાતરવેણી ગામમાં વીજ વાયરોની ચોરી થતા ખેડૂતોને વીજ પુરવઠો મળવામાં હાલાકી | Farmers face p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Indigo Flight Crisis: ઈન્ડિગોએ મુસાફરો માટે રિફંડની કરી જાહેરાત, સરકારે પણ આપી મહત્ત્વની અપડેટ | ind…

Indigo Flight Crisis: ઈન્ડિગોએ મુસાફરો માટે રિફંડની કરી જાહેરાત, સરકારે પણ આપી મહત્ત્વની અપડેટ | ind…

8 months ago
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં 4 દિવસ કમોસમી ભારે વરસાદની આગાહી, આજે 8 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy rains…

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં 4 દિવસ કમોસમી ભારે વરસાદની આગાહી, આજે 8 જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy rains…

9 months ago
બોટાદમાં ભેળસેળયુક્ત ખાદ્યતેલનુ વેચાણ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી | Strict action against people se…

બોટાદમાં ભેળસેળયુક્ત ખાદ્યતેલનુ વેચાણ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી | Strict action against people se…

2 months ago
રાજકોટ નશીબવંતુઃ માંજરેકર, મોંગિયા, ચામિંદાવાસ જેવા ક્રિકેટરોનું ડેબ્યૂ-પ્લેસ | Rajkot is lucky: Deb…

રાજકોટ નશીબવંતુઃ માંજરેકર, મોંગિયા, ચામિંદાવાસ જેવા ક્રિકેટરોનું ડેબ્યૂ-પ્લેસ | Rajkot is lucky: Deb…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News