gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હોળાયા ગામે પિતા-પુત્રએ 2 વેપારી સાથે રૂ. 20.56 લાખની છેતરપિંડી આચરી | Father son duo cheated 2 trad…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
હોળાયા ગામે પિતા-પુત્રએ 2 વેપારી સાથે રૂ. 20.56 લાખની છેતરપિંડી આચરી | Father son duo cheated 2 trad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભેંસ જોવા આવી સોદો નક્કી કર્યો હતો

– પિતા-પુત્રએ 18 ભેંસ ગામના બે વેપારીઓ પાસેથી ખરીદી હતી

ભાવનગર : ગઢડા તાલુકાના હોળાયા ગામે પિતા-પુત્રએ બે માલધારી પાસેથી ભેંસ ખરીદી હતી અને રૂપિયાની માંગણી કરતા વાયદાઓ કરી રૂપિયા નહીં આપી પિતા-પુત્રએ રૂ.૨૦.૫૬ લાખની છેતરપિંડી આચરી હતી.

ગઢડા તાલુકાના હોળાયા ગામે આવેલ ખોડીયાર નગરમાં રહેતા અને ભેંસની લે-વેચ કરી ગુજરાન ચલાવતા જીગ્નેશભાઈ જીલુભાઈ વાઘેલાના ઘરે પચીસ દિવસ પહેલા રજાક હાજીભાઈ સૈયદ તથા તેમનો દિકરો આદીલ રજાકભાઇ સૈયદ (રહે.ગઢડા) ભેસો જોવા માટે આવ્યા હતા અને જીગ્નેશભાઈ પાસેથી કુલ ૯ ભેંસ રૂ.૧૨,૧૦,૦૦૦ ખરીદી હતી. તેમજ શાંતીભાઈ કેશુભાઇ વાઘેલા (રહે. ગઢડા) પાસેથી કુલ ૯ ભેંસ રૂ.૮,૪૬,૦૦૦ ખરીદી હતી અને જીગ્નેશભાઈ અને શાંતિભાઈ પાસેથી કુલ ૧૮ ભેંસ મળી કુલ રૂ.૨૦,૫૬,૦૦૦ની ભેંસો મેળવી લીધી હતી અને રૂપિયા લેવાના બાકી રાખ્યા હતા. જે બાદ બન્નેએ રૂપિયાની ઉઘરાણી કરી ત્યારે વાયદાઓ કરવા લાગ્યા હતા. દરમિયાનમાં જીગ્નેશભાઈ પિતા-પુત્ર ના ઘરે તપાસ કરવા ગયા ત્યારે સામાન લઈને બન્ને ગુમ થઈ ગયા હતા અને ફોન પણ બંધ કરી દીધો હતો. આમ, શાંતિભાઈ અને જીગ્નેશભાઈ સાથે રૂ.૨૦.૫૬ લાખની છેતરપિંડી આચરી હતી. આ બનાવ સંદર્ભે જીગ્નેશભાઈએ પિતા-પુત્ર વિરૂધ્ધ ગઢડા પોલીસ માથામાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પિક અપ ગાડીમાં ભેંસ ભરી પિતા પુત્ર પોબારા ગણી ગયા

પિતા-પુત્ર બંને પાસે ભેંસ જોઈ સોદા નક્કી કર્યાં બાદ વાડીએ અને ઘરે આવી પિક અપ ગાડીમાં ભેંસ ભરી પિતા પુત્ર પોબારા ગણી ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આણંદ અને ખેડા જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારીઓની સાગમટે બદલી અને બઢતી | Transfer and promotion of Tal…
GUJARAT

March 31, 2026
ખંભાતના વાડોલા ગામમાં જમીન પચાવી પાડનાર 4 શખ્સો સામે ‘લેન્ડ ગ્રેબિંગ’ | Land grabbing case against 4…

વિદ્યાવિહાર માધ્યમિક શાળાના તત્કાલીન આચાર્યને બે વર્ષની સાદી કેદની સજા | The then principal of Vidya…

Next Post
સાવરકુંડલામાં ગેસ સિલિન્ડર ફાટયો, ગેરેજ સંચાલકને ઇજા | Gas cylinder explodes in Savarkundla garage m…

સાવરકુંડલામાં ગેસ સિલિન્ડર ફાટયો, ગેરેજ સંચાલકને ઇજા | Gas cylinder explodes in Savarkundla garage m...

સોનું રૂ.140850, ચાંદી રૂ.217250ની ટોચે | Gold at Rs 140850 silver at Rs 217250 new high

ચોરી કરી જતાં નેપાળી યુવાનને છરીના ઘા ઝીંકયા હતા, બે ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘નેશનલ સ્પોર્ટ્સ બિલ’ લોકસભામાં પસાર, BCCI પણ તેના કાર્યક્ષેત્રમાં, જાણો શું અસર થશે | National Spor…

8 months ago
ચાંદીની કિંમત ફરી અઢી લાખને પાર! 24 કલાકમાં જબરદસ્ત તેજી, સોનું પણ ચમક્યું | Silver Prices Surge Pas…

3 months ago
વાપી: 13 વર્ષીય સગીરાને ગર્ભવતી બનાવનાર આરોપીને 20 વર્ષની કેદ, પીડિતાને 4 લાખનું વળતર આપવા કોર્ટનો આ…

1 month ago
NIAએ 6 યુક્રેનિયન નાગરિકોની ધરપકડ કરતા યુક્રેન નારાજ, આરોપો પાયાવિહોણા ગણાવ્યા | Ukraine Protests NI…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News