gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ એક્શનમાં, 100થી વધુ પોલીસકર્મીનું ફૂટ પેટ્રોલિંગ | Ahmeda…

G METRO NEWS by G METRO NEWS
March 2, 2026
in GUJARAT
0 0
0
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ એક્શનમાં, 100થી વધુ પોલીસકર્મીનું ફૂટ પેટ્રોલિંગ | Ahmeda…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Police Patrolling: અમદાવાદ શહેરમાં આગામી હોળી-ધુળેટી અને રમઝાન માસના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા ઝોન 5 અને ઝોન 6 વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. સંવેદનશીલ વિસ્તારો અને મિશ્ર વસ્તી ધરાવતા વિસ્તારોમાં શાંતિ જળવાય તેમજ ગુનેગારોમાં કાયદાનો ડર પેસે તે માટે 2 ACP અને 8 PI સહિત 100થી વધુ પોલીસ કર્મીઓએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.

હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ એક્શનમાં, 100થી વધુ પોલીસકર્મીનું ફૂટ પેટ્રોલિંગ 2 - image

કારમાંથી પ્રતિબંધિત બ્લેક ફિલ્મ દૂર કરાઈ

હોળી અને ધુળેટીના તહેવારો દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી ઝોન-5 વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. ખાસ કરીને સંવેદનશીલ ગણાતા હિન્દુ-મુસ્લિમ વસ્તી ધરાવતા મિશ્ર વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે 2 ACP અને 8 PI સહિત 100થી વધુ પોલીસ કર્મીઓ મેદાને ઉતર્યા હતા. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય હિસ્ટ્રીશીટરો અને રીઢા ગુનેગારોમાં કાયદાનો ડર પેદા કરવાનો છે. આ દરમિયાન રબારી કોલોની ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં નિયમ વિરુદ્ધ કારના કાચ પર લાગેલી બ્લેક ફિલ્મ સ્થળ પર જ ઉતારવામાં આવી હતી.

હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ એક્શનમાં, 100થી વધુ પોલીસકર્મીનું ફૂટ પેટ્રોલિંગ 3 - image

અમદાવાદ ઝોન 6 પોલીસ દ્વારા ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીની મુખ્ય વિશેષતા ટૅક્નોલૉજીનો મહત્તમ ઉપયોગ છે, જેમાં ખાસ કરીને ભીડભાડવાળા બજારો, સાંકડી ગલીઓ અને મકાનોની અગાસીઓ પર નજર રાખવા માટે નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના ભાણેજે નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, લોકોએ મેથીપાક ચખાડ્યો

હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ એક્શનમાં, 100થી વધુ પોલીસકર્મીનું ફૂટ પેટ્રોલિંગ 4 - image

રમઝાનની રાત્રે ધમધમતા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી 2 PI અને 5 PSI સહિતના વિશાળ પોલીસ કાફલાએ ફિલ્ડ પર ઉતરીને નિરીક્ષણ કર્યું હતું. આધુનિક ડ્રોન ટૅક્નોલૉજીની મદદથી પોલીસ હવે માનવ આંખ પહોંચી ન શકે તેવા સંવેદનશીલ સ્થળોએ પણ બાજ નજર રાખી રહી છે, જેથી તહેવારો દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આણંદ: જંત્રાલ-વિરસદ રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાળકી સહિત બેના મોત | Anand Accident: Car Hit…
GUJARAT

આણંદ: જંત્રાલ-વિરસદ રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાળકી સહિત બેના મોત | Anand Accident: Car Hit…

March 2, 2026
અમરેલી: ભાવનગર-સોમનાથ નેશનલ પર ગમખ્વાર અકસ્માત, બે યુવાનોના મોત | Jafrabad: Two Dead in Bhavnagar So…
GUJARAT

અમરેલી: ભાવનગર-સોમનાથ નેશનલ પર ગમખ્વાર અકસ્માત, બે યુવાનોના મોત | Jafrabad: Two Dead in Bhavnagar So…

March 2, 2026
ગુજરાત સરકારે વાહવાહી કરવા રૂ.108 કરોડના ધુમાડો કર્યો, પ્રજાના પૈસા પ્રચાર પાછળ વાપર્યા | Gujarat Go…
GUJARAT

ગુજરાત સરકારે વાહવાહી કરવા રૂ.108 કરોડના ધુમાડો કર્યો, પ્રજાના પૈસા પ્રચાર પાછળ વાપર્યા | Gujarat Go…

March 2, 2026
Next Post
સુરત પાલિકાના ફાયરના વાહનો સામે જ આડેધડ પાર્કિંગ, આગ બુઝાવવા માટે અન્ય જગ્યાએથી વાહનો મોકલવા પડ્યા |…

સુરત પાલિકાના ફાયરના વાહનો સામે જ આડેધડ પાર્કિંગ, આગ બુઝાવવા માટે અન્ય જગ્યાએથી વાહનો મોકલવા પડ્યા |...

ધાણી-ચણા ખાવાની પરંપરા જીવંત હોવાથી અનેક નાના વેપારીઓને મળે છે રોજીરોટી | Holi Special : small trade…

ધાણી-ચણા ખાવાની પરંપરા જીવંત હોવાથી અનેક નાના વેપારીઓને મળે છે રોજીરોટી | Holi Special : small trade...

અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના ભાણેજે નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, લોકોએ મેથીપાક ચખાડ્યો |…

અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના ભાણેજે નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, લોકોએ મેથીપાક ચખાડ્યો |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ તથા રૂપિયાની તેજીના પગલે ઘટાડો | Gold and silver prices fall on the ba…

સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ તથા રૂપિયાની તેજીના પગલે ઘટાડો | Gold and silver prices fall on the ba…

2 months ago
અમેરિકા બાદ હવે UAEએ વિઝા અંગે મોટો નિર્ણય લીધો, આ 9 દેશોના લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ!

અમેરિકા બાદ હવે UAEએ વિઝા અંગે મોટો નિર્ણય લીધો, આ 9 દેશોના લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ!

5 months ago
કફ સિરપ કાંડમાં WHOએ ઝંપલાવ્યું, દેશભરમાં તપાસનો ધમધમાટ | WHO steps in to investigate cough syrup sc…

કફ સિરપ કાંડમાં WHOએ ઝંપલાવ્યું, દેશભરમાં તપાસનો ધમધમાટ | WHO steps in to investigate cough syrup sc…

5 months ago
ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્ય સરકારની ભેટ, એવોર્ડ વિજેતા શિક્ષકોને ST બસમાં આજીવન મફત મુસાફરીનો લ…

ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્ય સરકારની ભેટ, એવોર્ડ વિજેતા શિક્ષકોને ST બસમાં આજીવન મફત મુસાફરીનો લ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News