gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હોળી, ધૂળેટીમાં જાહેરમાં લોકો પર રંગ, કેમિકલ ફેંકવા પર પ્રતિબંધ | Ban on throwing colors chemicals o…

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in GUJARAT
0 0
0
હોળી, ધૂળેટીમાં જાહેરમાં લોકો પર રંગ, કેમિકલ ફેંકવા પર પ્રતિબંધ | Ban on throwing colors chemicals o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,હોળી ધૂળેટી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ  રહે તે માટે પોલીસ દ્વારા બંદોબસ્તની સ્કીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં બે હજાર પોલીસ જવાનો તેમજ હોમગાર્ડના ૮૦૦ જવાનો તૈનાત રહેશે.

તહેવાર દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ના બને  તે માટે પોલીસ કમિશનર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.જેમાં ૭ ડી.સી.પી.,૧૧ એ.સી.પી.,૫૦ પી.આઇ., ૧૨૦પી.એસ.આઇ., બે હજાર પોલીસ જવાનો, એસ.આર.પી.ની ૪ કંપની, એસ.ડી.આર.ની ૧ પ્લાટૂન અને હોમગાર્ડના ૮૦૦ જવાનો સામેલ છે. તદુપરાંત નદી, કૃત્રિમ તળાવ, નહેર, જળાશયોમાં નાહવા કે અન્ય કામે જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ જાહેર જગ્યાએ આવતા જતા લોકો પર, મકાન, મિલકત પર કાદવ, રંગ, કેમિકલ,રંગ મિશ્રિત  પાણી, તૈલી વસ્તુઓ નાખવા પર પણ મનાઇ ફરમાવવામાં આવી છે. તેમજ હોળી ધૂળેટીના પૈસા ( ગોઠ) ઉઘરાવવા પર પણ  પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન કેમેરા તથા સીસીટીવીથી સર્વેલન્સ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આજે સ્વ. યોગેશ પટેલની પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે | Today Chief Minister will be pres…
GUJARAT

June 6, 2026
બહારગામના વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રતિષ્ઠા અને ઓછી ફીના કારણે MSUને પસંદ કરે છે | students out of vado…

સરદારનગરમાં રેલવે કર્મચારીઓના ચાર ઘરને નિશાન બનાવી ભરબપોરે ચોરી | theft at railway colony

Next Post
ખામેનેઇના મૃત્યુને પગલે ભારતમાં કાશ્મીર સહિતના સ્થળે વિરોધ પ્રદર્શન | Protests in India including Ka…

ખામેનેઇના મૃત્યુને પગલે ભારતમાં કાશ્મીર સહિતના સ્થળે વિરોધ પ્રદર્શન | Protests in India including Ka...

ખામેનેઇ સેકન્ડોમાં ખાખ પણ તેની પાછળ અનેક મહિનાઓની મહેનત | Khamenei dies in seconds but months of har…

ખામેનેઇ સેકન્ડોમાં ખાખ પણ તેની પાછળ અનેક મહિનાઓની મહેનત | Khamenei dies in seconds but months of har...

બાવળા પાલિકાના વોર્ડ નં. ૭માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ | Lack of basic facilities in Ward No 7 of Bav…

બાવળા પાલિકાના વોર્ડ નં. ૭માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ | Lack of basic facilities in Ward No 7 of Bav...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ નિર્વિઘ્ને સંપન્ન, ત્રણ દિવસમાં 3 લાખથી વધુ ભક્તોએ પરિક્રમાનો લીધો લાભ …

4 months ago
ભાજપના ગીર-સોમનાથ જિલ્લા અને ઉના શહેર ઉપપ્રમુખ જુગારમાં પકડાયા | BJPs Gir Somnath district and Una c…

9 months ago
વડોદરા શહેરના વોર્ડ 15માં કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોશીના પુત્ર પર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હુમલો | Co…

2 months ago
વડોદરા કોર્પોરેશન દ્વારા નિમેટા અને રાયકા ફ્રેન્ચવેલ ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી |…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News