gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૦ વર્ષની બાળકીને ચુંબન કરતા મોલના સ્વિપરની ધરપકડ | accused arrested for kissing 10 year old girl

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
૧૦ વર્ષની બાળકીને ચુંબન કરતા મોલના સ્વિપરની ધરપકડ | accused arrested for kissing 10 year old girl
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,માંજલપુરના ઇવા મોલના  સ્વિપર દ્વારા મોલમાં માતા સાથે આવેલી ૧૦ વર્ષની બાળકી સાથે શારીરિક છેડછાડ કરતા માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માંજલપુર વિસ્તારમાં રહેતી પરિણીતા તેના પરિવાર સાથે ગઇકાલે માંજલપુર ઇવા મોલમાં ડિનર માટે ગઇ હતી. તેમની ૧૦ વર્ષની બાળકી મોલમાં ગેલેરીમાં ત્રીજા માળે આવેલા કોમન બાથરૃમની ગેલેરીમાં ફ્રેશ થવા માટે ગઇ હતી. તે સમયે ત્યાં હાજર મોલનો સ્વિપરે તેની સાથે હાથ મિલાવ્યો હતો. ત્યારબાદ બાળકી ફરીથી આવતા તેણે પૂછ્યું કે, તું જમી કે નહીં ?ત્યારબાદ ચોથી વખત બાળકી આવતા સ્વિપરે તેના ગાલ પર ચુંબન કર્યુ હતું. જે અંગે બાળકીના પરિવારને જાણ થતા તેમણે પોલીસને કોલ કર્યો હતો. પોલીસે સ્થળ પર જઇને કાર્યવાહી હાથ ધરી હતી. બાળકીની માતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ  કરી આરોપી પારસ દિલીપસિંહ  પરમાર (રહે. સોના  પાર્ક, માંજલપુર) ની ધરપકડ કરી હતી. ખરેખર શું ઘટના બની હતી ?તેની માહિતી મેળવવા પોલીસે મોલમાં ફિટ કરેલા સીસીટીવીના ફૂટજેની ચકાસણી હાથ ધરી છે. આરોપીએ ખરેખર બાળકીની સાથે ખરાબ ઇરાદાથી આ કૃત્ય કર્યુ હતું કે, પછી તેનો ઇરાદો ખરાબ નહતો. જે અંગે પોલીસ તપાસ કરી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…
GUJARAT

March 26, 2026
અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા | 7 Arrested for …

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…

Next Post
સુભાનપુરામાં દુકાનની સાફ સફાઇના મુદ્દે મારામારી | Fight over shop cleanliness in Subhanpura

દિવાળી બાદ કોર્પોરેશનમાં બાયોમેટ્રિક એટેન્ડન્સ ચાલુ | Biometric attendance continues in the corporat…

દિવાળી બાદ કોર્પોરેશનમાં બાયોમેટ્રિક એટેન્ડન્સ ચાલુ | Biometric attendance continues in the corporat...

વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ | Vadodara Corporation checks sweets and…

વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ | Vadodara Corporation checks sweets and...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરમસદ-આણંદ મનપાએ 181 એકમો પાસેથી રૂ. 1.83 લાખનો દંડ વસૂલ્યો | Karamsad Anand Municipal Corporation c…

3 weeks ago
વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…

1 month ago
ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને ઉતારવાની કામગીરી શરૂ, ક્રેન વિના બલૂન ટેક્નોલોજીનો કરાશે ઉપયોગ | vado…

8 months ago
જામનગરમાં શિયાળાનો આરંભ થતા ટ્રેન્ડમાં આવી મોર્નિંગ વોક છ રણમલ તળાવે આહલાદક વાતાવરણમાં સ્વાસ્થ્ય લાભ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News