gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ | Vadodara Corporation checks sweets and…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ | Vadodara Corporation checks sweets and…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ખાદ્યપદાર્થોનું તથા અન્ય મીઠાઈ-ફરસાણનું વેચાણ કરતા વેપારીઓ અને અન્ય ધંધાર્થીઓને ત્યાં વડોદરા કોર્પોરેશને ચેકિંગ કર્યું હતું.

મોબાઈલ ટેસ્ટીંગ વાન (ફૂડ સેફટી ઓન વ્હીલ્સ) કારેલીબાગ રાત્રીબજારમાં આવેલી રેસ્ટોરન્ટમાંથી ખાદ્યપદાર્થોના મરચા પાવડર, રેડ ચટણી, પીઝા સોસ, ચીઝ, પનીર વિગેરે ૩૪ નમૂના લઈ સ્થળ પર ટેસ્ટીંગ કરવાની કામગીરી કરાઈ હતી. જેમાંથી ૧૦ રેસ્ટોરન્ટના ૩૨ ફૂડ વેન્ડર્સ અને વર્કર્સને સ્વચ્છતા જાળવવા માર્ગદર્શન આપ્યું હતું. 

શહેરનાં તરસાલી, માંજલપુર, ચોખંડી, રાજમહેલ રોડ, સવાદ, વારસીયા રીંગ રોડ, અલકાપુરી, ઈલોરાપાર્ક, વાઘોડીયા રોડ, સુભાનપુરા, લક્ષ્મીપુરા, એલેમ્બીક સીટી, રાવપુરા, કારેલીબાગ, અકોટા, ઘીકાંટા ચાર રસ્તા, માંજલપુર ગામ, સુસેન, મકરંદ દેસાઈ રોડ, ગોત્રી રોડ, સમા સાવલી રોડ, અમીતનગર સર્કલ, હાથીખાના મેન રોડ, સરદાર એસ્ટેટ વગેરે વિસ્તારમાં ૮૪ સ્થળો પર ચેકિંગ કર્યું હતું.  જેમાં ઘી, બરફી, પનીર, માવો, દૂધ સ્વીટ ખોયા, કાજુકતરી, કેસર બાસુંદી, મીલ્કકેક, બદામશેક, બદામ પીસ્તા કેસર શેક, રસગુલ્લા, નાનખટાઈ, કપાસીયા તેલ, સીંગતેલ, કેક, બિસ્કિટ કુકીઝ વગેરેના ૧૨૯-નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. દુકાનદારોને સ્વચ્છતા જાળવવા સૂચના આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં કેરબાના એક મામૂલી બૂચથી ઉકેલાઈ ગઈ મર્ડર મિસ્ટ્રી, જાણો ડિજિટલ ફૂટપ્રિન્ટ ન છોડનાર કાતિલ ક…
GUJARAT

May 11, 2026
LIVE: વડાપ્રધાન મોદી વડોદરા પહોંચ્યા, થોડીવારમાં ‘સરદારધામ-3’નું કરશે લોકાર્પણ | pm modi in vadodara…

સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬; વિરાસત અને વિકાસનું સંગમતીર્થે

Next Post
વિદ્યાર્થીઓ વચ્ચે જય શ્રીરામ બોલવાના મુદ્દે ઝઘડો થતા હોબાળો | students clash over jay shri ram in vi…

વિદ્યાર્થીઓ વચ્ચે જય શ્રીરામ બોલવાના મુદ્દે ઝઘડો થતા હોબાળો | students clash over jay shri ram in vi...

ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડીના કેસમાં આરોપી દિલ્હીથી ઝડપાયો | Accused arrested from Delhi in fraud…

ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડીના કેસમાં આરોપી દિલ્હીથી ઝડપાયો | Accused arrested from Delhi in fraud...

ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગના બે સાગરીત ૧૫ દિવસના રિમાન્ડ પર | Two associates of Godhra’s Signal Phali…

ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગના બે સાગરીત ૧૫ દિવસના રિમાન્ડ પર | Two associates of Godhra's Signal Phali...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપે ચિરાગ પાસવાન અને કુશવાહાને મનાવી લીધા? 13 ઑક્ટોબરે જાહેર થઈ શકે છે NDA ઉમેદવારોની યાદી | Bihar…

7 months ago
અમારા પ્રતિબંધ છતાં ગેરકાયદે ખાણકામ ચિંતાજનક, ખતરનાક હાલ થશે : સુપ્રીમ | Despite our ban illegal min…

4 months ago
અમેરિકા-ચીને ટેરિફ ઘટાડતા બિટકોઈન 1,05,000 ડોલર | Bitcoin hits 105 000 as US China reduce tariffs

12 months ago
PM મોદીની ચીન મુલાકાત પહેલા ચીનના વિદેશ મંત્રી આવશે ભારત, NSA ડોભાલ સાથે બેઠક યોજી આ મુદ્દે કરશે ચર્…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News