gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થાનના જામવાડી અને તરણેતરમાંથી ગેરકાયદે સફેદ માટીનું ખનન ઝડપાયું | Illegal white clay mining caught f…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
થાનના જામવાડી અને તરણેતરમાંથી ગેરકાયદે સફેદ માટીનું ખનન ઝડપાયું | Illegal white clay mining caught f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બંને સ્થળ પરથી ડમ્પર, જેસીબી સહિત ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત

તરણેતરમાં સરકારી ખરાબાની જમીનમાંથી ગ્રામ પંચાયતના સદસ્યાના  પતિ જ ખોદકામ કરતા હતા

થાન –  થાનના જામવાડી અને તરણેતરમાંથી ગેરકાયદે સફેદ માટીનું ખનન  ઝડપાયું છે. મામલતદારની ટીમે બંને સ્થળ પરથી ડમ્પર, જેસીબી સહિત 

૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન તરણેતરમાં 

સરકારી ખરાબાની જમીનમાંથી ગ્રામ પંચાયતના સદસ્યાના પતિ જ ખોદકામ 

કરતા હતા.

થાન મામલતદાર સહિતની ટીમે ગેરકાયદે ખનીજ ચોરી અંગે ચેકિંગ હાથ  ધર્યું હતું. ચેકિંગ દરમિયાન બાતમીના આધારે થાન તાલુકાના  જામવાડી ગામે રેઇડ કરી સ્થળ પરથી ગેરકાયદેસર ખનનમાં ઉપયોગમાં  લેવાતા ૦૨ ટ્રેક્ટર, ૦૧ જનરેટર તથા ૦૧ કમ્પ્રેસર સહિતનો  મુદ્દામાલ કબજે કર્યોે હતો. આ ઉપરાંત થાનના તરણેતર ગામે સરકારી  ખરાબાની જમીનમાં થતું સફેદ માટીનું ગેરકાયદે ખનન પણ ઝડપી પાડયું  હતું. પ્રાથમિક તપાસમાં આ ગેરકાયદેસર ખનન તરણેતર ગ્રામ પંચાયતના  સદસ્યના પતિ વાઘાભાઈ વાલજીભાઈ સારદિયા દ્વારા કરવામાં આવતું  હોવાનું સામે આવ્યું અને કાર્યવાહી દરમિયાન ૦૧ ડમ્પર, ૦૧ જેસીબી  સહિતનો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે બંને સ્થળેથી અંદાજે રૃ.  ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગેરકાયદેસર ખનન કરનાર ભૂમાફિયાઓ  સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

Next Post
‘ગામડાંના વિકાસની નેમ છે, શહેરનો વિકાસ મારાથી જોવાતો નથી’: લાડાણી | ‘I have a vision for the develop…

'ગામડાંના વિકાસની નેમ છે, શહેરનો વિકાસ મારાથી જોવાતો નથી': લાડાણી | 'I have a vision for the develop...

પૂર્વ કૃષિમંત્રીનો સાડી પહેરેલો AI વીડિયો વાયરલ, લખ્યું: ‘રાઘવજી ભ્રષ્ટાચારનું ઘર’ | wearing sari go…

પૂર્વ કૃષિમંત્રીનો સાડી પહેરેલો AI વીડિયો વાયરલ, લખ્યું: 'રાઘવજી ભ્રષ્ટાચારનું ઘર' | wearing sari go...

વિકાસના નામે વિનાશ અરવલ્લીના 90 ટકા ડુંગરોનો ભૂમાફિયા સફાયો કરશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RSSની નક્સલી-આતંકી સંગઠનો સાથે તુલના, મેરઠની યુનિવર્સિટીમાં હોબાળો, પ્રોફેસરે માગી માફી | meerut rss…

1 year ago
સુરતની કોલેજમાં સ્ટેજ પર સ્પીચ આપતી અમદાવાદની યુવતીનું હાર્ટ એટેકથી મૃત્યુ, ઘટના CCTVમાં થઈ કેદ | su…

9 months ago
H1B વિઝા મુદ્દે શશિ થરૂરનું કોંગ્રેસ કરતાં જુદું વલણ, કહ્યું- નિરાશ થવાની જરૂર નથી, લાંબાગાળે ફાયદો …

11 months ago
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે ‘મુઝ મેં મિથિલા બસ ગયા-મિથિલાંચલ ડાયરી’નું વિમોચન કરાયું

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News