gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૨ ઓવરબ્રિજ પર રિકાર્પેટિંગની કામગીરી બંધ કરી દેવા માગણી | Demand to stop recarpeting work on 12 ove…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in GUJARAT
0 0
0
૧૨ ઓવરબ્રિજ પર રિકાર્પેટિંગની કામગીરી બંધ કરી દેવા માગણી | Demand to stop recarpeting work on 12 ove…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.2 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ૧૨ ઓવરબ્રિજ પર રોડ રિકાર્પેટિંગની કામગીરી કરવામાં આવી રહી છે. રોડ સારા હોવા છતાં પણ રિકાર્પેટિંગ નામે ખોટો ખર્ચ થાય છે, તે રોકવા માગ કરાઈ છે.

મ્યુનિ. કમિશનરને કોર્પો.માં વિપક્ષના પૂર્વ મેતાએ લેખિત રજૂઆત કરીને કહ્યું છે આ કામગીરીમાં ૩૧ કરોડનો જે ખર્ચ થાય છે, તે અપરાધિક બરબાદી છે. તેમણે જણાવ્યું હતું કે, સલાહકારનો રિપોર્ટ જાણીબુઝીને જાહેર કરાતો નથી, પરંતુ તેમણે અમુક બ્રિજની અમુક જગ્યાએ રિપેર કરવાનું જ કહ્યું છે. 

સલાહકારનો રિપોર્ટ જાહેર કરવા તેમણે માગ કરી છે. જે બાર બ્રિજનું રિકાર્પેટિંગનું કામ હાથ પર લેવાયું છે, તેમાં બ્રિજ સારી હાલતમાં છે અને થોડાઘણા રિપેર કરવામાં આવે તો ચારપાંચ વર્ષ હજી કાંઈ થાય તેમ નથી, છતાં લોકોના નાણાનો દુરૃપયોગ થઈ રહ્યો છે. આ રીતે નાણા વેડફી  દેવા પાછળ તેમણે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. રિકાર્પેટિંગની કામગીરી મુદ્દે તેમણે વિજિલન્સ તપાસ માગી છે, અને તેનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી કામગીરી અને પેમેન્ટ થંભાવી દેવા કહ્યું છે. જો કામગીરી રોકવામાં નહીં આવે તો કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા તેમણે ચીમકી ઉચ્ચારી છે, આ મુદ્દે તેમણે સરકારમાં પણ રજૂઆત કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? | GSEB Supplementary Exam …
GUJARAT

May 12, 2026
અમરેલી: ખેતરમાં રમતી બાળકી પર 3 શ્વાનોનો રાક્ષસી હુમલો, પિતાની નજર સામે 7 વર્ષની દીકરીને ફાડી ખાધી |…

VIDEO| અમદાવાદ: પૈસાની લાલચમાં ભત્રીજાનો ખૂની ખેલ, ફુવાની હત્યા કરી ઘરમાંથી 5 લાખ ઉઠાવ્યા, ઉદયપુરથી …

Next Post
વાઘોડિયામાં દુકાનમાં ચોરે રૃા.૨૬૦૦ રોકડની ચોરી કર્યા બાદ આગ લગાવી હતી | Thief sets shop on fire afte…

વાઘોડિયામાં દુકાનમાં ચોરે રૃા.૨૬૦૦ રોકડની ચોરી કર્યા બાદ આગ લગાવી હતી | Thief sets shop on fire afte...

ભાયલીના શનિદેવ મંદિરમાં બે ચોરો દાનપેટીમાંથી રોકડ ઉઠાવી ગયા | theft in bhayali temple

જીઆઈડીસીના પ્લોટના વેચાણ ભાવ ઉપરાંત ચો.મી.એ રૃા.૧૦૦૦નું ઉઘરાણું | On money in plot buying in GIDC

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૈસા ફેંક-તમાશા દેખ: ભ્રષ્ટ બાબુઓના રાજમાં લોકોના કામ થતા નથી, સરકારે લીધો નિર્ણય | gujarat governme…

1 year ago
આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં રાજસ્થાનની મહિલાએ બે બાળકોને જન્મ આપ્યો

જૂનાગઢથી મહાશિવરાત્રિનો મેળો માણીને પરત આવતા મિત્રોને અકસ્માત, ત્રણ મોત | Three dead in accident amo…

3 months ago
એઆઈ બોટ્સ માણસને બાજુ પર મૂકી જાતે જ ટ્રેડિંગ-કમાણી કરવા લાગ્યા | AI bots started trading and earnin…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News