gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૪૦ની સ્પિડે કાર ચલાવી અકસ્માત કરનાર રક્ષિતની જામીન અરજી નામંજૂર | Bail application of Rakshit who c…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
૧૪૦ની સ્પિડે કાર ચલાવી અકસ્માત કરનાર રક્ષિતની જામીન અરજી નામંજૂર | Bail application of Rakshit who c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : હોળીની રાત્રે કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પલેક્સ પાસે
૧૪૦ની સ્પિડથી કાર ચલાવી ત્રણ વાહનને અડફેંટમાં લઇ આઠ લોકોને ઇંજા પહોંચી હતી અને
એક મહિલાનું મોત થયું હતું. આ ચકચારી બનાવમાં પોલીસે ચાર્જશીટ દાખલ કર્યા બાદ
આરોપી રક્ષિત ચૌરસિયાએ ચાર્જશીટ બાદ જામીન અરજી મુકતા અદાલતે અરજદારની અરજી
નામંજૂર કરી હતી.

 તા.૧૩ માર્ચની રાત્રે
હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો અને જીવલેણ અકસ્માત સર્જનારા રક્ષિત ચોરસીયાએ
કારમાંથી બહાર નિકળી  અન અધર રાઉન્ડની ત્રણ
વાર બુમો પાડી હતી અને ત્યાર બાદ નીકીતા તેમજ ઓમ નમઃ શિવાય તે રીતની પણ બુમો પાડતા
તેનો વિડીયો સમગ્ર દેશમાં વાઇરલ થયો હતો
.

આ બનાવમાં પોલીસે રક્ષિત ચોરસીયાની ધરપકડ કર્યા બાદ તેની સામે
કોર્ટમાં ૬૦૦૦થી વધુ પેજનું  ચાર્જશીટ દાખલ
કર્યું હતું. હાલ જેલમાં રહેલા આરોપી રક્ષિત ચોરસીયાએ જામીન અરજી મુકતા મુખ્ય
સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે
, આરોપીએ ગાંજાનો નશો કરી ૧૪૦ની સ્પિડથી કાર
ચલાવી અકસ્માત કર્યો છે. બ્લેડ સેમ્પલમાં નશો કર્યો હોવાની બાબતને સમર્થન મળ્યું
છે. આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે અને જો જામીન આપવામાં આવશે તો તે ટ્રાયલમાં
હાજર નહી રહે.

આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયો છે અને અગાઉ પણ
તેણે એક અકસ્માત કર્યો હોવાની વિગતો ખુલી છે. જે રીતે અકસ્માત સર્જીને આરોપીએ અન
અધર રાઉન્ડની બુમો પાડી હતી તે જોતા તેને સ્હેજ પણ અફસોસ ન હોવાનું જણાય
છે.ન્યાયાધીશે જામીન અરજી નામંજૂર કરી ચૂકાદામાં નોંધ્યું હતું કે
, આરોપી
ઉત્તરપ્રદેશનો વતની છે અને જો જામીન આપવામાં આવશે તો તે  ટ્રાયલમાં હાજર નહી રહે તેવી આશંકા નકારી શકાય
નહી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર …
GUJARAT

TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર …

February 5, 2026
VIDEO: T20 વર્લ્ડ કપ માટે સુરતમાં વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બન્યા 20 દેશોના મહાકાય રાષ્ટ્રધ્વજ | Surat Ne…
GUJARAT

VIDEO: T20 વર્લ્ડ કપ માટે સુરતમાં વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બન્યા 20 દેશોના મહાકાય રાષ્ટ્રધ્વજ | Surat Ne…

February 5, 2026
અમદાવાદનો એસ.જી.હાઈવે બનશે આઈકોનિક રોડ, કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓ શરૂ | Ahmedabad SG Highway fr…
GUJARAT

અમદાવાદનો એસ.જી.હાઈવે બનશે આઈકોનિક રોડ, કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓ શરૂ | Ahmedabad SG Highway fr…

February 5, 2026
Next Post
ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે મોટા સમાચાર, સુરેન્દ્રનગર SPને તપાસ સોંપવા હાઈકોર્ટનો આદેશ | Gujar…

ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે મોટા સમાચાર, સુરેન્દ્રનગર SPને તપાસ સોંપવા હાઈકોર્ટનો આદેશ | Gujar...

અમદાવાદની રિયલ એસ્ટેટ ડેવલપર્સ કંપનીના માલિકો સામે 7.5 કરોડની છેતરપિંડીની ફરિયાદ | Complaint filed a…

અમદાવાદની રિયલ એસ્ટેટ ડેવલપર્સ કંપનીના માલિકો સામે 7.5 કરોડની છેતરપિંડીની ફરિયાદ | Complaint filed a...

અમદાવાદ: દિવાળીના તહેવારમાં ત્રણ દિવસ AMTSમાં મફત મુસાફરી કરી શકાશે, સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ…

અમદાવાદ: દિવાળીના તહેવારમાં ત્રણ દિવસ AMTSમાં મફત મુસાફરી કરી શકાશે, સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વોર્ડનંબર ૧૨માં વધુ બે સ્થળોએ માર્ગો પર ભુવા પડવાની ઘટનાઓ | Incidents of landslides on roads in two …

વોર્ડનંબર ૧૨માં વધુ બે સ્થળોએ માર્ગો પર ભુવા પડવાની ઘટનાઓ | Incidents of landslides on roads in two …

2 months ago
કપડવંજમાં ટ્રાફિકની વકરતી સમસ્યા, સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા અકસ્માતનો ભય | Growing traffic problem in K…

કપડવંજમાં ટ્રાફિકની વકરતી સમસ્યા, સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા અકસ્માતનો ભય | Growing traffic problem in K…

3 months ago
જ્યોતિ મલ્હોત્રાના ડિજિટલ ડેટાની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, પાકિસ્તાની જાસૂસીના પુરાવા મળ્યા | fore…

જ્યોતિ મલ્હોત્રાના ડિજિટલ ડેટાની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, પાકિસ્તાની જાસૂસીના પુરાવા મળ્યા | fore…

9 months ago
દિલ્હી બ્લાસ્ટને લઈને પ્રેમાનંદ મહારાજની પરિક્રમા સ્થગિત, ભક્તો સવારે નહીં કરી શકે દર્શન | mathura p…

દિલ્હી બ્લાસ્ટને લઈને પ્રેમાનંદ મહારાજની પરિક્રમા સ્થગિત, ભક્તો સવારે નહીં કરી શકે દર્શન | mathura p…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News