gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

૧૯૩૧માં અંગ્રેજોના સમયમાં અંતિમવાર જાતિજન ગણના થઇ હતી | The Last caste census was conducted during t…

G METRO NEWS by G METRO NEWS
April 30, 2025
in INDIA
0 0
0
૧૯૩૧માં અંગ્રેજોના સમયમાં અંતિમવાર જાતિજન ગણના થઇ હતી | The Last caste census was conducted during t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી,૩૦ એપ્રિલ,૨૦૨૫,બુધવાર 

કેન્દ્રની મોદી સરકારે છેવટે વસ્તીની સાથે જાતિ ગણના કરવાનો પણ નિર્ણય લીધો છે. લાંબા સમય સુધી આ માંગ ચાલતી હતી અને આ મુદ્વાને વિપક્ષોએ સંસદ અને સંસદની બહાર પણ ઉઠાવ્યો હતો.જાતિગણનાની જાહેરાતથી ભારતના રાજકારણમાં ફરી હલચલ પેદા થઇ છે વિપક્ષો સરકારના નિર્ણયને પોતાની જીત ગણાવી રહયા છે. આથી જાતિ ગણના શું છે અને તેની કેમ જરુર પડી છે તે જાણવું જરુરી છે.

જાતિગત જનગણનાનો સીધો મતલબ દેશમાં કઇ જાતિના કેટલા લોકો છે તે જાણવાનો છે.દેશમાં જાતિગત જનગણના પહેલા પણ થઇ હતી પરંતુ તેમાં ઓબીસીને સામેલ કરવામાં આવ્યા ન હતા. આથી કયાં સમાડને કેટલા લોકો  રહે છે તે જાણવા માટે આ પ્રકારની જનગણના જરુરી છે. જાતિગત જનગણનાની શરુઆત છેક અંગ્રેજોના જમાનાથી થઇ હતી. સૌ પ્રથમ જાતિગણના ૧૯૩૧માં થઇ હતી. અંગ્રેજ શાસનમાં આમ પણ હિંદુસ્તાનમાં લોકોને જાતિના આધારે જ જોવામાં આવતું હતું.

એ સમયે આ પ્રકારની જનગણના સહજ ગણાતી હતી. એ સમયે પણ દર ૧૦ વર્ષે જાતિગણના કરવી એવું નકકી કરવામાં આવ્યું હતું. ૧૯૪૧માં જાતિગણના થયા પછી પ્રથમવાર જ આંકડા જાહેર કરવામાં આવ્યા ન હતા. જાતિ આધારિત ટેબલ તૈયાર કરવામાં આવ્યું નથી એવું કારણ આપવામાં આવ્યું હતું. 

૧૯૩૧માં અંગ્રેજોના સમયમાં અંતિમવાર જાતિજન ગણના થઇ હતી 2 - image

દેશ આઝાદ થયો ત્યારે ૧૯૫૧માં ફરી જાતિ ગણના થઇ હતી. એ સમયે મોટા સર્વેમાં ઓબીસી વર્ગને સમાવિષ્ટ કરવામાં આવ્યો ન હતો. માત્ર અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિઓનો જ સમાવેશ થતો હતો. વર્ષ ૨૦૧૧ સુધી આ ચાલ્યું જેમાં ઓબીસી વર્ગ અંગે ખાસ કોઇ માહિતી બહાર આવી નહી. ઓબીસી વર્ગ માટે મંડલ કમિશન લાગુ પાડવામાં આવ્યું ત્યારે દેશમાં ઓબીસી વર્ગની વસ્તી ૫૨ ટકા હોવાનું જણાવવામાં આવ્યું હતું જેનો આધાર ૧૯૩૧ના સેન્સેસ પરથી લેવામાં આવ્યો હતો. જો કે આ સેન્સેસ કેટલો સટિક હતો તે અંગે પણ ખાતરી થઇ શકી ન હતી.

સમયની સાથે ઓબીસી વસ્તીમાં વધારો પણ થયો છે પરંતુ વિશ્વસનિય આંકડો હોવો જરુરી છે. આ મુદ્વાને લઇને જ ઓબીસી વર્ગનો જાતિ ગણનામાં સમાવેશ કરવાની માંગણી બુલંદ બની હતી. જાતિગણનાનો વિરોધ કરનારાનું માનવું છે કે આ પ્રકારના સેંસેસથી દેશમાં ભાગલાવાદ વધશે. જો કે જાતિજનગણનાના સમર્થકોનું માનવું છે કે આ સેંસેસથી પછાત અને અતિ પછાત વર્ગની સ્થિતિ અંગે જાણવા મળશે. તેમની શૈક્ષણિક, સામાજિક, રાજકિય અને આર્થિક સ્થિતિ અંગે પણ સ્પષ્તા થશે.સરકાર ગણનાને આધારે મજબૂત નીતિઓ બનાવી શકશે અને યોગ્ય સહાય પણ કરી શકશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…
INDIA

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…

March 27, 2026
લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…
INDIA

લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…

March 27, 2026
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…
INDIA

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…

March 27, 2026
Next Post
વડાપ્રધાન મોદીની વધુ એક હાઈ લેવલ મિટિંગ, આર્મી ચીફ, NSA અને વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત | high lev…

વડાપ્રધાન મોદીની વધુ એક હાઈ લેવલ મિટિંગ, આર્મી ચીફ, NSA અને વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત | high lev...

કોલકાતાની હોટેલમાં ભીષણ આગ : 14નાં મોત, 13 ઘાયલ | Massive fire breaks out in Kolkata hotel: 14 dead …

કોલકાતાની હોટેલમાં ભીષણ આગ : 14નાં મોત, 13 ઘાયલ | Massive fire breaks out in Kolkata hotel: 14 dead ...

દિલ્હીમાં વર્ગખંડોના બાંધકામમાં રૂ. 2000 કરોડના ભ્રષ્ટાચારનો પર્દાફાશ

દિલ્હીમાં વર્ગખંડોના બાંધકામમાં રૂ. 2000 કરોડના ભ્રષ્ટાચારનો પર્દાફાશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલમાં પાનમ ડેમ ઓવરફ્લો, નદીમાં પાણી છોડાતાં શહેરા-મહીસાગરના 28 ગામોને એલર્ટ | Panam Dam overflo…

પંચમહાલમાં પાનમ ડેમ ઓવરફ્લો, નદીમાં પાણી છોડાતાં શહેરા-મહીસાગરના 28 ગામોને એલર્ટ | Panam Dam overflo…

8 months ago
સુરતના ડિંડોલીમાં માલગાડી ઊથલાવવાનો પ્રયાસ, રેલવે ટ્રેક પર કોઈએ લોખંડની ચેનલ મૂકી | Goods Train Dera…

સુરતના ડિંડોલીમાં માલગાડી ઊથલાવવાનો પ્રયાસ, રેલવે ટ્રેક પર કોઈએ લોખંડની ચેનલ મૂકી | Goods Train Dera…

6 months ago
ચાંદીમાં 8 હજારનો ભાવવધારો, સોનું પણ થયું મોંઘું! ક્રૂડ ઓઈલની કિંમત ક્રેશ: યુદ્ધ વચ્ચે ઉથલપાથલ | Gol…

ચાંદીમાં 8 હજારનો ભાવવધારો, સોનું પણ થયું મોંઘું! ક્રૂડ ઓઈલની કિંમત ક્રેશ: યુદ્ધ વચ્ચે ઉથલપાથલ | Gol…

2 weeks ago
ધૂપના ધુમાડાની બબાલમાં જામનગરમાં બે પાડોશીઓ વચ્ચે ધીંગાણું, ધોકા-લાકડીના હુમલામાં આઠ લોકો ઘાયલ | eig…

ધૂપના ધુમાડાની બબાલમાં જામનગરમાં બે પાડોશીઓ વચ્ચે ધીંગાણું, ધોકા-લાકડીના હુમલામાં આઠ લોકો ઘાયલ | eig…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News