gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧.૭૫ કરોડ વ્હાઇટ કરી આપવાનું કહી છેતરપિંડી કરનાર ઝડપાયો | Fraudster arrested for promising to give R…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in GUJARAT
0 0
0
૧.૭૫ કરોડ વ્હાઇટ કરી આપવાનું કહી છેતરપિંડી કરનાર ઝડપાયો | Fraudster arrested for promising to give R…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,મુંબઇની ખાનગી કંપનીના મેનેજરને ૧.૭૫કરોડ રૃપિયા વ્હાઇટ કરી આપવાના બહાને છેતરપિંડી કરવાના ગુનામાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

કર્ણાટકના બેંગલોર ખાતે રહેતા મનસુરઅલી જાફરઅલી પઠાણ  હાલમાં ઇસ્ટ મુંબઇના વડાલા ખાતે રહે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ગત તા. ૨૯ – ૧૧ – ૨૦૨૪ ના રોજ ફરિયાદ નોંધાવી જણાવ્યું  હતું કે, હું મુંબઇ ખાતે બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સમાં આવેલી મેલોટ ટેકનોલોજી પ્રા.લિ.માં મેનેજર તરીકે નોકરી કરૃં છું. મેં કર્ણાટકનું મારૃં મકાન વેચતા ૧.૭૫ કરોડ આવ્યા  હતા. તે રૃપિયા વ્હાઇટ કરી આપવાનું  કહી મને વડોદરા બોલાવી ઠગ ટોળકી રૃપિયા લઇને ફરાર થઇ ગઇ હતી. આ ગુનામાં માંજલપુર  પોલીસે આરોપી રૃહુલ ઉર્ફે રાહુલ અબ્દુલકાદર ખત્રી (રહે. જુમેરા પાર્ક સોસાયટી, તાંદલજા) ની ધરપકડ કરી છે.  આ ગુનામાં અગાઉ છ  આરોપીઓ ઝડપાઇ ગયા છે. જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત ત્રણને હજી પકડવાના બાકી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
બાઇક પર ગાંજો વેચનાર બે કેરિયરને ગાંજો સપ્લાય કરનાર ફૈસલ પકડાયો,રોજના રૃ.300 પગાર આપતો હતો | Supplie…

બાઇક પર ગાંજો વેચનાર બે કેરિયરને ગાંજો સપ્લાય કરનાર ફૈસલ પકડાયો,રોજના રૃ.300 પગાર આપતો હતો | Supplie...

રક્ષિત ચોરસિયા બે સીગારેટ લાવ્યો હતો, એક આખી પોતે પી ગયો | Rakshit Chaurasia had brought two cigaret…

રક્ષિત ચોરસિયા બે સીગારેટ લાવ્યો હતો, એક આખી પોતે પી ગયો | Rakshit Chaurasia had brought two cigaret...

નશેબાજ કાર ચાલકે ૭ થી ૮ વાહનોને ટક્કર મારતા અફરાતફરી | Drunk car driver rams into 7 to 8 vehicles

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વઢવાણ તાલુકાના 5 ગામમાં માલઢોર માટે પાણીની ગંભીર સમસ્યા | Serious problem of water for livestock in …

5 months ago
કંપનીના ડાયરેક્ટર પાસે રૂ.15 કરોડની ખંડણીના કેસમાં બે ઝડપાયા | Two arrested in Rs 15 crore extortion…

9 months ago
જામજોધપુરના મેથાણ ગામે લગ્ન પ્રસંગમાં આવેલી મહિલાના સોનાના બુટીયા ચોરાયા : પોલીસ ફરિયાદ | Gold ear r…

6 months ago
જામનગર નજીક મોટી ખાવડીમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓ વચ્ચે તકરાર એક ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં તોડફોડ: બે…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News