gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

૨૦૨૫માં ભારતમાં એફડીઆઇ ૭૩ ટકા વધીને ૪૭ અબજ ડોલર | india fdi in 2025

G METRO NEWS by G METRO NEWS
January 23, 2026
in INDIA
0 0
0
૨૦૨૫માં ભારતમાં એફડીઆઇ ૭૩ ટકા વધીને ૪૭ અબજ ડોલર | india fdi in 2025
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     યુનાઇટેડ નેશન્સ, તા. ૨૩

૨૦૨૫માં ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) ૭૩ ટકા
વધીને ૪૭ અબજ ડોલર થયું છે. આ વૃદ્ધિ મુખ્ય સ્વરૃપે સેવાઓ અને મેન્યુફેકચરિંગ
ક્ષેત્રમાં મોટા રોકાણને કારણે જોવા મળી છે. આ વૃદ્ધિને દેશને વૈશ્વિક સપ્લાય ચેઇન
સાથે જોડવા માટે બનાવવામાં આવેલ નીતિઓનું સમર્થન પ્રાપ્ત થયું હતું.

યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલોપમેન્ટ
(યુએનસીટીએડી) દ્વારા જારી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેન્ડ્સ મોનિટરમાં જણાવવામાં
આવ્યું છે કે ચીનમાં સતત ત્રીજા વર્ષે એફડીઆઇમાં ઘટાડો નોંધાયો છે. ૨૦૨૫માં ચીનમાં
એફડીઆઇ આઠ ટકા ઘટીને ૧૦૭.૫ અબજ ડોલર રહ્યું હતું
.

યુએનસીટીએડીએ જણાવ્યું હતું કે ભારતમાં એફડીઆઇ ૭૩ ટકા વધીને
૪૭ અબજ ડોલર થયું છે.જેનું મુખ્ય કારણ ફાઇનાન્સિયલ
, આઇટી અને આરએન્ડડી સહિત સેવાઓ અને મેન્યુફેકચરિંગ
ક્ષેત્રમાં મોટું રોકાણ હતું.આ વૃદ્ધિને દેશને વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે જોડવા
માટે બનાવવામાં આવેલ નીતિઓનું સમર્થન મળ્યું હતું.

તેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૨૫માં વૈશ્વિક
પ્રત્યક્ષ વિદેશી રોકાણ ૧૬૦૦ અબજ ડોલર થયું છે. જે ૧૪ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જો
કે આ વૃદ્ધિનો એક મોટો હિસ્સો અનેક પ્રમુખ વૈશ્વિક નાણાકીય કેન્દ્રો અને રોકાણ
કેન્દ્રોનાં ઉચ્ચ પ્રવાહને કારણે  હતો.
તેણે ૧૪૦ અબજ ડોલરથી વધુનો ફાળો આપ્યો હતો.

ઉત્તર અમેરિકામાં એફડીઆઇ પ્રવાહ વ્યાપક રૃપે સ્થિર રહ્યું
હતું. વિશ્વનાં સૌથી મોટા એફડીઆઇ પ્રાપ્તકર્તા અમેરિકાએ બે ટકાની વૃદ્ધિ નોંધાવી
હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

March 26, 2026
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો | new flight ticket…

Next Post
પાટડીના ખારાઘોડામાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા | 3 people caught gambling in Kharaghoda Patdi

હાડગુડમાં મતદાર યાદીમાં ખોટા નામ અને ફોન નંબર દ્વારા વાંધા અરજી થતા આવેદન | Objection application fi…

હાડગુડમાં મતદાર યાદીમાં ખોટા નામ અને ફોન નંબર દ્વારા વાંધા અરજી થતા આવેદન | Objection application fi...

સાંકળી ગામે ઉપસરપંચના ત્રાસથી યુવકે ઝેરી દવા ગટગટાવતા મોત | Youth dies after swallowing poison due t…

સાંકળી ગામે ઉપસરપંચના ત્રાસથી યુવકે ઝેરી દવા ગટગટાવતા મોત | Youth dies after swallowing poison due t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેસરથી બગદાણા જતા રસ્તા પર ડામરનું નામ નિશાન નથી, લોકોને હાલાકી | There is no asphalt marking on the…

3 months ago
અમદાવાદથી દરભંગા જતી ટ્રેન પર કાનપુરમાં પથ્થરમારો, 6 અજાણ્યા શખસ સામે ફરિયાદ | Stones pelted on fest…

5 months ago
વિશ્વંભરીધામ રાબડાની RTI કર્યાનાં મનદુ:ખમાં વકીલ સહિત 3નું અપહરણ | 3 people including a lawyer kidna…

4 months ago
ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો : માવઠાને લીધે વીઘા દીઠ સહાય ચુકવો | Completely waive off farmer…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News