gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૨૦૩૦ના કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખી AMC હદ આસપાસના શહેરોના વિકાસ માટે માસ્ટર પ્લાન બનાવાશે | Keep…

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in GUJARAT
0 0
0
૨૦૩૦ના કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખી AMC હદ આસપાસના શહેરોના વિકાસ માટે માસ્ટર પ્લાન બનાવાશે | Keep…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર,11
માર્ચ,2026

વર્ષ-૨૦૩૦ના કોમનવેલ્થ ગેમ્સનુ અમદાવાદ યજમાન છે.આ
પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિ.ની હદ આસપાસના શહેરોના વિકાસ માટે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઉટગ્રોથ એરીયા માસ્ટર પ્લાન બનાવાશે.આ શહેરોના
ઝડપથી થતા વિકાસને સંતુલિત કરી સારા રોડ
,ડ્રેનેજ
અને પાણીની સુવિધા આપવા આયોજન કરવામા આવશે.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને નોડલ
ઓફિસર તરીકે નિમણૂંક આપવામા આવી છે.અમદાવાદ આસપાસના ૧૩૮૬ સ્કેવર મીટર માં આવેલા
નાના શહેરોને આઉટગ્રોથ એરીયા માસ્ટર પ્લાન હેઠળ આવરી લેવાશે.

અમદાવાદની સાથે શહેરની હદ બહાર પણ અનેક નાના મોટા શહેરોનો
ઝડપથી વિકાસ થઈ રહયો છે. આજે અમદાવાદ અને સાણંદ વચ્ચે ખાસ અંતર જોવા મળતુ નથી.
અમદાવાદ આસપાસના શહેરોમાં વિકાસ થઈ રહયો હોવા છતાં માળખાકીય સુવિધાનો અભાવ છે.આ
શહેરોમાંથી અમદાવાદમાં રોજ મોટી સંખ્યામા લોકો અવરજવર કરતા હોય છે.આ કારણથી રાજય
સરકાર દ્વારા પણ આ શહેરોમા માળખાગત સુવિધાના વિકાસ માટે આઉટગ્રોથ એરીયા માસ્ટર
પ્લાન બનાવી તેના ઉપર અમલ કરવાનો નિર્ણય કર્યો છે.મ્યુનિ.હદ આસપાસના ગ્રામ્ય
વિસ્તાર ઉપરાંત રેસિડેન્શિયલ ટાઉનશીપ
,
ઈન્સ્ટીટયુશનલ કેમ્પસ ઉપરાંત ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારો તેમજ  હદ નજીકની હાઉસીંગ સોસાયટીઓને આવરી લેવાશે.

માસ્ટર પ્લાનમાં કઈ -કઈ બાબત સમાવાશે?

–શહેરીકરણનુ
વિસ્તૃતિકરણ
, આડેધડ
વિકાસને અટકાવવો.

–આસપાસની
વસાહતોને માળખાગત નેટવર્ક સાથે જોડાશે.

–સારા
રસ્તા
, ડ્રેનેજ,પાણી, સ્ટ્રીટ લાઈટ,સફાઈની સુવિધા
અપાશે.

–ભવિષ્યની
વસ્તીના ગ્રોથને ધ્યાનમા લઈ 
ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ કરાશે.

– આ
કામગીરી માટે ડીટેઈલ પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવામા આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર પાલિકાની મુદ્દત ગઈકાલે સાંજે પૂર્ણ થઈ જતાં વહીવટદાર દ્વારા ચાર્જ સંભાળી લેવાયો | administrato…
GUJARAT

જામનગર પાલિકાની મુદ્દત ગઈકાલે સાંજે પૂર્ણ થઈ જતાં વહીવટદાર દ્વારા ચાર્જ સંભાળી લેવાયો | administrato…

March 12, 2026
જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનાને નિશાન બનાવતા તસ્કરો : 3 મહિનામાં કટકે-કટકે 11.70 લાખનો ભંગાર ચોરી |…

કાલાવડના મોટા વડાળા ગામમાં 19 વર્ષ પહેલા ડબલ મર્ડર કેસનો ફરાર આરોપી હરિયાણાના ગુરુગ્રામમાંથી LCBના હ…

Next Post
હાઉસિંગ, વ્હીકલ અને ગોલ્ડ લોનમાં તીવ્ર વૃદ્ધિ | Sharp growth in housing vehicle and gold loans

પાન-મસાલાના વેપારી ઉપર ચશ્માના વેપારીઓ દ્વારા હુમલો | Pan masala trader attacked by spectacle trader…

પાન-મસાલાના વેપારી ઉપર ચશ્માના વેપારીઓ દ્વારા હુમલો | Pan masala trader attacked by spectacle trader...

‘હું તેમને 20 વર્ષથી મારવા માંગતો હતો…’ કોણ છે કમલ સિંહ? જેણે ફારૂક અબ્દુલ્લા પર તાણી બંદૂક | Atta…

'હું તેમને 20 વર્ષથી મારવા માંગતો હતો...' કોણ છે કમલ સિંહ? જેણે ફારૂક અબ્દુલ્લા પર તાણી બંદૂક | Atta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નર્મદાના નવાપુરા ગામમાં નાળું તૂટતા હાલાકી, તંત્રની બેદરકારીનો ભોગ બન્યા ગ્રામજનો | People stranded …

8 months ago
થરાદ-સાંચોર હાઈવે પર બાઈક અને કાર વચ્ચે ભયંકર ટક્કર, પ્રસંગમાં જતા બે યુવકોના મોત | banaskantha thar…

1 month ago
નકલીની ભરમારઃ બોર્ડના પરિણામની તારીખને લઈને વાઈરલ થઈ ફેક અખબારી યાદી, બોર્ડે કરી સ્પષ્ટતા | Gujarat …

11 months ago
કુરુક્ષેત્રમાં મહાયજ્ઞ વચ્ચે બબાલ, પથ્થરમારાથી ફાયરિંગ સુધી મામલો પહોંચ્યો, 3 ઈજાગ્રસ્ત | Kurukshetr…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News