gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૨૦ કર્મચારીઓને કાયમી કરવાના કોર્ટના આદેશનો કોર્પોરેશને અમલ ન કર્યો | Corporation did not implement c…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
૨૦ કર્મચારીઓને કાયમી કરવાના કોર્ટના આદેશનો કોર્પોરેશને અમલ ન કર્યો | Corporation did not implement c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : ફાયર બ્રિગેડમાં વર્ષોથી ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા
કોન્ટ્રાક્ટના ૨૦ ડ્રાઇવરોને કાયમી કર્મચારી ગણવાનો અને ૧ જાન્યુઆરી ૨૦૨૪થી
નાણાંકીય લાભો ચૂકવવાનો ઔદ્યોગિક ન્યાય પંચે આદેશ કર્યો હતો. જો કે
, અદાલતના
આદેશ બાદ કોર્પોરેશને આદેશનો અમલ ન કરતા કમર્ચારીઓમાં નિરાશા અને રોષ જોવા મળી
રહ્યો છે. 

કેસની વિગત એવી છે કે, ફાયર બ્રિગેડમાં વર્ષ ૨૦૦૬થી વર્ષ ૨૦૧૨ના
સમયગાળા દરમિયાન ૨૦ ડ્રાઇવરોને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યાં હતા. મ્યુનિસિપલ
કોર્પોરેશને આ સમયગાળા દરમિયાન અલગ અલગ ચાર કોન્ટ્રાક્ટરો આર.બી. એન્ટર પ્રાઇઝ
,
એસ.ડી. નાકરાણી, સિદ્ધિ લેબર સિક્યુરીટી અને
અલ્ટ્રા મોડર્ન એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને તેમના કોન્ટ્રાક્ટમાં આ તમામ
કર્મચારીઓ ફાયર બ્રિગેડમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા.

આ તમામ ડ્રાઇવરો પર  ચીફ
ફાયર ઓફિસરનું સુપરવિઝન રહેતું હતું અને તેમનો પગાર બેંક એકાઉન્ટ મારફતે ચૂકવવામાં
આવતો હતો. ફાયર બ્રિગેડ આ તમામ ડ્રાઇવર પાસે કાયમી કર્મચારીઓ જેવી જ કામગીરી
કરાવતું હતું. વર્ષો સુધી નોકરી કરવા છતાં કોર્પોરેશન તમામ ડ્રાઇવરોને કાયમી કરતી
ન હોઇ ઔદ્યોગિક ન્યાય પંચમાં દાદ માગવામાં આવી હતી. સાત વર્ષની કાનુની લડત બાદ
તા.૨૪ એપ્રિલ ૨૦૨૫ના રોજ ઔદ્યોગિક ન્યાય પંચે બન્ને પક્ષની દલીલ અને પુરાવાને
ધ્યાને લઇ તમામ ૨૦ કર્મચારીઓને વર્ષ ૨૦૧૮થી કાયમી કર્મચારી ગણવાનો અને ૧ જાન્યુઆરી
૨૦૨૪થી નાણાંકીય લાભો ચૂકવવાનો આદેશ કર્યો હતો.

અદાલતે એક મહિનામાં ચૂકાદાનો અમલ કરી તમામ નાણાંકીય લાભો ચૂકવી
આપવાનો આદેશ કર્યો હોઇ કર્મચારીઓમાં ભારે ખુશી ફેલાઇ હતી જો કે
, ચૂકાદો
આવ્યાના ચાર મહિના બાદ પણ પાલિકાએ ચૂકાદાનો અમલ ન કરતા કર્મચારીઓમાં રોષ અને
નિરાશા ફેલાઇ છે. આ ચૂકાદા બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે
,
આ બાબત તેમના ધ્યાન પર નથી એટલે લીગલ ડિપાર્ટમેન્ટ પાસેથી વિગતો
મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે.જ્યારે કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ જણાવ્યું
હતું કે
, આટલી મોંઘવારીમાં તેમની આર્થિક સ્થિતિ કફોડી બની ગઇ
છે. જો તેમને કાયમી કરવામાં આવે તો આર્થિક રીતે ઘણી રાહત મળી શકે તેમ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કૃષ્ણ ભક્તિ શિવ કૃપા વગર ન મળે:પૂ. પારસભાઈ શાસ્ત્રી હરિદ્વારમાં બારોટ અને ધાખડા પરિવારની ભાગવત કથા
GUJARAT

May 25, 2026
ગોંડલ નજીક બસ પલટી: બે મહિલાના મોત, 62 શ્રદ્ધાળુમાંથી 5ની હાલત નાજુક | Gondal Bus Accident: 2 Women …

શેઠની શીખામણ ઝાંપા સુધી… અમદાવાદમાં કુલ વસતીના માત્ર 11% લોકો જ જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે | Only…

Next Post
ઓનલાઇન મની ગેમ્સ 45 કરોડ લોકોને વર્ષે રૂ. 20,000 કરોડનો ફટકો

વડોદરાનું કારેલીબાગ પોલીસ સ્ટેશન બન્યું સૌથી ગ્રીન પોલીસ સ્ટેશનઃ ટ્રાન્સફર કરાયેલા PIએ 400 થી વધુ વૃ…

વડોદરાનું કારેલીબાગ પોલીસ સ્ટેશન બન્યું સૌથી ગ્રીન પોલીસ સ્ટેશનઃ ટ્રાન્સફર કરાયેલા PIએ 400 થી વધુ વૃ...

માંડવીની ઈમારત પરનું જોખમ વધ્યું, ફરી એક વખત પોપડા ખર્યા | creaks appear in mandvi of vadodara again

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતના કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1 હજારને પાર, ગુજરાતનાં પડોશી રાજ્યમાં 209 કેસ | 1 009 active COV…

12 months ago
લોકસભા સ્પીકર પર કાગળ ફેંકનારા આઠ સાંસદ સસ્પેન્ડ, રાહુલ ગાંધીને બોલવા નહીં દેતા વિપક્ષ લાલઘૂમ | Lok …

4 months ago
વડોદરાના દંતેશ્વરમાં પ્રેમલગ્નની અદાવતે યુવક પર હોકી વડે હુમલો | Youth attacked with hockey stick in…

3 months ago
બાળકની સંખ્યા શૂન્ય હોય તેવી સરકારી પ્રાથમિક સ્કૂલો બંધ કરાશે, સરકાર દ્વારા DPEOનો આદેશ | Government…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News