gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૨૦ હજારની ઉઘરાણી કરવા ગયેલા મામા અને ભાણેજ પર હુમલો | Attack on uncle and nephew who went to collect…

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in GUJARAT
0 0
0
૨૦ હજારની ઉઘરાણી કરવા ગયેલા મામા અને ભાણેજ પર હુમલો | Attack on uncle and nephew who went to collect…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,૨૦  હજારની ઉઘરાણી કરવા ગયેલા મામા અને ભાણેજ પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ  હાથ ધરી છે.

તરસાલી વિશાલનગરમાં રહેતા અને કર્મકાંડ કરતા જયેશ યોગેશભાઇ પંડિતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારા કૌટુંબિક કાકાના દીકરા કૃણાલ પંડિત પાસે બે વર્ષ પહેલા દુબઇ ખતા કરવા લઇ જવા માટે મોબાઇલ પર લોન કરી મારા ૨૦ હજાર લીધા હતા. ત્યારબાદ તે પૈસા પરત આપતો નહતો. મેં તેેને ફોન કરીને રૃપિયાની માગણી કરતા તેણે એવો જવાબ આપ્યો હતો કે, તારા પૈસા હું નહી આપુ, થાય તે કરી લેજે. જેથી, હું અને મારા માનેલા મામા નરેશ ગીડવાની ગઇકાલે બપોરે ત્રણ વાગ્યે કૃણાલના ઘરે ગયા હતા. મેં  પૈસાની માગણી કરતા તેણે ઉશ્કેરાઇને ગાળો બોલી મારી સાથે ઝઘડો કર્યો હતો. નીચે  પડેલો પથ્થર લઇને તેને મારા માથાના પાછળના ભાગે મારી દીધો હતો.કૃણાલના પિતા ચપ્પુ લઇને આવ્યા હતા. તેણે મારી ગરદન તથા પીઠના ભાગે ઇજા પહોંચાડી હતી. તેમજ મારા મામાને ગળા પર ઇજા કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતો પુત્ર ઘર છોડીને જતો રહ્યો | Son left home after mother scolded him for …

માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતો પુત્ર ઘર છોડીને જતો રહ્યો | Son left home after mother scolded him for ...

બૂલેટ ચાલક અને ટ્રાફિક પોલીસના જવાનો વચ્ચે જાહેરમાં ઝપાઝપી | Public scuffle between Bullet driver an…

બૂલેટ ચાલક અને ટ્રાફિક પોલીસના જવાનો વચ્ચે જાહેરમાં ઝપાઝપી | Public scuffle between Bullet driver an...

કાચવાળી દોરી માંજતા અને વેચતા છ લોકો સામે ફરિયાદ | Complaint filed against six people for making and…

કાચવાળી દોરી માંજતા અને વેચતા છ લોકો સામે ફરિયાદ | Complaint filed against six people for making and...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ

2 weeks ago
૨૬૪ કરોડના ખર્ચે પાણી-ગટરની લાઈન બદલાઈ રહી છે, કોટવિસ્તારના ૫૦ એરિયામાં પ્રદૂષિત પાણીની સમસ્યા ઉકેલા…

4 months ago
ફ્લેક્સી-કેપ ફંડ, એકમાત્ર ઇક્વિટી કેટેગરી જેની AUM રૂ. પાંચ લાખ કરોડને પાર | Flexi cap funds the onl…

9 months ago
સવારે એરપોર્ટ ગેટ પાસે ૫૦થી વધુ રિકશાનો જમાવડો થયો | More than 50 rickshaws gathered near the airpor…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News