gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૨૪ કેરેટ ગોલ્ડ સસ્તામાં આપવાનું કહી બે લાખ પડાવી લીધા | Two lakhs were snatched by offering 24 carat…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2026
in GUJARAT
0 0
0
૨૪ કેરેટ ગોલ્ડ સસ્તામાં આપવાનું કહી બે લાખ પડાવી લીધા | Two lakhs were snatched by offering 24 carat…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,સસ્તામાં ૨૪ કેરેટ ગોલ્ડ આપવાનું કહી ૨.૦૯ લાખ પડાવી લેનાર ભેજાબાજ સામે હરણી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમારોડ ભગવતનગર સોસાયટીમાં રહેતા અલ્પેશ અરવિંદભાઇ પ્રજાપતિ કારેલીબાગ વિસ્તારમાં પ્રાઇવેટ ક્લાસમાં નોકરી કરે છે. તેમણે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા મિત્ર  કૈલાસ નેગી મારફતે મારો સંપર્ક જીતેન્દ્રસિંહ માનકસિંહ રાજપુરોહિત ઉર્ફે પટેલભાઇ (રહે. શ્રીરાધેશ્યામ ઇલાઇટ ગ્રીન ફિલ્ડ -૩ ભાયલી વાસણા રોડ) સાથે થયો હતો. મારે સોનુ લેવાનું હોઇ મારો મોબાઇલ નંબર જીતેન્દ્રસિંહને આપ્યો હતો. ગત તા.૧૦ – ૧૦ – ૨૦૨૫ ના રોજ જીતેન્દ્રસિંહે મને કોલ કરીને ૨૪ કેરેટ ગોલ્ડનો એક તોલાનો ૮૪ હજાર ભાવ કહ્યો હતો. મેં ૧.૬૮ લાખ રૃપિયા ગૂગલ પે તથા ઓનલાઇન એપ્લિકેશનથી કૈલાસના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. કૈલાસ નેગીએ મારી સામે આ રૃપિયા જીતેન્દ્રસિંહના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.  થોડા દિવસ પછી જીતેન્દ્રએ મને એક તોલો સોનુ ૪૧ હજારમાં આપવાની વાત કરી હતી. જેથી, મેં એપ્લિકેશનથી ૪૧ હજાર તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ તેણે મને ગોલ્ડ આપ્યું નહતું અને પૈસા પણ પરત ચૂકવ્યા નહતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

Next Post
D I L R કચેરીમાંથી ઇશ્યૂ થયેલી નોટિસ ત્રાહિત વ્યક્તિએ લઇ લીધી | A third party took the notice issued…

D I L R કચેરીમાંથી ઇશ્યૂ થયેલી નોટિસ ત્રાહિત વ્યક્તિએ લઇ લીધી | A third party took the notice issued...

લગ્નમાં દારૃની પાર્ટી કરીને નીકળેલા યુવકે વૃદ્ધાને કચડી નાખી

લગ્નના માત્ર બે જ મહિનામાં પત્નીની હત્યા કરતો પતિ | Husband kills wife just two months into marriage

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોબાઇલ જપ્ત, ઇન્ટરનેટ પર પ્રતિબંધ: NEET પેપર લીક રોકવા પેપર સેટર્સ અને ટ્રાન્સલેટર્સ ‘લોકડાઉનમાં’ | …

3 months ago
અનોખો કિસ્સો: હરિયાણાના જિંદમાં લગ્નના 19 વર્ષે પુત્રી જન્મી તો 21 ગામને જમાડ્યાં! | Haryana Couple …

1 year ago
વડાદલાગામ પાસે ટેમ્પો અને ટ્રેલરની અથડામણ : શ્રમિકનું મોત, બે ઈજાગ્રસ્ત | Tempo and trailer collide …

12 months ago
પશ્ચિમ બંગાળમાં મમતાની ડીએ, પૂજારી, ‘બાંગી’ને ભથ્થામાં વધારાની જાહેરાત | Mamata announces increase i…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News