gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૨૪ વર્ષ અગાઉ મ્યુનિ.કોર્પો.ના ખોખરા વોર્ડમાં કોંગ્રેસે ૧૦ હજાર ચોરસમીટર જગ્યા સેવન્થ-ડે સ્કૂલને પધરા…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
૨૪ વર્ષ અગાઉ મ્યુનિ.કોર્પો.ના ખોખરા વોર્ડમાં કોંગ્રેસે ૧૦ હજાર ચોરસમીટર જગ્યા સેવન્થ-ડે સ્કૂલને પધરા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,21
ઓગસ્ટ, 2025

ખોખરા વોર્ડમાં આવેલી સેવન્થ-ડે સ્કૂલમાં વિદ્યાર્થીની
હત્યા પછી સ્કૂલ સત્તાવાળાઓ સામે લોકોનો આક્રોશ વધી રહયો છે.આ પરિસ્થિતિમાં ૨૪
વર્ષ અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના શાસનમાં ૧૦ હજાર ચોરસમીટર જગ્યા ૯૯
વર્ષના ભાડા પટ્ટે પધરાવી દેવામાં આવી હતી.એ સમયે રુપિયા ૧.૩૬ કરોડ કુલ પ્રિમીયમ
લઈ વર્ષ-૨૦૦૧માં જગ્યાનું પઝેશન અપાયુ હતુ.પ્રતિ ચોરસમીટર રુપિયા એક લેખે વાર્ષિક રુપિયા
૧૦૪૬૫ મુજબ વર્ષ-૨૦૨૯ અંત સુધીનું ભાડુ સ્કૂલ તરફથી ભરાયેલુ છે.

ખોખરામાં કોર્પોરેશનનો સ્કૂલના હેતુ માટે ૧૦૪૬૫ ચોરસમીટર
ક્ષેત્રફળ ધરાવતો પ્લોટ હતો.વર્ષ-૨૦૦૦થી ૨૦૦૫ સુધી કોર્પોરેશનમાં કોંગ્રેસ  પક્ષ સત્તામાં હતો.૪ ઓકટોબર-૨૦૦૧ના દિવસે મળેલી
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સેવન્થ-ડે સ્કૂલના સંચાલકોને આ જગ્યા આપી દેવા માટે
ઠરાવ મંજૂર કરાયો હતો.જે પછી ૨૨ જાન્યુઆરી-૨૦૦૨ના રોજ મળેલી મ્યુનિસિપલ
કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં ખોખરામાં કોર્પોરેશનના સ્કૂલ હેતુ માટેનો રીઝર્વ પ્લોટ
આપવા અંતિમ મહોર મરાઈ હતી.નોંધનીય છે કે જે તે સમયે આ સ્કૂલના સંચાલકો પાસેથી રુપિયા
ત્રણ લાખ અર્નેસ્ટ મની ડિપોઝીટ
,
પ્રિમીયમ ડિપોઝીટ તરીકે રુપિયા વીસ લાખ તથા પ્રિમીયમની રકમ તરીકે રુપિયા ૧.૧૩
કરોડ મળી રૃપિયા ૧.૩૬ કરોડ કોર્પોરેશને વસૂલ કર્યા હતા.૧૨ જાન્યુઆરી-૨૦૦૧ના રોજ
કોર્પોરેશને જગ્યાનુ પઝેશન આપ્યુ હતુ.૧૩ ઓકટોબર-૨૦૦૩ના રોજ લીઝ ડીડ કરવામાં આવ્યુ
હતુ.મામૂલી એવા ટોકનભાડાથી  આપવામાં આવેલી
જગ્યાને લઈ હવે કોર્પોરેશનમાં રાજકીય જંગ શરુ થવાની સંભાવના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
ત્રણ વર્ષથી અવરજવર માટે બંધ કરાયેલા હાટકેશ્વરબ્રિજ તોડવાની કામગીરી પુરી થતાં ચાર મહીનાનો સમય થશે | C…

ત્રણ વર્ષથી અવરજવર માટે બંધ કરાયેલા હાટકેશ્વરબ્રિજ તોડવાની કામગીરી પુરી થતાં ચાર મહીનાનો સમય થશે | C...

વૈશ્વિક ઊભરતી બજારોમાં રોકાણ કરતા ફંડોેની ભારતમાંથી ધીમી ગતિએ એક્ઝિટ | Funds investing in global eme…

વૈશ્વિક ઊભરતી બજારોમાં રોકાણ કરતા ફંડોેની ભારતમાંથી ધીમી ગતિએ એક્ઝિટ | Funds investing in global eme...

ઓનલાઈન ગેમિંગ કંપનીઓમાં છેલ્લા પાંચ વર્ષમાં એક અબજ ડોલરનું રોકાણ થયાનો દાવો | Claims that one billio…

ઓનલાઈન ગેમિંગ કંપનીઓમાં છેલ્લા પાંચ વર્ષમાં એક અબજ ડોલરનું રોકાણ થયાનો દાવો | Claims that one billio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કુખ્યાત અલ્પુ સિન્ધી બે દિવસના રિમાન્ડ પર | Notorious Alpu Sindhi on two day remand

કુખ્યાત અલ્પુ સિન્ધી બે દિવસના રિમાન્ડ પર | Notorious Alpu Sindhi on two day remand

1 year ago
જામનગર: સજાથી બચવા સાધુ બનેલો આરોપી ઝડપાયો, ચેક રિટર્ન કેસમાં ફરાર આરોપી પૂજારી બની ગયો હતો | Jamnag…

જામનગર: સજાથી બચવા સાધુ બનેલો આરોપી ઝડપાયો, ચેક રિટર્ન કેસમાં ફરાર આરોપી પૂજારી બની ગયો હતો | Jamnag…

1 year ago
સુરતના ખજોદમાં આગ અને GPCBની નોટિસ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું : ડ્રીમ સિટી નજીક 5 લાખ લિટર પાણી…

સુરતના ખજોદમાં આગ અને GPCBની નોટિસ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું : ડ્રીમ સિટી નજીક 5 લાખ લિટર પાણી…

6 months ago
જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસની અસરકારક કામગીરી : 60થી વધુ નાગરિકોની 1 કરોડ 21 લાખની રોકડ રકમ પરત અપાવ…

જામનગરના સાઇબર ક્રાઇમ પોલીસની અસરકારક કામગીરી : 60થી વધુ નાગરિકોની 1 કરોડ 21 લાખની રોકડ રકમ પરત અપાવ…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News