gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક ઊભરતી બજારોમાં રોકાણ કરતા ફંડોેની ભારતમાંથી ધીમી ગતિએ એક્ઝિટ | Funds investing in global eme…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in Business
0 0
0
વૈશ્વિક ઊભરતી બજારોમાં રોકાણ કરતા ફંડોેની ભારતમાંથી ધીમી ગતિએ એક્ઝિટ | Funds investing in global eme…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વૈશ્વિક ઊભરતી બજારોમાં રોકાણ કરતા રોકાણકારો ભારતથી દૂર થઈને ચીન, દક્ષિણ કોરિઆ તથા હોંગકોંગ જેવી ઊભરતી બજારોની ઈક્વિટીસમાં રોકાણ વધારી રહ્યાનું પ્રાપ્ત ડેટા પરથી જણાય છે. 

નોમુરા દ્વારા ૪૫ જેટલા મોટા ઊભરતી બજારના ફન્ડોના રોકાણની કરાયેલી એનાલિસિસમાં જણાયું હતું કે ફન્ડોની ભારત માટેની ફાળવણીમાં જુલાઈમાં ૧.૧૦ ટકા ઘટાડો થયો છે જ્યારે હોંગકોંગ, દક્ષિણ કોરિઆ તથા ચીનના ઈક્વિટીસમાં તેમની ફાળવણીમાં અનુક્રમે ૮૦ બેઝિસ પોઈન્ટ, ૪૦ બેઝિસ પોઈન્ટ તથા ૭૦ બેઝિસ પોઈન્ટનો વધારો થયો છે. ભારત તરફની ફાળવણીમાં ઘટાડા માટેનું કારણ અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ઊંચા ટેરિફ રહેલું છે. 

ઊંચા ટેરિફને કારણે કોર્પોરેટ અર્નિંગ્સ પર દબાણ આવશે તેવી ચિંતા પ્રવર્તી રહી છે.  આ વધારો ફન્ડ હાઉસો દ્વારા નિર્ણયાત્મક ફેરબદલ સૂચવી રહ્યો છે. ૪૧ ફન્ડોએ ભારતમાં તેમના રોકાણમાં ઘટાડો કર્યો છે. 

નોમુરાની એનાલિસિસ પ્રમાણે ૪૫ ફન્ડોમાંથી ૩૭ દ્વારા હોંગકોેંગ અને ચીનમાં રોકાણ વધારવામાં આવ્યું છે જ્યારે દક્ષિણ કોરિઆમાં રોકાણ વધારનારા ફન્ડોની સંખ્યા ૨૯ છે. 

જુલાઈના અંત સુધીમાં ૭૧ ટકા ફન્ડો માટે ભારત અન્ડરવેઈટ રહ્યું હતું જે જૂનના અંતે ૬૦ ટકા ફન્ડો માટે હતું. બીજી બાજુ હોંગકોંગ તથા ચીનને અન્ડવેઈટ કરનારા ફન્ડોની ટકાવારી જે જૂનમાં ૭૧ હતી તે જુલાઈમાં ઘટી ૫૩ પર આવી ગઈ હતી. 

ફન્ડ મેનેજરો માટે જુલાઈ કઠીન રહ્યો હતો.  ઊભરતી બજારના ૪૫માંથી માત્ર ૭ ફન્ડોએ એમએસસીઆઈ ઊભરતી બજારના ઈન્ડેકસ કરતા સારી કામગીરી દર્શાવી હતી. 

આ અગાઉ બેન્ક ઓફ અમેરિકાએ તેના સર્વેમાં જણાવ્યું હતું કે, રોકાણકારોની પસંદગીમાં ભારત હવે તળિયે જતુ રહ્યું છે, જે મેમાં પસંદગીની યાદીમાં ટોચ પર હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આધાર કાર્ડના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે આ સુવિધા | Free Aadhaar Email …
Business

આધાર કાર્ડના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે આ સુવિધા | Free Aadhaar Email …

June 23, 2026
નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું પીએફ એકાઉન્ટ | EPF Account Merge Process H…
Business

નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું પીએફ એકાઉન્ટ | EPF Account Merge Process H…

June 23, 2026
1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર! | Financial Rule Changes from …
Business

1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર! | Financial Rule Changes from …

June 23, 2026
Next Post
ઓનલાઈન ગેમિંગ કંપનીઓમાં છેલ્લા પાંચ વર્ષમાં એક અબજ ડોલરનું રોકાણ થયાનો દાવો | Claims that one billio…

ઓનલાઈન ગેમિંગ કંપનીઓમાં છેલ્લા પાંચ વર્ષમાં એક અબજ ડોલરનું રોકાણ થયાનો દાવો | Claims that one billio...

વર્તમાન માસમાં ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની કામગીરી મજબૂત હોવાના સંકેત | Indications of strong perform…

વર્તમાન માસમાં ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની કામગીરી મજબૂત હોવાના સંકેત | Indications of strong perform...

રેલવે મંત્રાલયનો મોટો નિર્ણય, ભાવનગર-ધોલેરા વચ્ચે 65 કિ.મી. લાંબી નવી રેલવેલાઈન બનશે | Bhavnagar Dho…

રેલવે મંત્રાલયનો મોટો નિર્ણય, ભાવનગર-ધોલેરા વચ્ચે 65 કિ.મી. લાંબી નવી રેલવેલાઈન બનશે | Bhavnagar Dho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં તળિયેથી આવેલા ભાવ ઉછાળા ઉભરા જેવા નિવડતાં બજાર ફરી નીચી ઉતરી | The market fell again as gold…

સોનામાં તળિયેથી આવેલા ભાવ ઉછાળા ઉભરા જેવા નિવડતાં બજાર ફરી નીચી ઉતરી | The market fell again as gold…

1 year ago
લાપત્તા બનેલા આધેડનો કુવામાંથી કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો | Rotten body of missing middle aged man f…

લાપત્તા બનેલા આધેડનો કુવામાંથી કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો | Rotten body of missing middle aged man f…

2 weeks ago
VIDEO : ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના, યમુના નદીમાં હોળી પલટી જતા 9 લોકો ડૂબ્યા, 6 લાપતા | Boat Caps…

VIDEO : ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના, યમુના નદીમાં હોળી પલટી જતા 9 લોકો ડૂબ્યા, 6 લાપતા | Boat Caps…

2 months ago
રાજસ્થાનમાં ચાલતી ટ્રેનમાં ગુજરાતના સૈન્ય જવાનની હત્યા, કોચ અટેન્ડેન્ટે ચપ્પાના અનેક ઘા માર્યા | Ten…

રાજસ્થાનમાં ચાલતી ટ્રેનમાં ગુજરાતના સૈન્ય જવાનની હત્યા, કોચ અટેન્ડેન્ટે ચપ્પાના અનેક ઘા માર્યા | Ten…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News