gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૨૬૪ કરોડના ખર્ચે પાણી-ગટરની લાઈન બદલાઈ રહી છે, કોટવિસ્તારના ૫૦ એરિયામાં પ્રદૂષિત પાણીની સમસ્યા ઉકેલા…

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in GUJARAT
0 0
0
૨૬૪ કરોડના ખર્ચે પાણી-ગટરની લાઈન બદલાઈ રહી છે, કોટવિસ્તારના ૫૦ એરિયામાં પ્રદૂષિત પાણીની સમસ્યા ઉકેલા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર,15
મે,2026

અમદાવાદના મધ્યઝોનમાં પચાસ એરિયા હાઈરિસ્ક જાહેર કરવામા
આવેલા છે. રુપિયા ૨૬૪ કરોડના ખર્ચથી પચાસથી પણ વધુ વર્ષ જુની પાણી અને ગટરની લાઈન
બદલવામા આવી રહી છે.અસારવા
,
શાહીબાગ,દરિયાપુર,જમાલપુર અને
ખાડીયા વોર્ડમાં પાણીમાં આવતા પોલ્યુશનનીસમસ્યા ડિસેમ્બર-૨૭ સુધીમા પુરી થવાની
સંભાવના છે. કામગીરી ધીમી ચાલવા પાછળના મુખ્ય કારણોમાં મધ્યઝોનમાં આવેલા સાંકડા
અને ટ્રાફિકથી સતત વ્યસ્ત રહેતા રસ્તા છે.કેમકે આ પ્રકારની પરિસ્થિતિમાં પાઈપલાઈન
બદલવુ ખુબ કપરુ બની રહે છે.

મધ્યઝોનની ભૌગોલિક પરિસ્થિતિ જોતા સાંકડી ગલીઓ,રસ્તાઓ ઉપર કે
ચાલી અથવા તો ખડકીમા આવેલી હયાત પાણીની લાઈન વર્ષો જુની ઓછા વ્યાસની કાસ્ટ આર્યનની
જમીનમાં ઘણી ઉંડાઈમાં નાંખવામા આવેલી છે.અમુક જગ્યાએ પાણીની લાઈન હયાત ડ્રેનેજ
લાઈનથી નીચે હોવાથી કાસ્ટ આર્યન પાઈપમાં કલોરીનના કારણે કાટ લાગી જવાથી તેનો વ્યાસ
ઘટી જાય છે. આ પરિસ્થિતિમાં પાણીનુ પ્રેસર ઘટી જવાથી પોલ્યુશન વધી શકે છે.આમ જયાં
પાણીનુ પ્રેસર ઓછુ હોય ત્યાં પોલ્યુશન આવવાની સંભાવના વધી જાય છે.મધ્યઝોનના તમામ છ
વોર્ડમાં આવેલી વર્ષો જુની પાણી અને ગટર લાઈન બદલવા ડ્રેનેજ લાઈનના  ડાયામીટરમાં ચેઈન્જ કરી તે મુજબના ગ્રેડીયન્ટથી
નવી ડ્રેનેજ લાઈન નાંખવામા આવી રહી છે.કામગીરી પુરી થવાથી મધ્યઝોનના છ વોર્ડમા
રહેતા  અંદાજે એક લાખ રહેણાંકોને પાણીના
પોલ્યુશનથી રાહત મળશે.

ઉંદરો કાતરી ના જાય એવી પાઈપલાઈન નંખાઈ રહી છે

મધ્યઝોનના એડીશનલ સિટી ઈજનેર અમિત પટેલે કહયુ,ડ્રેનેજ
નેટવર્કમાં ગલી
,પોળો અને
ચાલીઓમા ઉંદરોના કારણે ડ્રેનેજ લાઈન અને મશીનહોલ ચેમ્બરમાં ચોકીંગના પ્રશ્નો
ઉદ્દભવે છે.આવનારા પંદર કે વીસ વર્ષમાં ફરી આ પરિસ્થિતિ ના સર્જાય એ માટે બેવડી
દિવાલવાળી પાઈપ નાંખવામા આવી રહી છે.છ વોર્ડમાં અત્યારસુધીમા અંદાજે ૩૩૩૦૦ મીટર
જેટલી લંબાઈમા ડ્રેનેજલાઈન તથા ૨૬૨૦૦ મીટર જેટલી લંબાઈમા પાણીની લાઈન બદલવાની
કામગીરી પુરી કરવામા આવી છે.

કયા વોર્ડમાં કેટલા હાઈરિસ્ક એરિયા

જમાલપુર-કાચની મસ્જિદ,લેબર
કવાટર્સ
, સરદાર
ફલેટ
,ખાંડની
શેરી
, ધાબાવાળી
ચાલી
, મહાજન
વાડો
, ગાજીપીર, કુંભારવાડો,લંબી શેરી,પાંચ પીપળી,બાવાજીની પોળ, જમાલપુર ચકલા,મુંડા દરવાજા, જગદીશ મંદિરની
ચાલી
, મ્યુનિસિપલ
સ્ટાફ કવાટર્સ
, ફાયરબ્રિગેડ
કવાટર્સ
,મુનશીનો
વાડો
,શાહપુર
મિલ કમ્પાઉન્ડ
,કલાવિહાર
સોસાયટી
, કસાઈવાડો,મોરકસવાડો,

ખાડીયા-કે.કા.શાસ્ત્રીનગર,બોરડી મિલની ચાલી,
ભવાનપુરાની ચાલી, હીરાલાલની
ચાલી
, રૃઘનાથપુરાની
ચાલી.ચુનારાવાસ

શાહપુર-જુલીયાવાડો,
અમીના ફલેટ, કુંભારવાળી
પોળ
, પોલીસલાઈન,સરદારકુંજ
સોસાયટી
, શાહજહાન
મહોલ્લો
, ચિનાઈગરાની
પોળ
, જુના
દાણાપીઠ
,વનમાળી
વાંકાની પોળ
, શાહપુર
વડ
, ગવર્મેન્ટ
એ કોલોની
,મહાકાળી
એરિયા
, તાતામિલની
ચાલી.મફતલાલની ચાલી
,બાબુભાઈની
ચાલી
, મેડાવાળી
ચાલી
, સાકળચંદ
મુખીની ચાલી
,જહાંગીર
વકીલ મિલની ચાલી
,રામદેવપુરાની
ચાલી
, જયુપીટર
મિલની ચાલી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વૃદ્ધિ છતાં હજુ વધારો થવાની આશંકા | Despite the increase in petrol and diese…

પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વૃદ્ધિ છતાં હજુ વધારો થવાની આશંકા | Despite the increase in petrol and diese...

અમદાવાદમાં જનગણના-૨૦૨૭ની તૈયારી, બાર હજાર ગણતરીદાર, બે હજાર સુપરવાઈઝરની નિમણૂંક | Preparations for C…

અમદાવાદમાં જનગણના-૨૦૨૭ની તૈયારી, બાર હજાર ગણતરીદાર, બે હજાર સુપરવાઈઝરની નિમણૂંક | Preparations for C...

ઇરાન યુદ્ધની અસર : ડોલર સામે રૂપિયાએ 96ની સપાટી ગુમાવી | Impact of Iran war: Rupee loses 96 against …

ઇરાન યુદ્ધની અસર : ડોલર સામે રૂપિયાએ 96ની સપાટી ગુમાવી | Impact of Iran war: Rupee loses 96 against ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસ નેતા કન્હૈયા કુમાર પર વડાપ્રધાન-RSS અંગે અભદ્ર ટિપ્પણીનો આરોપ, ભાજપે નોંધાવી ફરિયાદ | Bihar…

કોંગ્રેસ નેતા કન્હૈયા કુમાર પર વડાપ્રધાન-RSS અંગે અભદ્ર ટિપ્પણીનો આરોપ, ભાજપે નોંધાવી ફરિયાદ | Bihar…

1 year ago
‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…

‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…

6 months ago
કાઈટ ફેસ્ટિવલ: આ યુવક પાસે 80 લાખના પતંગોનું કલેક્શન! વિદેશના પતંગબાજોએ પણ આકર્ષણ જમાવ્યું | Interna…

કાઈટ ફેસ્ટિવલ: આ યુવક પાસે 80 લાખના પતંગોનું કલેક્શન! વિદેશના પતંગબાજોએ પણ આકર્ષણ જમાવ્યું | Interna…

9 months ago
રાજકારણ નહીં છોડે પ્રશાંત કિશોર: પ્રાયશ્ચિત માટે કરશે મૌન ઉપવાસ, કહ્યું- નીતિશ કુમારે પૈસા વહેંચી મત…

રાજકારણ નહીં છોડે પ્રશાંત કિશોર: પ્રાયશ્ચિત માટે કરશે મૌન ઉપવાસ, કહ્યું- નીતિશ કુમારે પૈસા વહેંચી મત…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News