gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૩૩ વર્ષ જૂનો રણોલી બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરાયો | 33 year old Ranoli Bridge closed to heavy ve…

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in GUJARAT
0 0
0
૩૩ વર્ષ જૂનો રણોલી બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરાયો | 33 year old Ranoli Bridge closed to heavy ve…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,પાદરાના ગંભીરા બ્રિજ ધરાશાયી થયા પછી સમગ્ર રાજ્યના બ્રિજની ચકાસણી શરૃ કરાઇ હતી. તે દરમિયાન રણોલી બ્રિજ પણ ભયજનક જણાતા તેના પરથી ભારદારી વાહનો પસાર થવા  પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

૯ મી તારીખે પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડતા ૨૦ લોકોના મોત થયા છે.જ્યારે હજી એક વ્યક્તિની ભાળ મળી નથી. આ દુર્ઘટનાના પગલે ગંભીરા બ્રિજ પરનો ટ્રાફિક રણોલી બ્રિજ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે.  જેના પગલે વડોદરાના કાર્યપાલક એન્જિનિયર, ગાંધીનગરના કાર્યપાલક એન્જિનિયર તેમજ કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજ પર વિઝિટ કરવામાં આવી હતી. તે દરમિયાન  એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે, વધારે  પડતા વાહન વ્યવહારના કારણે બ્રિજને પણ નુકસાન થઇ શકે તેમ છે. તેમજ જાનહાની થવાની સંભાવના છે. જેના કારણે પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડી આ બ્રિજ ભારદારી વાહનોની અવર – જવર માટે બંધ કરી વૈકલ્પિક રૃટ જાહેર  કર્યો છે.

નેશનલ હાઇવે – ૪૮ પર રણોલી  ચોકડી થી રણોલી બ્રિજ પરથી પેટ્રોફિલ્સ ચોકડી, જી.આઇ.પી.સી.એલ. કંપની, રિલાયન્સ કંપની,કરચિયા ગામ, નંદેસરી જી.આઇ.ડી.સી.તરફ ભારદારી વાહનો જઇ શકે નહીં. ભારદારી વાહનો નેશનલ હાઇવે પદમલા બ્રિજ નીચેથી રણોલી રેલવે સ્ટેશન  ફાટક થઇ,રણોલી બ્રિજ નીચેથી જઇ શકશે. એક તરફનો બ્રિજ ૩૩ વર્ષ જૂનો છે જ્યારે બીજી તરફનો બ્રિજ ચાર વર્ષ પહેલા જ બન્યો છે. જૂનો વર્ષ તોડીને નવો બનાવવાનું આયોજન પણ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…
GUJARAT

March 24, 2026
વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ | Jewelry worth Rs 2 62 crore missing f…

ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક…

Next Post
શુભ મુહૂર્તમાં શુભાંશુનું પૃથ્વી પર શુભાગમન | Shubhanshu Shukla Returns To Earth

બે બાઇક ધડાકાભેર સામસામે ભટકાતા બંને ચાલકના મૃત્યુ | accident between two bike two dead

જાતિના નામે રાજકીય પક્ષો દ્વારા થતું રાજકારણ દેશ માટે ખતરનાક, સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન | Politi…

જાતિના નામે રાજકીય પક્ષો દ્વારા થતું રાજકારણ દેશ માટે ખતરનાક, સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન | Politi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : ભારતીય વાયુસેનાનું પૂર્વોત્તરના આકાશમાં શક્તિ પ્રદર્શન, 75થી વધુ વિમાનો સાથે કરી ગર્જના | In…

5 months ago
રાજકોટના સોની બજારમાં રૂ.1 કરોડનું સોનું લઈને કારીગર રફુચક્કર, 3 મહિના પછી ફરિયાદ | ₹1 Crore Gold St…

6 months ago
ડાકોરમાં ઠાકોરજી વેપારી બન્યા ભક્તોએ લાખોની બોણી લખાવી | Thakorji became a merchant in Dakor devotee…

અમદાવાદમાં હોર્ડિંગ લગાવતા 3 શ્રમિક સાતમા માળેથી નીચે પટકાયા, કરંટ લાગતા બની દુર્ઘટના | 3 workers fe…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News