gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૪૭૭ કરોડના મેફેડ્રોન ડ્રગ્સ કાંડમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 4…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2026
in GUJARAT
0 0
0
૪૭૭ કરોડના મેફેડ્રોન ડ્રગ્સ કાંડમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused in Rs 4…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : સિંધરોટમાં રેડ પાડી રૃા.૪૭૭ કરોડનું મેફેડ્રોન ડ્રગ્ઝ કબજે
કરવાના ચકચારી બનવામાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતે અરજદારની અરજી
નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
, આ
કેસમાં પકડાયેલ મુદ્દામાલનું પ્રમાણ ખૂબ જ મોટું અને ગંભીર પ્રકારનું
છે.એન.ડી.પી.એસ. જેવા ગંભીર ગુનાઓમાં માત્ર લાંબા સમયના જેલવાસને જામીન માટેનો
આધાર બનાવી શકાય નહીં.

કેસની વિગત એવી છે કે, એટીએસની ટીમે બાતમીના આધારે વર્ષ ૨૦૨૨માં
સિંધરોટ વિસ્તારમાં દરોડા પાડીને ગેરકાયદેસર રીતે તૈયાર કરાયેલું ૮૦ કિલોથી વધુ
મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાનું લિક્વિડ ઝડપી પાડયું હતું. આ માદક પદાર્થની
આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે રૃા. ૪૭૭.૩૮ કરોડ જેટલી થતી હતી.આ કેસમાં
ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી વિનોદ ઉર્ફે પપ્પુ રમણભાઈ નિજામામાછીએ  ચાર્જશીટ બાદ જામીન અરજી મૂકી હતી.

જામીન અરજીની સુનાવણીમાં બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે,આ
કેસમાં અન્ય બે સહ-આરોપીઓને સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટે  જામીન આપ્યા હોવાથી સમાનતાના ધોરણે અરજદારને પણ
જામીન મળવા જોઈએ. જ્યારે મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે
, અરજદાર સ્થળ પરથી મુદ્દામાલ સાથે ઝડપાયો છે. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ
સાંભળ્યા બાદ અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી અને ચૂકાદામાં નોંધ્યું હતું કે
,અરજદારનો રોલ અન્ય જામીનમુક્ત આરોપીઓ કરતા ભિન્ન હોવાથી સમાનતાનો સિદ્ધાંત
અહીં લાગુ પડતો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં 17 વર્ષિય સગીરનું 6 શખ્સે બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કર્યું | 17 year old minor kidnappe…
GUJARAT

June 6, 2026
બોટાદમાં માતા-પુત્ર પર પાડોશીઓને લાકડી પાઇપથી હુમલો | Mother and son attacked by neighbors with stic…

જીકાસનાં પ્રથમ રાઉન્ડમાં 13000 રજીસ્ટ્રેશન અને 2200 પ્રવેશ કન્ફર્મ કરાયા | 13000 registrations and 2…

Next Post
રોડ ક્રોસ કરતા યુવકને વાહનચાલકે ટક્કર મારતા મોત | A young man crossing the road was hit and killed b…

રોડ ક્રોસ કરતા યુવકને વાહનચાલકે ટક્કર મારતા મોત | A young man crossing the road was hit and killed b...

એમ.એસ.યુનિ. દ્વારા વિદ્યાર્થીઓના 17 નવતર પ્રોજેકટ માટે 28 લાખની સહાય | msu gives grant to students f…

એમ.એસ.યુનિ. દ્વારા વિદ્યાર્થીઓના 17 નવતર પ્રોજેકટ માટે 28 લાખની સહાય | msu gives grant to students f...

માર્ચથી અત્યાર સુધી પાંચ લાખ પીએનજી કનેકશન ચાલુ કરાયા | India ramps up PNG adoption with over 5 lakh…

માર્ચથી અત્યાર સુધી પાંચ લાખ પીએનજી કનેકશન ચાલુ કરાયા | India ramps up PNG adoption with over 5 lakh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

2 months ago
દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઈઍલર્ટ, શહેર કે જિલ્લામાં પ્રવેશતા વાહનોની સઘન તપાસ | Gujarat Mumb…

7 months ago
ગુજરાતમાં બે વર્ષમાં રૂ.191 કરોડનો વિદેશી દારૂ પકડાયો: બુટલેગરો બેફામ, ગાંધીનગર સુધી હપ્તારાજ | Fore…

11 months ago
નર્મદા પરિક્રમા પહેલાં જ તંત્રની પોલ ખુલી શહેરાવથી તિલકવાડા વચ્ચે નર્મદા નદી પરનો હંગામી પુલ ધોવાઇ ગ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News