gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

૫૦ ટકા ટ્રમ્પ ટેરિફ છતાં નવેમ્બરમાં ભારતની નિકાસ વધી | import export in november 2025

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in INDIA
0 0
0
૫૦ ટકા ટ્રમ્પ ટેરિફ છતાં નવેમ્બરમાં ભારતની નિકાસ વધી | import export in november 2025
0
VIEWS
Share on FacebookShare on Twitter

ન્યૂયોર્ક,
તા. ૧૫

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરના ટેરિફને બમણું કરીને ૫૦ ટકા કરી
દેતા શરૃઆતમાં તેની અસર તમામ સેક્ટર પર જોવા મળી હતી જો કે હવે ૨૭ ઓગસ્ટથી અમલમાં
આવેલા આ ટેરિફની ભારતીય અર્થતંત્ર પર કોઇ નેગેટિવ અસર જોવા મળી રહી નથી અને ભારતની
નિકાસ ઉપર પણ ખાસ કોઇ અસર જોવા મળી નથી.

નવેમ્બર મહિનામાં ભારતની નિકાસમાં ઉછાળો જોવા મળ્યો છે.
આયાતમાં ઘટાડો નોંધાયો છે. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ રહી છે કે નવેમ્બરમાં ભારતની
વેપાર ખાધમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

વેપાર ખાધમાં આ ઘટાડો એન્જિનિયરિંગ વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક્સ
તથા જેમ્સ એન્ડ જ્વેલરી  સેક્ટરના સારા
દેખાવને કારણે થયો છે.

નવેમ્બર મહિનામાં ભારતની વેપાર ખાધ ઘટીને ૨૪.૫૩ અબજ ડોલર
રહી છે . જ્યારે એક વર્ષ અગાઉ સમાન ગાળામાં વેપાર ખાધ ૩૧.૯૩ અબજ ડોલર રહી હતી.

સોમવારે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ભારતની વેપાર ખાધ નવેમ્બરમાં
ઓક્ટોબરની સરખામણીમાં ઝડપથી ઘટી છે. ઓક્ટોબરમાં વેપાર ખાધ ૪૧.૬૮ અબજ ડોલર રહી હતી.

આજે જારી કરવામાં આંકડા અનુસાર નવેમ્બરમાં ભારતની નિકાસ
૧૯.૩૭ ટકા વધીને ૩૮.૧૩ અબજ ડોલર રહી છે. જ્યારે નવેમ્બરમાં ભારતની આયાત ૧.૮૮ ટકી
ઘટીને ૬૨.૬૬ અબજ ડોલર રહી છે. નવેમ્બરમાં આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત એટલે કે
વેપાર ખાધ ૨૪.૫૩ ડોલર રહી છે. જે છેલ્લા પાંચ મહિનાની નીચલી સપાટી છે.

અમેરિકામાં ભારતની નિકાસ ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં
નવેમ્બર
, ૨૦૨૫માં
૧.૩ અબજ ડોલર વધીને ૬.૯૮ અબજ ડોલર રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPG સંકટનો તોડ શોધ્યો સરકારે, 5 KG વાળા સિલિન્ડરનો સપ્લાય વધાર્યો, ID બતાવો અને લઈ જાઓ | Modi Govern…
INDIA

April 6, 2026
ઈરાન માટે ખતરનાક પ્લાન તૈયાર : અમેરિકા ઈઝરાયેલ સપ્તાહ દરમિયાન ‘ગજબ’ કરશે ? | Dangerous plan ready fo…

નકલી દવા બનાવવાના આંતર રાજ્ય રેકેટના પર્દાફાશ : છ લોકોની ધરપકડ | Inter state racket of manufacturing…

Next Post
દંતેશ્વર તળાવ પાસે ટુ વ્હિલરચાલકને ટક્કર મારી કારચાલક ફરાર | Car driver flees after hitting two whee…

દંતેશ્વર તળાવ પાસે ટુ વ્હિલરચાલકને ટક્કર મારી કારચાલક ફરાર | Car driver flees after hitting two whee...

હત્યાના બનાવમાં આરોપી સુશીલકુમારની જામીન અરજી નામંજૂર | Bail application of Sushil Kumar accused in …

હત્યાના બનાવમાં આરોપી સુશીલકુમારની જામીન અરજી નામંજૂર | Bail application of Sushil Kumar accused in ...

વડોદરા જિ.પંચાયતની સભામાં કોંગ્રેસના આક્ષેપથી હોબાળો..ગ્રાન્ટની દુકાન ખૂલી છે,ભાજપના સભ્યો ગ્રાન્ટ વ…

વડોદરા જિ.પંચાયતની સભામાં કોંગ્રેસના આક્ષેપથી હોબાળો..ગ્રાન્ટની દુકાન ખૂલી છે,ભાજપના સભ્યો ગ્રાન્ટ વ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમીનમાં ચાલવા મુદ્દે હુમલો કરનારા બે ભાઈને 6 મહિનાની કેદ | Two brothers who attacked over land dispu…

8 months ago
ઝાલાવાડમાં વાદળછાયું વાતાવરણથી શિયાળું પાકને નુકસાન જવાની ભીતિ | Cloudy weather in Jhalawar threaten…

2 months ago
નરોડામાં ગટરની સમસ્યાથી ત્રસ્ત લોકોનો ધારાસભ્યની ઓફિસ પર હંગામો, અધિકારીઓ ધક્કા ખવડાવતા હોવાનો આક્ષે…

6 months ago
‘રવિન્દ્ર જાડેજા ગભરાયો, બુમરાહ પર વિશ્વાસ ન કર્યો’ લૉર્ડ્સમાં હાર મુદ્દે ભારતીય ઓલરાઉન્ડરની ટિપ્પણી…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News