gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના બોલેરો પીકપ વેનના ચાલક સાથે 2 શખ્સોએ જુનાગઢ ભાડું કરવાના બહાને છેતરપિંડી કરી બોલેરો ઉઠાવી ગ…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
જામનગરના બોલેરો પીકપ વેનના ચાલક સાથે 2 શખ્સોએ જુનાગઢ ભાડું કરવાના બહાને છેતરપિંડી કરી બોલેરો ઉઠાવી ગ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Fraud Case : જામનગરમાં સરદાર નગર વિસ્તારમાં રહેતા અને બોલેરો પીકપ વેન ચલાવતા માલદેભાઈ એભાભાઈ આંબલીયા, કે જેઓ ને બે અજાણા શખ્સોનો ભેટો થઈ ગયો હતો, અને ભાડું કરવાના બહાને તેઓ પાસેથી બોલેરો પીકપ વેન આંચકી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

માલદેભાઈ આંબલીયા કે જેઓ પાસે ગત 10 તારીખે બન્ને શખ્સો આવ્યા હતા, અને જુનાગઢથી ઘરવખરીનો ફેરો કરવો છે. તેમ કહી બોલેરોને જુનાગઢ લઈ ગયા હતા. જ્યાં માલ સામાન લેવો નથી તેમ કહી પરત ફર્યા હતા, અને પેશાબ કરવાના બહાને રસ્તામાં ઉતર્યા બાદ બંને શખ્સોએ માલદેભાઈના મોઢા પર કપડું વીંટી ઢોર માર મારી તેઓને માર્ગ પર ઉતારી દીધા હતા, અને ભય બતાવી જી.જે. 32 ટી. 6937 નંબરની 11 લાખની કિંમતની બોલેરો લઈને ભાગી છુટ્યા હતા.

ત્યાંથી માલદેભાઈએ જામનગર આવ્યા બાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાદ્યો હતો, અને પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસ ટીમ દ્વારા જુદા જુદા સીસીટીવી કેમેરાઓના આધારે તપાસ શરૂ કરી છે, જેમાં જકાતનાકા નજીકના સીસીટીવી કેમેરામાં બંને શખ્સો કેદ થયા હતા. જે ફૂટેજ માલદેભાઈને પણ બતાવ્યા હતા, અને તેઓએ 55 વર્ષની વયનો એક પુરુષ તથા 25 વર્ષનો એક યુવાન હોવાનું જણાવ્યું હતું, જે બંનેની પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં આજે શનિદેવની જયંતિની ઉજવણી કરાશે
GUJARAT

ભાવનગરમાં આજે શનિદેવની જયંતિની ઉજવણી કરાશે

May 16, 2026
મહુવામાં માલણ નદીના જોખમી પુલને બંધ કરાયો | Dangerous bridge over Malan river in Mahuva closed
GUJARAT

મહુવામાં માલણ નદીના જોખમી પુલને બંધ કરાયો | Dangerous bridge over Malan river in Mahuva closed

May 16, 2026
ભાવનગરમાં આજથી 2 દિવસ વીજ કાપના પગલે 25 જેટલા વિસ્તારમાં પાણી કાપ રહેશે | Water supply will be cut i…
GUJARAT

ભાવનગરમાં આજથી 2 દિવસ વીજ કાપના પગલે 25 જેટલા વિસ્તારમાં પાણી કાપ રહેશે | Water supply will be cut i…

May 16, 2026
Next Post
જામનગરની ખાણ ખનીજ વિભાગની ટીમનો ખંભાલીડા અને વાંકીયા ગામની સીમ વિસ્તારમાં સપાટો : ખનીજની ચોરીનું મસમ…

જામનગરની ખાણ ખનીજ વિભાગની ટીમનો ખંભાલીડા અને વાંકીયા ગામની સીમ વિસ્તારમાં સપાટો : ખનીજની ચોરીનું મસમ...

ગુજરાતની અનેક ટ્રેનો રદ, અનેકના સમય બદલાયા! કન્સ્ટ્રક્શનના કારણે વેસ્ટર્ન રેલવેમાં 30 દિવસનો બ્લોક |…

ગુજરાતની અનેક ટ્રેનો રદ, અનેકના સમય બદલાયા! કન્સ્ટ્રક્શનના કારણે વેસ્ટર્ન રેલવેમાં 30 દિવસનો બ્લોક |...

પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું- ભારત સરકારે નોંધ લેવી જો…

પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું- ભારત સરકારે નોંધ લેવી જો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાખડીના તાંતણે ગૂંથાઈ આત્મનિર્ભરતાની નવી ગાથા…!!!

રાખડીના તાંતણે ગૂંથાઈ આત્મનિર્ભરતાની નવી ગાથા…!!!

9 months ago
પોલીસ સ્ટેશન બહાર એરફોર્સ જવાનોને મારી નાખવાની ધમકી | Threat to kill Air Force personnel outside pol…

પોલીસ સ્ટેશન બહાર એરફોર્સ જવાનોને મારી નાખવાની ધમકી | Threat to kill Air Force personnel outside pol…

8 months ago
કફ સિરપ કાંડમાં WHOએ ઝંપલાવ્યું, દેશભરમાં તપાસનો ધમધમાટ | WHO steps in to investigate cough syrup sc…

કફ સિરપ કાંડમાં WHOએ ઝંપલાવ્યું, દેશભરમાં તપાસનો ધમધમાટ | WHO steps in to investigate cough syrup sc…

7 months ago
સરકારે જીએસટી કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો, અત્યાર સુધીની સૌથી વધુ કમાણી | 5 year old re…

સરકારે જીએસટી કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો, અત્યાર સુધીની સૌથી વધુ કમાણી | 5 year old re…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News