gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૮૦૦ કરોડના ખર્ચે બનાવાયેલી SVPમાં સાત વર્ષમાં ૧૪ લાખ, ૯૦ UHC માં એક વર્ષમાં ૨૦લાખ OPD | Built at a c…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2026
in GUJARAT
0 0
0
૮૦૦ કરોડના ખર્ચે બનાવાયેલી SVPમાં સાત વર્ષમાં ૧૪ લાખ, ૯૦ UHC માં એક વર્ષમાં ૨૦લાખ OPD | Built at a c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,25
માર્ચ,2026

અમદાવાદમાં રુપિયા ૮૦૦ કરોડના ખર્ચે વર્ષ-૨૦૧૯માં
એસ.વી.પી.હોસ્પિટલ શરુ કરાઈ હતી.હોસ્પિટલ તંત્રના દાવા મુજબ સાત  વર્ષમાં ૧૪.૫૩ લાખ દર્દીઓને ઓ.પી.ડી.માં સારવાર
આપવામા આવી હતી.જયારે શહેરના વિવિધ વોર્ડમાં આવેલા કોર્પોરેશન સંચાલિત  ૯૦ અર્બન હેલ્થ સેન્ટરમાં  એક વર્ષમાં ૨૦ લાખથી વધુ દર્દીઓને ઓ.પી.ડી.માં
સારવાર આપવામા આવી હતી.

આરોગ્યલક્ષી સુવિધા પુરી પાડવાનુ એક લક્ષ્ય ધરાવતા
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 
એસ.વી.પી.હોસ્પિટલ કરોડો રુપિયાનો ખર્ચ કર્યા પછી પણ શહેરીજનો જેમ
વી.એસ.હોસ્પિટલમાં જાતે સારવાર લેવા માટે જતા હતા એ પ્રકારનુ આકર્ષણ જમાવી શકી
નથી.આ પાછળના અનેક કારણોની વચ્ચે થોડા સમય પહેલા હોસ્પિટલમાં જુનિયર ડોકટરો સિવાય
સિનિયર ડોકટર હાજર નહીં રહેતા હોવાનો વિવાદ પણ કારણભૂત છે.એક તરફ કોર્પોરેશનનુ
વહીવટી તંત્ર હોય કે તાજેતરમાં જેમની ટર્મ પુરી થઈ ગઈ એવા ભાજપના સત્તાધીશો હોય.
તમામ એસ.વી.પી.ની સેવાઓના ગુણગાન ગાવાની તક મુકતા નહતા.મ્યુનિસિપલ કોર્પોરેશનની
અર્બન હેલ્થ સોસાયટી તરફથી જે સત્તાવાર આંકડા જાહેર કરવામા આવ્યા છે તેમાં
વર્ષ-૨૦૨૫ના એક વર્ષ દરમિયાન ૯૦ અર્બન હેલ્થ સેન્ટરમાં ૨૦.૬૦ લાખ દર્દીઓને સારવાર
આપવામા આવી હતી.જેમાં ૧.૩૫ લાખ ફીવર એટલે કે તાવના તથા ૫૦ હજાર દર્દીઓને કફની
સારવાર આપવામા આવી હતી.આ સિવાય અર્બન હેલ્થ સેન્ટરમાં વર્ષ-૨૦૨૪માં ૧૯.૫૬ લાખ
, વર્ષ-૨૦૨૩માં
૨૦.૮૬ લાખ તથા વર્ષ-૨૦૨૨માં ૧૭.૩૮ લાખ તથા વર્ષ-૨૦૨૧માં ૧૩.૬૭ લાખ
, વર્ષ-૨૦૨૦માં
૧૪.૪૯ લાખ તેમજ વર્ષ-૨૦૧૯માં ૧૬.૩૪ લાખ દર્દીઓને ઓ.પી.ડી.માં સારવાર આપવામા આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વઢવાણના ફૂલગ્રામમાં સસરાએ પૂત્રવધૂને આડા સંબંધ અંગે ઠપકો આપતા પ્રેમી સાથે મળી હત્યા કરી | Wadhwan fa…
GUJARAT

વઢવાણના ફૂલગ્રામમાં સસરાએ પૂત્રવધૂને આડા સંબંધ અંગે ઠપકો આપતા પ્રેમી સાથે મળી હત્યા કરી | Wadhwan fa…

March 27, 2026
રંગભૂમિની માતા સમાન ભવાઇ કળા લુપ્ત થવાના આરે | The art of Bhavai the mother of theatre is on the ver…

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં ગયેલા રતનપરના યુવકનું ડૂબી જવાથી મોત | man from Ratanpar who went on …

Next Post
ભારતીય સ્ટાર્ટઅપ્સે 9.1 બિલિયન ડોલર એકત્ર કર્યા | Indian startups raise 9 1 billion

અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધના કારણે પત્નિની હત્યા કરનાર પતિ ઝડપાયો | Husband arrested for killing wi…

અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધના કારણે પત્નિની હત્યા કરનાર પતિ ઝડપાયો | Husband arrested for killing wi...

જામનગર અને ધ્રોલ નજીક બે સ્થળે અકસ્માત, ત્રણ લોકોના કરૂણ મોત | Three people tragically died in two a…

જામનગર અને ધ્રોલ નજીક બે સ્થળે અકસ્માત, ત્રણ લોકોના કરૂણ મોત | Three people tragically died in two a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશી રોકાણકારોએ 2025માં રૂ. 2.23 લાખ કરોડના શેર્સ વેચ્યા | Foreign investors sold shares worth Rs …

3 months ago
સુરતનો ગણેશોત્સવ અનેક માટે બન્યો પાર્ટ ટાઈમ રોજગારી ઉભો કરવાનો ઉત્સવ | Surat’s Ganeshotsav became a …

7 months ago
મેઘરાજાનું તાંડવ : પંજાબમાં પૂર તો રાજસ્થાન અને ગુજરાત જળબંબાકાર, આજે પણ ઍલર્ટ | heavy rain floods i…

ઝઘડિયાના શિયાલી ગામની ઘટના : રાજકીય કિન્નાખોરી રાખી બાઈક સવાર યુવકને પત્નીની નજર સામે ટ્રક વડે કચડી …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News