gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

૮૪ વર્ષની માતાએ ૫૦ વર્ષની દિકરીને બચાવવા કિડની દાન કરી, કરુણાવતાર માતાએ સર્જયો રેકોર્ડ | 84 year old…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2025
in INDIA
0 0
0
૮૪ વર્ષની માતાએ ૫૦ વર્ષની દિકરીને બચાવવા કિડની દાન કરી, કરુણાવતાર માતાએ સર્જયો રેકોર્ડ | 84 year old…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી, ૩૦ મે,૨૦૨૫,શુક્રવાર 

માતાનો પ્રેમ પોતાના સંતાનો માટે અખૂટ હોય છે જે ઉંમરનો મોહતાજ હોતો નથી. એક સંતાન ગમે તેટલું મોટું થાય છતાં માતા માટે તે બાળક જ રહે છે. ૮૪ વર્ષની માતાએ કિડનીની બીમારીથી પીડાતી પોતાની ૫૦ વર્ષની પુત્રીને કિડની દાન આપીને ઇતિહાસ સર્જયો છે. આમ તો સગા સંબંધીઓ  ઓર્ગેન ટ્રાન્સપ્લાન્ટની જરુરિયાતથી પીડાતા સ્વજનને બચાવવા અંગદાન કરતા હોય છે પરંતુ ૮૪ વર્ષની વયે તો એક માતા જ અંગદાન કરી શકે. આટલી મોટી ઉંમરે કોઇ વ્યકિતએ દેશમાં અંગદાન કર્યુ હોય તેવી પ્રથમ ઘટના છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના ભરતપુરની ૫૦ વર્ષની મહિલા ગુડ્ડીદેવી ક્રોનિક કિડની ડિસીઝથી પીડાતી હોવાથી ડાયાલિસિસના સહારે જીંદગી જીવતી હતી. ગુડ્ડીદેવીની બંને કિડનીઓ ફેલ થતા બચવા માટે ટ્રાન્સ પ્લાન્ટ જ એક માત્ર ઉપાય હતો. ગુડ્ડીદેવી માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ખૂબ પ્રયત્નો થયા પછી પણ કિડની મળતી નથી. બીમારીના અંધકારમાં આશાનું કિરણ નજરે ચડતું ન હતું ત્યારે માતાએ પુત્રીને બચાવવા માટે કિડની આપવાનો નિર્ણય કર્યો. ૮૪ વર્ષની ઉંમરે શારીરિક અશકિતની પરવા કરી ન હતી.

૮૪ વર્ષની માતાએ ૫૦ વર્ષની  દિકરીને બચાવવા કિડની  દાન કરી, કરુણાવતાર માતાએ સર્જયો રેકોર્ડ 2 - image

સામાન્ય રીતે ઉંમરલાયક વ્યકિતના શરીરમાંથી કિડની લઇને ટ્રાન્સપ્લાન્ટ કરવી ખૂબ જોખમી હોય છે. એનેસ્થીસિયાની ઇફેકટ અને લોહીની કમી સહિતના અનેક મેડિકલ કારણો પણ હોય છે.  શરીરના ઓર્ગેન નબળા હોવાથી સર્જરી પણ જટિલ બને છે તેમ છતાં માતા પુત્રીનો જીવ બચાવવા હિંમત હારી ન હતી. જયપુરની ખાનગી હોસ્પિટલમાં માતા બુધ્ધાદેવીની શારીરિક તપાસ કરતા બંને કિડનીઓ સરસ રીતે કામ કરતી હતી.

અન્ય રિપોર્ટ તૈયાર કરીને ૫ કલાકની સર્જરી કરીને માતાના શરીરમાંથી કિડની પુત્રીના શરીરમાં ટ્રાસપ્લાન્ટ કરવામાં આવી હતી. જયપુરની એક ખાનગી હોસ્પિટલના ડોકટરોએ દાવો કર્યો હતો અગાઉ ૮૧ વર્ષની મહિલાએ કિડની ડોનર બની હતી પરંતુ ૮૪ વર્ષેનો રેકોર્ડ હવે સર્જાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…
INDIA

March 27, 2026
હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…

VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…

Next Post
દક્ષિણ ભારતના મોટા રાજકીય પક્ષમાં ભાઈ-બહેન આમને સામને, ભાજપમાં વિલય કરવાના પ્રયાસનો પણ આરોપ | Telang…

દક્ષિણ ભારતના મોટા રાજકીય પક્ષમાં ભાઈ-બહેન આમને સામને, ભાજપમાં વિલય કરવાના પ્રયાસનો પણ આરોપ | Telang...

કારમાં લગાવેલી 5 વસ્તુઓ હટાવી લેજો, પોલીસ હંમેશા નજર રાખે છે, નહીંતર તકલીફ પડશે! | Remove these 5 th…

કારમાં લગાવેલી 5 વસ્તુઓ હટાવી લેજો, પોલીસ હંમેશા નજર રાખે છે, નહીંતર તકલીફ પડશે! | Remove these 5 th...

તૂર્કિયેને ભારતનો વધુ એક ઝટકો, ટર્કિશ એરલાઈન્સ સાથે ભાગીદારી પૂર્ણ કરશે IndiGo

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજસ્થાનમાં 400 બંગાળીઓને કસ્ટડીમાં લેવાતા મમતા બેનરજી ભડક્યા, ભાજપ શાસિત રાજ્યો પર લગાવ્યો ગંભીર આક્ષેપ

9 months ago
સ્થાનિક ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપે ફરી બોર્ડ-નિગમનું ગાજર લટકાવ્યું! દાવેદારોનો ધમધમાટ | Gujarat B…

3 months ago
સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ ઘટાડાનો પવન: મહિનાનું સૌથી નબળું સપ્તાહ | Gold and silver prices are h…

માંડવીના જ્વેલર્સ શો રૃમમાંથી સોનું ખરીદી રીમોટ લેવા રિક્ષામાં જતા દંપતીના મહિલા ઠગે દાગીના સેરવી લી…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News