gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ ઘટાડાનો પવન: મહિનાનું સૌથી નબળું સપ્તાહ | Gold and silver prices are h…

G METRO NEWS by G METRO NEWS
June 21, 2025
in Business
0 0
0
સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ ઘટાડાનો પવન: મહિનાનું સૌથી નબળું સપ્તાહ | Gold and silver prices are h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના  ભાવમાં  પ્રત્યાઘાતી ઘટાડો આગળ વધ્યો હતો.  નવી માગ ધીમી હતી.  વિશ્વ બજારના સમાચાર પીછેહટ બતાવતા હતા. ઈરાન યુદ્ધમાં  દાખલ થવા અમેરિકાએ થોભો અને રાહ જુઓની નિતી અપનાવતાં વિશ્વ બજારમાં  સોનામાં ઉછાળે  ફંડોનું સેલીંગ વધ્યાના વાવડ હતા. સોનાના ભાવમાં સપ્તાહમાં થયેલો ઘટાડો ચાર સપ્તાહનો સૌથી મોટો ઘટાડો મનાતો હતો.  

દરમિયાન,  વિશ્વ બજારમાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવતાં  દેશના ઝવેરી બજારોમાં આ જે કિંમતી ધાતુઓના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૪૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૦૧૬૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૧૯૦૦ રહ્યા હતા. અણદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૫૦૦ ઘટી રૂ.૧૦૬૫૦૦ બોલાયા હતા. 

વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૩૩૬૫થી ૩૩૬૬ વાળા ઘટી નીચામાં ભાવ ૩૩૪૦ થઈ ૩૩૪૫થી ૩૩૪૬ ડોલર રહ્યા હતા.  સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશદીઠ ૩૬.૨૨થી ૩૬.૨૩ વાળા નીચામાં ૩૫.૫૧ થઈ ૩૬.૦૩થી ૩૬.૦૪ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૮૮૬૪ વાળા રૂ.૯૮૧૦૯ થઈ રૂ.૯૮૨૯૬ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૯૨૬૧ વાળા રૂ.૯૮૫૦૩ થઈ રૂ.૯૮૬૯૧ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૦૭૩૮ વાળા રૂ.૧૦૫૫૯૨ થઈ રૂ.૧૦૬૭૭૫ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. 

વિશ્વ બજારમાં ક્રૂડતેલ ઘટતાં તેની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર નેગેટીવ પડી હતી.  વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના   ઘટી ૭૫.૫૧ થઈ ૭૬.૩૯ જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઘટી ૭૪.૩૦ થઈ ૭૫.૧૫ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૧૧  ટકા નરમ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઘટી ૧૨૬૫થી ૧૨૬૬થી ૧૨૬૭ ડોલર રહ્યા હતા.  જ્યારે પેલેડીયમના ભાવ વધી ૧૦૫૬ થઈ ૧૦૪૭થી ૧૦૪૮ ડોલર રહ્યા હતા.

દરમિયાન દેશમાં કોલોડીયમલ મેટલ્સ તથા કમ્પાઉન્ડ (ધાતુના નાના-નાના ટુકડાઓ) પ્રવાહી સ્વરૂપમાં  કેમિકલ કમ્પાઉન્ડ તથા ઈંમ્પોર્ટ  કરાતા હતા પરંતુ હકીકતમાં તેમાં ગોલ્ડ આવતું હતું તેની આયાત પર સરકારે હવે અંકુશો લાદયા છે ઉપરાંત એલોય ઓફ પેલેડીયમ, રોડીયમ તથા ઈરેડીયમ જેમાં એક ટકો ગોલ્ડ આવે છે તેની આયાત પર પણ સરકારે અંકુશો  લાદયાના સમાચાર દિલ્હીથી મળ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
નિફટી 319 પોઈન્ટ ઉછળીને 25112 | Nifty jumps 319 points to 25112

નિફટી 319 પોઈન્ટ ઉછળીને 25112 | Nifty jumps 319 points to 25112

વિશ્વભરમાં FDI ઘટયું, ભારતે 28 અબજ ડોલર સાથે સ્તર જાળવી રાખ્યું | FDI declines worldwide India maint…

વિશ્વભરમાં FDI ઘટયું, ભારતે 28 અબજ ડોલર સાથે સ્તર જાળવી રાખ્યું | FDI declines worldwide India maint...

યોગ હવે એક ઉદ્યોગ : આ ક્ષેત્રના 18 સ્ટાર્ટઅપ્સની સમગ્ર વિશ્વમાં બોલબાલા | Yoga is now an industry: 1…

યોગ હવે એક ઉદ્યોગ : આ ક્ષેત્રના 18 સ્ટાર્ટઅપ્સની સમગ્ર વિશ્વમાં બોલબાલા | Yoga is now an industry: 1...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના ‘પાકિસ્તાની મહોલ્લા’નું નામ બદલીને ‘હિન્દુસ્તાની મહોલ્લા’ કરાયું, જાણો કારણ | pakistani mahol…

સુરતના ‘પાકિસ્તાની મહોલ્લા’નું નામ બદલીને ‘હિન્દુસ્તાની મહોલ્લા’ કરાયું, જાણો કારણ | pakistani mahol…

11 months ago
છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા, 1 કરોડ રૂપિયાનો ઈનામી નક્સલી કોસા અને રાજૂને ઠાર મરાયા | Chhatt…

છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા, 1 કરોડ રૂપિયાનો ઈનામી નક્સલી કોસા અને રાજૂને ઠાર મરાયા | Chhatt…

9 months ago
GUJCTOC ના ગુનામાં 8 મહિનાથી ફરાર ચૂઈ ગેંગનો સાગરિત હાઇવે પર કારમાંથી પકડાયો | Chui gang member who …

GUJCTOC ના ગુનામાં 8 મહિનાથી ફરાર ચૂઈ ગેંગનો સાગરિત હાઇવે પર કારમાંથી પકડાયો | Chui gang member who …

5 months ago
કલોલના ધમાસણામાં તસ્કરો ત્રાટક્યા ૯ લાખના દાગીનાની ચોરી કરી ફરાર | Smugglers hit in Kalol steal jewe…

કલોલના ધમાસણામાં તસ્કરો ત્રાટક્યા ૯ લાખના દાગીનાની ચોરી કરી ફરાર | Smugglers hit in Kalol steal jewe…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News