gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૮૭ વર્ષના સિનીઅર સિટિઝનનું અવસાન થતા દેહદાન કરાયું | Body of 87 year old senior citizen donated afte…

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in GUJARAT
0 0
0
૮૭ વર્ષના સિનીઅર સિટિઝનનું અવસાન થતા દેહદાન કરાયું | Body of 87 year old senior citizen donated afte…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,ખંડેરાવ માર્કેટ પાસે ગણેશવાડીમાં રહેતા ૮૫ વર્ષના સીનિઅર સિટિઝનનું અવસાન થતા તેમના પાર્થિવ દેહને મેડિકલ સ્ટુડન્ટના અભ્યાસ માટે ડોનેટ કરવામાં આવ્યો છે.

ગણેશવાડીમાં રહેતા પાનવલકર ફેમિલીના ૮૭ વર્ષના પદ્માકરભાઇ શંકરરાવ પાનવલકર ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. પરિવાર સાથે રહેતા પદ્માકરભાઇ, તેમના પત્નીએ સાથે દેહદાનનો સંકલ્પ કર્યો હતો. તેમણે દેહદાન માટે તમામ કાયદાકીય કાર્યવાહી પણ પૂર્ણ કરી હતી. પત્નીનું વર્ષ – ૨૦૨૪ માં અવસાન થતા તેમનાા પાર્થિવ દેહનું દાન કરાયું હતુ. બે વર્ષ પછી પદ્માકરભાઇનું અવસાન થતા તેમના પાર્થિવ દેહનું પણ મેડિકલ અભ્યાસ માટે બરોડા મેડિકલ કોલેજમાં દાન  કરવામાં આવ્યું છે. આ અગાઉ પદ્માકરભાઇના મોટાભાઇનું વર્ષ – ૨૦૧૦ માં  અવસાન થતા તેમના પાર્થિવ દેહનું પણ દાન કરાયું હતું. એક જ ફેમિલીમાંથી આ ત્રીજું દેહદાન છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…
GUJARAT

August 14, 2026
‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

એર માર્શલ પી.વી. શિવાનંદ, દ્વારા ઐતિહાસિક ‘સમુદ્ર પ્રદક્ષિણા’ અભિયાનની મહિલા અધિકારીઓનું કરાયું સન્મ…

Next Post
ભાવનગરમાં ગરમીના યલો એલર્ટ વચ્ચે તાપમાન 05.02 ડિગ્રી ઘટયું | Temperature drops by 05 02 degrees amid…

ભાવનગરમાં ગરમીના યલો એલર્ટ વચ્ચે તાપમાન 05.02 ડિગ્રી ઘટયું | Temperature drops by 05 02 degrees amid...

નીટ-યુજી 21 જુને : આગામી વર્ષથી કમ્પ્યુટર આધારિત પરીક્ષા | NEET UG on June 21: Computer based exam f…

નીટ-યુજી 21 જુને : આગામી વર્ષથી કમ્પ્યુટર આધારિત પરીક્ષા | NEET UG on June 21: Computer based exam f...

યુનિવર્સિટી દ્વારા વિવિધ સત્તા મંડળની બેઠકનું કેલેન્ડર જાહેર | University releases calendar of meeti…

યુનિવર્સિટી દ્વારા વિવિધ સત્તા મંડળની બેઠકનું કેલેન્ડર જાહેર | University releases calendar of meeti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં ઘૂસણખોરો સામે કડકાઈ બાદ બાંગ્લાદેશમાં વિરોધનો વંટોળ, સરહદ પર મોટા આંદોલનની તૈયારી! | Banglad…

2 months ago
ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક…

5 months ago
કોંગ્રેસને ભારતીય સૈન્ય કરતા પાક.ના આતંકવાદ પર વધુ વિશ્વાસ છે : મોદી | Congress has more faith in Pa…

11 months ago
ANJALI PHOUGAT AT THE 79TH CANNES FILM FESTIVAL: A GLOBAL CALL FOR DHARMAYUKT KARMA, CULTURAL PRIDE,…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News