gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૯૯૬ જેટલા ૧ લાખથી વધુના મિલકત વેરા બાકીદારોને નોટિસ ફટકારાઇ | Notices issued to 996 property tax arr…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
૯૯૬ જેટલા ૧ લાખથી વધુના મિલકત વેરા બાકીદારોને નોટિસ ફટકારાઇ | Notices issued to 996 property tax arr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બાકી વસુલાત માટે કોર્પોરેશન તંત્ર એક્શન મોડમાં

કોર્પોરેશન તંત્ર દ્વારા ઝોન દીઠ બાકીદારોની યાદી તૈયાર
કરાઇ ઃ ૧૫ દિવસમાં વેરો નહી ભરાય તો બીજી નોટિસ આપવામાં આવશે

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાની કડક ઉઘરાણીની
કવાયત શરૃ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત પ્રથમ તબક્કે એક લાખ રૃપિયાથી વધુ વેરો
બાકી છે તેવા ૯૯૬ જેટલા મિલકત ધારકોને નોટિસ આપવાની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે
અને ત્યારબાદ બે નોટિસ બાદ પણ વેરો નહીં ભરનાર મિલકતો સીલ કરી દેવામાં આવશે. ઝોન
દીઠ અલગ અલગ બાકીદારોની યાદી પણ તૈયાર કરી દેવામાં આવી છે.

પાટનગર ગાંધીનગર મહાનગર પાલિકાનું વિસ્તરણ થઈ ગયા બાદ ૧.૭૮
લાખ સુધી રહેણાંક અને કોમશયલ મિલકતો પહોંચી ચૂકી છે. કોર્પોરેશન દ્વારા આ મિલકત
ધારકોને વેરો ભરી જવા માટે બિલો મોકલી આપવામાં આવ્યા હતા. જોકે અત્યાર સુધીમાં
કોર્પોરેશનને ૮૦ કરોડ રૃપિયાના મિલકતવેરાની સામે ૬૨.૨૨ કરોડ રૃપિયાની જ વસૂલાત થવા
પામી છે. કોર્પોરેશન દ્વારા બાકી મિલકત વેરો વસૂલવા માટે બાકીદારોની યાદી તૈયાર
કરવામાં આવી હતી. જોકે દિવાળીના તહેવારને અનુલક્ષીને કોર્પોેરેશન દ્વારા આ નોટિસો
બજાવવામાં આવી ન હતી. હવે એક લાખ રૃપિયા કરતા વધુ વેરો બાકી છે તેવી ૯૯૬ જેટલી
મિલકતોને પ્રથમ તબક્કે નોટિસ આપવામાં આવી છે. જેના કારણે વધુ બે કરોડ રૃપિયાની
વસૂલાત પણ મહાનગરપાલિકાને થઈ જવા પામી છે ત્યારબાદ ૫૦ હજાર અને ૨૫ હજાર રૃપિયા
બાકી છે તેવી મિલકતોનો સમાવેશ કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા ૧૫- ૧૫ દિવસની બે
નોટિસ આપવામાં આવશે અને આ નોટિસ બાદ પણ મિલકત વેરો નહીં ભરવામાં આવે તો મિલકત સીલ
કરવા સુધીના પગલાં ભરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા હાલ અલગ અલગ ઝોન દીઠ નોટિસો
તૈયાર કરવામાં આવી રહી છે ત્યારબાદ કર્મચારીઓને મોકલી આ નોટિસો રૃબરૃ બજાવવામાં
આવશે. નોંધવું રહેશે કે દર વર્ષે કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી આ નોટિસો આપવાની
ઝુંબેશને પગલે મિલકત વેરો સરળતાથી આવી જાય છે.

બે નોટિસ બાદ પણ વેરો નહીં ભરાય તો મિલકતો સીલ કરાશે

ગાંધીનગર મહાનગરપાલિકા
દ્વારા બાકી મિલકત વેરાની વસુલાત માટે હવે કડક ઉઘરાણી શરૃ કરવામાં આવી છે અને એક
લાખ રૃપિયા કરતા વધુનો વેરો બાકી છે તેવી મિલકતોને નોટિસ આપવાનો તખતો ઘડી કાઢવામાં
આવ્યો છે. આગામી દિવસમાં મિલકતોને નોટિસ આપી દેવામાં આવશે ત્યારે પંદર દિવસ બાદ
કોર્પોરેશન બીજી નોટિસ આપશે. તેમ છતાં વેરો નહીં ભરાય તેવી મિલકતોને સીલ કરી દેવામાં
આવશે. કોર્પોરેશને શરૃ કરેલી આ ઝુંબેશને પગલે હાલ બાકીદારોમાં ફાફડાટ ફેલાઈ જશે તે
નક્કી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ‘જેન્ડર ચેન્જ’ની સર્જરી કરાવનારા બમણા, પુરુષમાંથી સ્ત્રી થવાનું પ્રમાણ વધું! | Gender Reas…
GUJARAT

ગુજરાતમાં ‘જેન્ડર ચેન્જ’ની સર્જરી કરાવનારા બમણા, પુરુષમાંથી સ્ત્રી થવાનું પ્રમાણ વધું! | Gender Reas…

March 23, 2026
ફરવાનું સ્થળ રિવરફ્રન્ટ બન્યું ‘સ્યુસાઈડ પોઇન્ટ’! છેલ્લા 10 વર્ષમાં 1628 વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું | …
GUJARAT

ફરવાનું સ્થળ રિવરફ્રન્ટ બન્યું ‘સ્યુસાઈડ પોઇન્ટ’! છેલ્લા 10 વર્ષમાં 1628 વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું | …

March 23, 2026
તલાટી-શિક્ષકોના ઈનકાર બાદ હવે આંગણવાડી બહેનોને રખડતાં કૂતરા ગણવાની કામગીરી થોપાઈ | Anganwadi Workers…
GUJARAT

તલાટી-શિક્ષકોના ઈનકાર બાદ હવે આંગણવાડી બહેનોને રખડતાં કૂતરા ગણવાની કામગીરી થોપાઈ | Anganwadi Workers…

March 23, 2026
Next Post
સ્લીપર કોચ બસમાં તરૂણી ઉપર ડીજે દ્વારા દુષ્કર્મ, આરોપી ઝબ્બે | Young woman raped in sleeper coach bu…

સ્લીપર કોચ બસમાં તરૂણી ઉપર ડીજે દ્વારા દુષ્કર્મ, આરોપી ઝબ્બે | Young woman raped in sleeper coach bu...

૧૯૮૦ની મતદાર યાદી વિવાદમાં સોનિયા ગાંધીને કોર્ટની નોટીસ | notice to sonia gandhit in 1980 voter list…

૧૯૮૦ની મતદાર યાદી વિવાદમાં સોનિયા ગાંધીને કોર્ટની નોટીસ | notice to sonia gandhit in 1980 voter list...

જૂનાગઢની ઠેસીયા ગાયનેક હોસ્પિટલની પીએનડીટી નોંધણી બે માસ માટે સસ્પેન્ડ | PNDT registration of Junaga…

જૂનાગઢની ઠેસીયા ગાયનેક હોસ્પિટલની પીએનડીટી નોંધણી બે માસ માટે સસ્પેન્ડ | PNDT registration of Junaga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પૈસા હશે એ જ ચૂંટણી જીતશે…’ દૂધધારા ડેરીની ચૂંટણીમાં સાંસદ-ધારાસભ્ય સામ-સામે | Money Will Decide …

‘પૈસા હશે એ જ ચૂંટણી જીતશે…’ દૂધધારા ડેરીની ચૂંટણીમાં સાંસદ-ધારાસભ્ય સામ-સામે | Money Will Decide …

6 months ago
બંધારણ લાગુ કરવા માટે 26 જાન્યુઆરીની જ કેમ પસંદગી કરાઈ? જાણો 96 વર્ષ જૂનો ઇતિહાસ | Republic Day 2026…

બંધારણ લાગુ કરવા માટે 26 જાન્યુઆરીની જ કેમ પસંદગી કરાઈ? જાણો 96 વર્ષ જૂનો ઇતિહાસ | Republic Day 2026…

2 months ago
વડોદરા સિધ્ધનાથ તળાવમાં ફરી લીલ જામી જતા ગંદકીનું સામ્રાજ્ય | Siddhanth Lake in Vadodara turns green…

વડોદરા સિધ્ધનાથ તળાવમાં ફરી લીલ જામી જતા ગંદકીનું સામ્રાજ્ય | Siddhanth Lake in Vadodara turns green…

12 months ago
‘નીતિશ કુમારને દેશના નાયબ વડાપ્રધાન બનાવો…’ બિહારની ચૂંટણી પૂર્વે ભાજપના દિગ્ગજની માગ | ‘Make Niti…

‘નીતિશ કુમારને દેશના નાયબ વડાપ્રધાન બનાવો…’ બિહારની ચૂંટણી પૂર્વે ભાજપના દિગ્ગજની માગ | ‘Make Niti…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News