gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

1 જાન્યુઆરી 2026થી NCRમાં પેટ્રોલ-ડીઝલની ગાડીઓથી નહીં કરી શકાય સામાનની ડિલિવરી, આદેશ જાહેર | petrol …

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in INDIA
0 0
0
1 જાન્યુઆરી 2026થી NCRમાં પેટ્રોલ-ડીઝલની ગાડીઓથી નહીં કરી શકાય સામાનની ડિલિવરી, આદેશ જાહેર | petrol …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Petrol-Diesel Vehicles Ban For Delivery Partners In NCR : નોઈડા રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર(NCR)માં વધતાં પ્રદૂષણના નિયંત્રણ કરવા માટે અને હવાની ગુણવત્તામાં સુધારો કરવાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવા ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ(CAQM)એ આદેશ કર્યો છે કે, નોઈડા અને ગ્રેટર નોઈડામાં ઈ-કોર્મસ અને ઓનલાઈન ડિલિવરી સેવામાં પેટ્રોલ અને ડીઝલની ગાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે આગામી 1 જાન્યુઆરી, 2026થી લાગુ થશે. આ પછી કોઈપણ ડિલિવરી કંપનીના પેટ્રોલ-ડીઝલ વાળી બાઈક, સ્કૂટર, ઓટો સહિતના (LCV/LGV) વાહનોનો ઉપગોય કરવાની અનુમતિ નહીં અપાઈ. 

ફક્ત ‘ક્લિન ફ્યૂલ’ પર ચલાવવાની મંજૂરી

તમને જણાવી દઈએ કે, CAQM દ્વારા જાહેર કરાયેલા આદેશની સીધી અસર સ્વિગી, જોમેટો, બ્લિંકિટ, એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી મોટી કંપનીઓ અને હજારો ડિલિવરી પાર્ટનર્સ પર પડશે. તમામ ડિલિવરી પાર્ટનર્સને આગામી દોઢ વર્ષમાં તેમના વાહનોને CNG અથવા ઇલેક્ટ્રિક વાહનો(EVs)માં રૂપાંતરિત કરવા પડશે. આદેશ અનુસાર, ડિલિવરી સેવાઓમાં સામેલ દરેક ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને નાના કોમર્શિયલ વાહનને ફક્ત ‘ક્લિન ફ્યૂલ’ પર ચલાવવાની મંજૂરી આપવામાં આવશે.

નોંધનીય છે કે, આ આદેશના અસરકારક અમલીકરણની તૈયારી માટે સેક્ટર 32માં નોઈડા ARTO ઓફિસ ખાતે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ARTO નંદ કુમાર અને ARTO વિનય કુમાર સિંહની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી અને ઓનલાઈન ડિલિવરી સેવાઓ સાથે સંકળાયેલી વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

અધિકારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, 2026ની સમયમર્યાદા કોઈપણ સંજોગોમાં લંબાવવામાં આવશે નહીં, તેથી કંપનીઓએ હવેથી તેમનું આયોજન શરૂ કરવું જોઈએ. જેથી તેમને પછીથી કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

હવા ગુણવત્તામાં સુધારો લાવવા મહત્ત્વપૂર્ણ પહેલ

ARTOના અધિકારીએ જણાવ્યું કે, આ પહેલ પરિવહન વ્યવસ્થા બદલવા માટે નહીં પરંતુ શહેરમાં વધતાં હવા પ્રદૂષણમાં સુધારો લાવવાની દિશામાં એક આવશ્યક પગલું છે. પેટ્રોલ-ડીઝલના વાહનોથી હવાના પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે. જેમાં ડિલિવરીના વાહનોની સંખ્યા વધુ હોવાથી હવાની ગુણવત્તામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળે છે. તેવામાં 2026માં માત્ર CNG અથવા ઇલેક્ટ્રિક વાહનો(EVs) વાહનોને ડિલિવરી માટે પરવાગની આપવામાં આવશે. 

આ પણ વાંચો: વાયુ પ્રદૂષણે દિલ્હીની દશા બગાડી, AQI 400 પાર, 50% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સલાહ

CAQMનો નિર્ણય લાગુ થવાથી નોઈડા-ગ્રેટર નોઈડામાં ડિલિવરી સિસ્ટમ સંપૂર્ણ રીતે બદલતી જોવા મળશે. આમ ભવિષ્યમાં રસ્તાઓ પર ફક્ત શાંત, લીલા અને પર્યાવરણને અનુકૂળ ડિલિવરી વાહનો જ જોવા મળશે. નિષ્ણાતો માને છે કે, આ ફેરફાર શરૂઆતમાં કંપનીઓ માટે પડકારજનક હશે, પરંતુ લાંબા ગાળે તે પર્યાવરણ અને નાગરિકો બંને માટે ફાયદાકારક સાબિત થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ! | emirates …
INDIA

ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ! | emirates …

May 16, 2026
રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું- ‘ED સરકારના ઈશારે ચાલે છે’ | Robe…
INDIA

રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું- ‘ED સરકારના ઈશારે ચાલે છે’ | Robe…

May 16, 2026
‘ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો…’, આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C…
INDIA

‘ભૂગોળ અને ઈતિહાસમાંથી ભૂંસાઈ જશો…’, આર્મી ચીફ જનરલ દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી! | Indian Army C…

May 16, 2026
Next Post
હૈદરાબાદ-બહરીન ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વિમાનનું મુંબઈમાં કરાયું લેન્ડિંગ, એરપોર્ટ પર એલર…

હૈદરાબાદ-બહરીન ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વિમાનનું મુંબઈમાં કરાયું લેન્ડિંગ, એરપોર્ટ પર એલર...

છેલ્લી ઘડીએ ફ્લાઈટ ટિકિટ કેન્સલ કરવા પર પણ મળશે રિફંડ! નિયમોમાં ફેરફારની તૈયારીમાં સરકાર | Big Relie…

છેલ્લી ઘડીએ ફ્લાઈટ ટિકિટ કેન્સલ કરવા પર પણ મળશે રિફંડ! નિયમોમાં ફેરફારની તૈયારીમાં સરકાર | Big Relie...

CJI ગવઈનો કાર્યકાળ સમાપ્ત: નિવૃત્તિ પહેલા ન્યાયતંત્રની સ્વતંત્રતા અંગે આપ્યું મોટું નિવેદન | CJI Gav…

CJI ગવઈનો કાર્યકાળ સમાપ્ત: નિવૃત્તિ પહેલા ન્યાયતંત્રની સ્વતંત્રતા અંગે આપ્યું મોટું નિવેદન | CJI Gav...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુપ્રીમ કોર્ટમાં વક્ફ સંશોધન એક્ટ પર કાલે સુનાવણી, વિરોધ અને સમર્થનમાં થઈ હતી અરજીઓ

સુપ્રીમ કોર્ટમાં વક્ફ સંશોધન એક્ટ પર કાલે સુનાવણી, વિરોધ અને સમર્થનમાં થઈ હતી અરજીઓ

1 year ago
વડોદરા અકસ્માત કેસમાં રક્ષિત ચોરસિયાની કારની સાચી સ્પીડ જાણવા ડેટા જર્મની મોકલાયો | Data sent to Ger…

વડોદરા અકસ્માત કેસમાં રક્ષિત ચોરસિયાની કારની સાચી સ્પીડ જાણવા ડેટા જર્મની મોકલાયો | Data sent to Ger…

1 year ago
‘મેડ ઈન ઈન્ડિયા’ પ્રોડક્ટને લઈને PM મોદીનો ખુલ્લો પત્ર, કહ્યું- ‘જે ખરીદીશું તે સ્વદેશી અને જે વેચીશ…

‘મેડ ઈન ઈન્ડિયા’ પ્રોડક્ટને લઈને PM મોદીનો ખુલ્લો પત્ર, કહ્યું- ‘જે ખરીદીશું તે સ્વદેશી અને જે વેચીશ…

8 months ago
કારેલીબાગના હીટ એન્ડ રનના બનાવ પછી પણ વડોદરામાં અકસ્માતના બનાવો જારી, વધુ બે બનાવ | two more inciden…

કારેલીબાગના હીટ એન્ડ રનના બનાવ પછી પણ વડોદરામાં અકસ્માતના બનાવો જારી, વધુ બે બનાવ | two more inciden…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News