
Bank Account Rule Change: બેન્ક ખાતાઓ સંબંધિત એક મોટો ફેરફાર નવેમ્બરની પહેલી તારીખથી અમલમાં આવશે, જેની જાણકારી નાણાં મંત્રાલયે ગુરુવારે આપી છે. આ નવા નિયમ હેઠળ, ખાતાધારકો હવે તેમના બેન્ક ખાતામાં એકસાથે ચાર નોમિની બનાવી શકશે. આ ફેરફારનો ઉદ્દેશ્ય બેન્કિંગ સિસ્ટમમાં ક્લેમ સેટલમેન્ટને વધુ પારદર્શક અને સરળ બનાવવાનો છે.
4 નોમિનીની પસંદગી: એકસાથે કે ક્રમબદ્ધ અને હિસ્સાનું વિતરણ
ખાતાધારક ચાર નોમિનીને એકસાથે અથવા ક્રમબદ્ધ રીતે પસંદ કરી શકશે.










