gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

10 વખત પ્રેમી જોડે ભાગી વિવાહિત મહિલા, હવે કહ્યું – પતિ અને પ્રેમી બંને જોડે 15-15 દિવસ રહીશ | marri…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in INDIA
0 0
0
10 વખત પ્રેમી જોડે ભાગી વિવાહિત મહિલા, હવે કહ્યું – પતિ અને પ્રેમી બંને જોડે 15-15 દિવસ રહીશ | marri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttar Pradesh: ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના એક ગામમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે આખા વિસ્તારને ચોંકાવી દીધો છે. અહીં એક પરિણીત મહિલાએ પંચાયતમાં એવો પ્રસ્તાવ મૂક્યો કે લોકો તેને સાંભળીને દંગ રહી ગયા. મહિલાએ સ્પષ્ટ કહ્યું કે, હું મહિનામાં 15 દિવસ મારા પતિ સાથે અને 15 દિવસ મારા પ્રેમી સાથે રહેવા માંગુ છું. પતિ અને પ્રેમી વચ્ચેના આ અજીબો-ગરીબ કરારનો પ્રસ્તાવ સાંભળીને પંચાયતમાં હાજર લોકો દંગ રહી ગયા. આ મહિલા અત્યાર સુધીમાં 10 વખત તેના પ્રેમી સાથે ભાગી ચૂકી છે.

વિવાહિત મહિલાનું વિવાદાસ્પદ પ્રેમ પ્રસંગ

પ્રાપ્ત માહિતી પ્રમાણે અઝીમ નગર પોલીસ સ્ટેશન વિસ્તારની એક યુવતીના લગ્ન લગભગ દોઢ વર્ષ પહેલા પાડોસી ગામના એક યુવક સાથે થયા હતા. લગ્નના થોડા મહિના પછી તેનો ટાંડા વિસ્તારના એક યુવક સાથે પ્રેમ સંબંધ શરૂ થયો. યુવતી લગભગ એક વર્ષ પહેલા પહેલી વાર તેના પ્રેમી સાથે ઘરેથી ભાગી ગઈ હતી. તે સમયે પંચાયત યોજાઈ હતી અને પરિણીત મહિલાને તેના પતિના ઘરે પાછી મોકલી દેવામાં આવી હતી. પરંતુ આ પછી પણ મહિલા તેના પ્રેમીની માયાજાળમાંથી બહાર ન નીકળી શકી. 

10 વખત પ્રેમી જોડે ભાગી મહિલા

છેલ્લા એક વર્ષમાં મહિલા તેના પ્રેમી સાથે કુલ 9 વખત ભાગી ગઈ હતી. દરેક વખતે તેને પંચાયત કે પોલીસની મદદથી પાછી લાવવામાં આવતી હતી. આઠ દિવસ પહેલા પરિણીત મહિલા 10મી વખત ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. પરેશાન પતિએ અઝીમ નગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો અને મહિલાને તેના પ્રેમીના ઘરેથી શોધી કાઢી અને તેના પતિને સોંપી દીધી. પરંતુ આશ્ચર્યજનક રીતે વિવાહિત મહિલા તેના પતિના ઘરે માત્ર એક રાત રહી અને બીજા દિવસે સવારે તેના પ્રેમી પાસે પાછી આવી ગઈ.

પંચાયતમાં રાખ્યો અજીબો-ગરીબ પ્રસ્તાવ

જ્યારે પતિ પોતાની પત્નીને સમજાવવા માટે તેના પ્રેમીના ઘરે પહોંચ્યો ત્યારે ત્યાં પંચાયત બેઠી. પંચાયતમાં પતિએ હાથ જોડીને પત્નીને ઘરે આવવા વિનંતી કરી, પરંતુ મહિલાએ બધાની સામે ‘અનોખો પ્રસ્તાવ’ મૂક્યો. તેણે કહ્યું કે હું બંને સાથે રહેવા માંગુ છું. હું મહિનાના 15 દિવસ મારા પતિના ઘરે અને 15 દિવસ મારા પ્રેમીના ઘરે વિતાવીશ. મહિલાનું આ નિવેદન સાંભળીને પંચાયતમાં હડકંપ મચી ગયો. નિરાશ થયેલા પતિએ હાથ જોડીને કહ્યું કે, મને માફ કર, હવે તું તારા પ્રેમી સાથે જ રહેજે.

આ પણ વાંચો: અચરજ પમાડતી ઘટના: પતિનો જીવ બચાવવા પત્નીએ લિવર દાન કર્યું, સર્જરી બાદ બંનેના મોત

ગામમાં ચારેય બાજુ ચર્ચા

મહિલાનો આ પ્રસ્તાવ અને પતિનો જવાબ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. ગામના વડીલોનું કહેવું છે કે, અમે અમારા જીવનમાં પહેલી વાર આવો કિસ્સો જોયો છે. સામાન્ય રીતે પંચાયતો પતિ-પત્ની વચ્ચે સમાધાન અથવા અલગ થવાનો રસ્તો શોધે છે, પરંતુ આજ સુધી કોઈએ આવા પ્રકારના ’15-15 દિવસના ફોર્મ્યુલા’ વિશે સાંભળ્યું નથી. લોકો એમ પણ કહી રહ્યા છે કે, પરિણીત મહિલાના આ પગલાથી માત્ર સામાજિક પરંપરાઓ પર જ સવાલો નથી ઊભા થયા, પરંતુ સંબંધોની ગરિમાને પણ પડકાર ફેંક્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રધાનમંત્રી સડક યોજનામાં માર્ગોની ગુણવત્તા ચકાસાઈ નહીં, રુરલ ડેવલમેન્ટ મિનિસ્ટ્રીનો ધડાકો | PMGSY R…
INDIA

પ્રધાનમંત્રી સડક યોજનામાં માર્ગોની ગુણવત્તા ચકાસાઈ નહીં, રુરલ ડેવલમેન્ટ મિનિસ્ટ્રીનો ધડાકો | PMGSY R…

May 27, 2026
આસારામને ગેંગરેપના આરોપથી મુક્તિ પણ આજીવન કેદની સજા યથાવત્, રાજસ્થાન હાઈકોર્ટનો ચુકાદો | Rajasthan H…
INDIA

આસારામને ગેંગરેપના આરોપથી મુક્તિ પણ આજીવન કેદની સજા યથાવત્, રાજસ્થાન હાઈકોર્ટનો ચુકાદો | Rajasthan H…

May 27, 2026
કેરલમના પૂર્વ CM પિનરાઈ વિજયનના ઘરે EDના દરોડા, દીકરીની IT કંપની સંબંધિત છે મામલો | ed raids former …
INDIA

કેરલમના પૂર્વ CM પિનરાઈ વિજયનના ઘરે EDના દરોડા, દીકરીની IT કંપની સંબંધિત છે મામલો | ed raids former …

May 27, 2026
Next Post
વિસર્જન બાદ માત્ર 20 મિનિટમાં જ પીગળી જાય, સુરતના કલાકારે બનાવી ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ | Surat a…

વિસર્જન બાદ માત્ર 20 મિનિટમાં જ પીગળી જાય, સુરતના કલાકારે બનાવી ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ | Surat a...

PM-CM અને મંત્રીઓની ખુરશી છીનવતાં બિલ મુદ્દે વિપક્ષમાં મતભેદ! ભાજપના બંને હાથમાં લાડુ | Bill To Send…

PM-CM અને મંત્રીઓની ખુરશી છીનવતાં બિલ મુદ્દે વિપક્ષમાં મતભેદ! ભાજપના બંને હાથમાં લાડુ | Bill To Send...

પંચમહાલ જળબંબાકાર: હડફ અને પાનમ ડેમમાં પાણીની આવક વધતા તંત્ર એલર્ટ | panchmahal flood alert panam da…

પંચમહાલ જળબંબાકાર: હડફ અને પાનમ ડેમમાં પાણીની આવક વધતા તંત્ર એલર્ટ | panchmahal flood alert panam da...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ: મુ…

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ: મુ…

4 months ago
પંચમહાલ: શહેરાના મોરવા રેણા પંથકમાં માવઠું, રવિ પાક પર સંકટ તોળાતા ખેડૂતો ચિંતાતુર | Unseasonal Rain…

પંચમહાલ: શહેરાના મોરવા રેણા પંથકમાં માવઠું, રવિ પાક પર સંકટ તોળાતા ખેડૂતો ચિંતાતુર | Unseasonal Rain…

4 months ago
US-ભારત વેપાર મંત્રણા વચ્ચે શેરબજારમાં તેજી, સેન્સેક્સ 47 સેશન બાદ ફરી 83,000 પાર, IT શેર્સમાં તેજી …

US-ભારત વેપાર મંત્રણા વચ્ચે શેરબજારમાં તેજી, સેન્સેક્સ 47 સેશન બાદ ફરી 83,000 પાર, IT શેર્સમાં તેજી …

8 months ago
સુરતમાં અનેક વખત ચપ્પુના ઘા ઝીંકીને કાપડ દલાલની જાહેરમાં કરી હત્યા, ત્રણ હત્યારાઓએ ઘટનાને આપ્યો અંજા…

સુરતમાં અનેક વખત ચપ્પુના ઘા ઝીંકીને કાપડ દલાલની જાહેરમાં કરી હત્યા, ત્રણ હત્યારાઓએ ઘટનાને આપ્યો અંજા…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News