gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

10 વર્ષમાં જામનગરના સાંસદની મિલકત 130 કરોડ વધી તો પાટીલની ઘટી, વિનોદ ચાવડા ટકાવારીની દ્રષ્ટિએ પ્રથમ …

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
10 વર્ષમાં જામનગરના સાંસદની મિલકત 130 કરોડ વધી તો પાટીલની ઘટી, વિનોદ ચાવડા ટકાવારીની દ્રષ્ટિએ પ્રથમ …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat MP ADR Report: એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (ADR)ના રિપોર્ટ મુજબ  દ્વારા 2014 થી 2024 વચ્ચેના રિપીટ થયેલા દેશના કુલ 103 સાંસદોમાંથી 102 સાંસદોના વખતો વખત ફાઇલ કરેલ સોગંદનામાનું વિશ્લેષણ કરીને તેમની મિલકતમાં થયેલા ફેરફાર અંગે એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે 2014માં આ સાંસદોની સરેરાશ મિલકત 15.76 કરોડ હતી, જે 2024માં વધીને 33.13 કરોડ થઈ છે. જો કે, ગુજરાતના રિપીટ 7 સાંસદોની વાત કરીએ તો જામનગરના સાંસદ પૂનમ માડમની મિલકતમાં 130 કરોડનો (747%) વધારો થયો છે, પરંતુ નવસારીના સાંસદ સી.આર. પાટીલની સંપત્તિમાં 34 કરોડનો (47%) ઘટાડો નોંધાયો છે.  

સરેરાશ 110%નો વધારો

છેલ્લા 10 વર્ષમાં રિપીટ થયેલા સાંસદોની સરેરાશ મિલકતમાં 17.36 કરોડનો વધારો થયો છે. 2014માં આ મિલકત 15.76 કરોડ હતી જ્યારે 2024ના ચૂંટણી વખતે રજૂ કરેલ સોગંદનામા અનુસાર સાંસદોની સરેરાશ મિલકત 33.13 કરોડ જેટલી છે. ટકાવારીમાં જોઈએ તો આ વધારો 110% જેટલો થાય છે. 

બીજા ક્રમે પૂનમ માડમ

છેલ્લી બે ટર્મ (2014-2019 અને 2019-2024) મુજબ દેશના જે સાંસદોની મિલકતમાં ધરખમ વધારો થયો છે તેવા 10 સાંસદોમાંથી મહારાષ્ટ્રના સતારા લોકસભા ક્ષેત્રના સાસંદ ઉદયન રાજે પ્રતાપસિંહ મહારાજ ભોંસલે છે. તેમની મિલકત 2014માં 60 કરોડથી વધીને 2024માં 162 કરોડ થઈ છે. તેમાં 268%નો વધારો થયો છે, બીજા ક્રમે ગુજરાતના જામનગરના સાંસદ પૂનમબેન માડમ છે. 2014માં તેમની મિલકત 17 કરોડ દર્શાવેલ હતી જે 2024માં વધીને (સોગંદનામા અનુસાર) 147 કરોડ થઈ છે. એટલે તેમાં 130 કરોડનો તોતિંગ વધારો થયો છે. તમામ વિગતો ADR દ્વારા 2014, 2019 અને 2024ના સોગંદનામા પરથી લીધી છે.

સાંસદોની મિલકતમાં વધારો (2014 – 2024), 10 વર્ષમાં કેટલો વધારો-ઘટાડો?

– પૂનમબેન હેમંતભાઈ માડમ (જામનગર): તેમની મિલકત 2014 માં ₹17 કરોડથી વધીને 2024 માં આશરે ₹147 કરોડ થઈ છે. તેમાં 10 વર્ષમાં 747% નો વધારો જોવા મળ્યો છે.

– વિનોદભાઈ લખાભાઈ ચાવડા (કચ્છ): તેમની મિલકતમાં સૌથી મોટો ટકાવારી ફેરફાર જોવા મળ્યો છે. 2014 માં ₹56 લાખથી વધીને 2024માં મિલકત ₹7 કરોડ થી વધુ થઈ છે, જે 1163% નો વધારો થયો

– પ્રભુભાઈ નાગરભાઈ વસાવા (બારડોલી): 2014 માં ₹1 કરોડથી વધુ મિલકત હતી, જે 2024 માં વધીને આશરે ₹4.70 કરોડ થઈ છે. કુલ વધારો 195% રહ્યો

– જસવંતસિંહ સુમનભાઈ ભાભોર (દાહોદ): તેમની મિલકત 2014 માં ₹1.96 કરોડ હતી, જે 2024 માં વધીને ₹4.84 કરોડ થઈ છે. આ 10 વર્ષમાં 146% નો વધારો છે.

– રાજેશભાઈ નારણભાઈ ચુડાસમા (જૂનાગઢ): 2014 માં તેમની પાસે ₹74 લાખથી વધુની મિલકત હતી, જે 2024 માં વધીને ₹3.34 કરોડથી વધુ થઈ છે. તેમાં 349%નો વધારો થયો

– દેવુસિંહ ચૌહાણ (ખેડા) ): 2014 માં તેમની પાસે ₹94 લાખથી વધુની મિલકત હતી, જે 2024 માં વધીને ₹3.49 કરોડથી વધુ થઈ, તેમાં 271%નો વધારો થયો

– સી. આર. પાટીલ (નવસારી): 2014માં તેમની પાસે ₹74 કરોડથી વધુની મિલકત હતી, જે 2024માં ઘટીને ₹39 કરોડ થઈ, તેમની સંપત્તિમાં 47%નો ઘટાડો જોવા મળ્યો

ગુજરાતના 7 રિપીટ (ફરીથી ચૂંટાયેલા) સાંસદોની 2014 થી 2024 દરમિયાન એટલે છેલ્લી બે ટર્મની મિલકતમાં થયેલા ફેરફારની વિગતો છે. તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે:

સાંસદોની મિલકતમાં વધારો/ઘટાડો (2014-2024)

10 વર્ષમાં જામનગરના સાંસદની મિલકત 130 કરોડ વધી તો પાટીલની ઘટી, વિનોદ ચાવડા ટકાવારીની દ્રષ્ટિએ પ્રથમ : ADR રિપોર્ટ 2 - image

મહત્ત્વનું વિશ્લેષણ

સૌથી વધુ ટકાવારી વધારો: કચ્છના સાંસદ વિનોદ લખાભાઈ ચાવડાની મિલકતમાં સૌથી વધુ 1163% નો વધારો થયો છે. (2014માં 56 લાખ, 2024માં 7 કરોડ)

સૌથી વધુ રકમનો વધારો: જામનગરના સાંસદ પૂનમબેન માડમની મિલકત ₹17 કરોડથી વધીને ₹147 કરોડ (આશરે ₹130 કરોડનો વધારો) થઈ છે.

મિલકતમાં ઘટાડો: છેલ્લી બે ટર્મમાં 7 રિપીટ થયેલા સાંસદોમાંથી માત્ર સી. આર. પાટીલ (સાંસદ નવસારી)ની મિલકતમાં 47% નો ઘટાડો જોવા મળ્યો છે, જે ₹74 કરોડથી ઘટીને ₹39 કરોડ થઈ છે.

આ પણ વાંચો: 10 વર્ષમાં ફરી ચૂંટાયેલા સાંસદોની સંપત્તિમાં 110%નો ઉછાળો, ADR રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Arjun Kapoor Heaps Praise On Luv Ranjan’s Pehla Pyaar Doosri Baar: Calls It A “Laugh Riot Full Of Ma…
GUJARAT

Arjun Kapoor Heaps Praise On Luv Ranjan’s Pehla Pyaar Doosri Baar: Calls It A “Laugh Riot Full Of Ma…

October 24, 2026
મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ખીજડિયા અને અમરેલી સેક્શનમાં બ્રોડગેજ નિર્માણ કાર્યોનું વિસ્તૃત સ…
GUJARAT

મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ખીજડિયા અને અમરેલી સેક્શનમાં બ્રોડગેજ નિર્માણ કાર્યોનું વિસ્તૃત સ…

October 24, 2026
દુર્ગમ સ્થાને યાત્રાની વ્યવસ્થા કોઈ ચેતના કરે છે:મોરારીબાપુ ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’નુ પ્રથમ ચરણ …
GUJARAT

દુર્ગમ સ્થાને યાત્રાની વ્યવસ્થા કોઈ ચેતના કરે છે:મોરારીબાપુ ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’નુ પ્રથમ ચરણ …

October 24, 2026
Next Post
અમદાવાદમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે ‘સારથી’ હેલ્પલાઇન શરૂ, માત્ર એક મેસેજ પર મળશે મૂંઝવણનો ઉકેલ | Ah…

અમદાવાદમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે 'સારથી' હેલ્પલાઇન શરૂ, માત્ર એક મેસેજ પર મળશે મૂંઝવણનો ઉકેલ | Ah...

ગુજરાત પોલીસના ટેકનિકલ વિભાગમાં 950 જગ્યાઓ પર નોકરીની સુવર્ણ તક, જાણો લાયકાત અને અરજીની વિગત | Recru…

ગુજરાત પોલીસના ટેકનિકલ વિભાગમાં 950 જગ્યાઓ પર નોકરીની સુવર્ણ તક, જાણો લાયકાત અને અરજીની વિગત | Recru...

‘ફરક સમજો સરજી’, ટ્રમ્પના નિવેદન બાદ રાહુલ ગાંધીનો PM મોદીને કટાક્ષ | Congress Leader Rahul Gandhi T…

‘ફરક સમજો સરજી’, ટ્રમ્પના નિવેદન બાદ રાહુલ ગાંધીનો PM મોદીને કટાક્ષ | Congress Leader Rahul Gandhi T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટુ વ્હિલર ચાલકને બે વખત અડફેટે લઇ કાર ચાલક ફરાર | Car driver flees after hitting two wheeler rider t…

ટુ વ્હિલર ચાલકને બે વખત અડફેટે લઇ કાર ચાલક ફરાર | Car driver flees after hitting two wheeler rider t…

11 months ago
લાજવાના બદલે ગાજ્યો આરોપી: નરોડામાં મહિલાની છેડતી કરી પડોશીએ સોસાયટી વચ્ચે ભાઈ સાથે કરી મારામારી | A…

લાજવાના બદલે ગાજ્યો આરોપી: નરોડામાં મહિલાની છેડતી કરી પડોશીએ સોસાયટી વચ્ચે ભાઈ સાથે કરી મારામારી | A…

4 months ago
ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

ઉદ્ધવ ઠાકરેને ઝટકો: 6 બળવાખોર સાંસદોની શિંદે જૂથમાં જોડાવાની જાહેરાત, લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર |…

4 months ago
કોકરોચ જનતા પાર્ટીનું કેન્દ્રને 7 દિવસનું અલ્ટીમેટમ, શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે તો દેશભરમાં આં…

કોકરોચ જનતા પાર્ટીનું કેન્દ્રને 7 દિવસનું અલ્ટીમેટમ, શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે તો દેશભરમાં આં…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News